________________
ધિર્મ સત્યપણાથી સધાય, એમાં માયા ન હોય. માયા અને ધર્મનો પરસ્પર વિરોધ છે. ધર્મમાં કપટ ન હોય. છળકપટભર્યું બોલ્ય ધર્મ ન થાય. ધર્મવચનો ફુટ, અકુટિલ, નિઃસંદેહ, સરળ હોય ને સીધું મોક્ષનું કારણ બને. માટે ધર્મમાં સરળ વૃત્તિ રાખવી.]
નવિ ધમ્મસ્સ ભડક્ત ઉક્કોડવચણા વ કવર્ડ વા, નિચ્છમો કિર ધમો સદેવમણુયાસુરે લોએ. ૩૯૪ નવિ. મોટઉ આસનાદિક, આડંબર ભડક્ત કહીઇ, તે ધર્મનલું સાધન ન હુઈ, તીણઈ ધર્મ કાઈ ન સધાઈ, અનઈ ઉધ્ધડા, અમૂકું મૂહહંઇ દિઈ, જિસિૐ અમુકઉ એક તાહરઉં કાજ કરઉં, ઇસી પરિ ઉત્કોચાલાંવ તણાં ધર્મ ન સધાઈ, વંચના પરહૂઈ વીયારિવઉં, કપટ માયા ચેષ્ય, ઈણઈ એકઈ ધર્મ સધાઈ નહીં, બીજી વાર વલી માયા, એહ ભણી કહી, માયા ગાઢી, ધર્મની વિણાસણહારિ તેહ ભણી ન કરવી, ઇસિઉ જણાવવા નિચ્છમ્મો, કાંઈ ધર્મ તુ નિચ્છા માયારહિત છઇ, ઇસિઉં તીર્થકરદેવ કહિછે, કિહાં સદે દેવ સ્વર્ગલોકનિવાસી મનુજ મનુષ્ય અસુર પાતાલવાસી દેવ તેહ સહિત લોક માહિ. ૩૯૪.
લાભ છેહ વિમાસતાં જે જે બોલ ચીંતવિઇ તે કહઈ છઈ.
[આડંબર ધર્મનું સાધન ન બને. મને આટલું આપ તો હું તારું આટલું કામ કરું” એ રીતે ધર્મ ન સધાય. કપટ-માયાથી ધર્મ ન થાય. માયા ધર્મવિનાશક છે. તીર્થંકરદેવ કહે છે કે દેવ, મનુષ્ય, અસુર લોકમાં ધર્મ માયારહિત છે.
ભિખુ ગીયમમ્મીએ અભિસેએ તહ વ ચેવ રાયણિએ.
એવે તુ પુરિસવત્યુ દવાઈ ચઉવિહં સેસ. ૩૯૫ ભિખ્ખું ગ્રી લાભ છેહઉ વિમાસતઉTA પહિલઉં જેહનઈ કારણિ કાંઈ અપવાદ કઈ છઇ, તે પુરુષ વિમાસિવઉં, તે ભિક્ષુ મહાત્મા ગીતાર્થ સિદ્ધાંતના સૂત્રાર્થનઉ જાણ છઇ, કઈ અગીતાર્થ અજાણ છઇ, અથવા અભિષેક ઉપાધ્યાય છઈ, કિ રાયણિએ આચાર્ય કઈ ચેવ કહતાં સ્થવિર છઇ કિ ચેલઉ છઇ, ઇત્યાદિ પ્રકારિઇ એવું તુ પુરિ ઇસી પરિ પુરુષ રૂપિઉં વસ્તુ વિમાસિવ૬, અનઈ દવાઈ વલી દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ, એ ધ્યારિ બોલ સેસ, બીજાઈ વિમાસિવા, વિમાસીનઈ ગીતાર્થ જઉ ઘણઉ લાભ દેખઈ તલ તે અપવાદ કરઈ, નહીતી ન કરઈ, અણવિમાસિઇં કરતાં અતીચાર દોષ લાગઈ. ૩૯૫.
હવ અતીચારનઉં સ્વરૂપ કહઈ છઈ.
૧ ખ વંચના... ભણી ન કરવી પાઠ નથી. ૨ ખ કઈ અગીતાર્થ અજાણ છઈ પાઠ નથી.
ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org
૭૧