SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ અનઈ સવિહઉં વસ્તુનઉ નિષેધવકંઇ કહિઉં, પુણ આ લાભવયં છેહુ તોલિવી જોવઉ ગીતાર્થિ જાણિ, આમ કરતાં આતલઉં લાભ છઇ, આતલઉ છેટુ છઇ, જિમ ઘણઉ લાભ દેખાઈ તિમ કરઈ, એકાંત કાઈ નહીં. ઉક્ત ચ. ઉત્પતે હિ સાવસ્થા દેશ કાલામયાઋતિ, વસ્યામકાર્ય કાર્યસ્યાત્કર્મકાર્ય તુ વર્જયે. ૧ લાભ છેહઉ કિમ જોઈ, લાહાકંજિમ લાભ વાંછત વણિગુ વ્યવસાઈલ, લાભ છેહલ જોઈ વહુરઇ, તેહનઈ એકાંત5 કાઈ નથી, અમુકીઈ જિ વસ્તુ વહુરવી, જીણઈ વસ્તુ છે જેતીવારઇ લાભુ દેખઈ તે તીણઈ વારછે તે વસ્તુ વહરાં. ૩૯૨. પુણ ઇમ કરતાં રાગદ્વેષ કૂડ માયા ટાલિયાં જોઈએ, તીણઈ વાહિઉં કૂડઉં આલંબન લેઈનઈ કાજુ ન કરઈ, એ વાત કહઈ છ. જેમ (ઉપર) સ્થિરવાસી ચારિત્રવાનને લાભ કહ્યો તેમ સર્વ બાબતે એમ જ જાણવું. શ્રી વીતરાગના શાસનમાં કહેલી બાબત સર્વ પ્રકારે અનુજ્ઞા નથી કે “આ આમ જ કરવું અને કોઈ બાબતે એકાંતે સંપૂર્ણ નિષેધ નથી કે “આ આમ ન જ કરવું. દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવની અપેક્ષાએ સર્વ કર્તવ્ય કરવા - ન કરવાનું કહેલું છે. પણ એમ કરતાં કેટલાં લાભ કે હાનિ છે તે જ્ઞાની જાણી શકે. ઘણો લાભ દેખાય તેમ કરવું. જેમાં લાભ વાંછતો વાણિયો ધંધામાં લાભનુકસાન જોઈને જ ખરીદી કરે. તેને સંપૂર્ણત: એવું નથી કે અમુક જ વસ્તુ ખરીદવી. જેમાં લાભ દેખે તે ખરીદે અને એમ કરતાં રાગદ્વેષ, કૂડકપટ ટાળવાં.] ધમૅમિ નર્થીિ માયા, ન ય કવર્ડ અણુયત્તિ ભણિય વા, ફુડ પાગડમકુડિલ્યું. ધમ્મવયણ મુજજુએ જાણ. ૩૯૭ ધમ્મ એ ધર્મ સાચપણિઈ સધાઈ, તે ધર્મમાહિ માયા નથી, માયા કરઈ ધર્મ ન હુઈ, માયાનાં ધર્મહંઈ પરસ્પરિૐ વિરોધ ભણી ન ય કવર્ડ અનઈ ધર્મ માહિ પરçઈ વંચવાની ચેષ્ટ કરઈ, એહુવલું કપટ નથી અણયત્તિ અનઈ અનેરા આર્જવાનાં કારણિ માટુંગાયું અનુવર્તના વચનનઉં બોલવઉં, તેહૂ ધર્મમાહિ નથી તીણઈ બોલિૐ ધર્મ ન હુઈ, ધર્મેનઉ વચન કેહવઉં હુઈ ફુડપાગડ ફુટ વ્યક્તાક્ષર પ્રકટ નિસંદેહ અકુટિલ નિર્માય ધમ્મવયણ ધર્મન વચન એવઉં ઋજુ પાધરી મોક્ષનઉં કારણ હુઈ, અહો ઉત્તમ ઇસિઉ જાણિ, એતલઈ ધર્મ માહિ કિસીઇ માયા ન કરવી, સરલ વૃત્તિઇ હઉઘઉં, ઇસિકં કહિઉં. ૩૯૩. તથા. ૧ ખ જોવઉ નથી ગ જોઉ. ૨ ખ એ ૩ ક લાભુ દેખઈ તે તણઈ વાર પાઠ નથી. ૪ ખ, ગ બહુઈ’ પછી ‘ઇસિક ભાવ પાઠ વધારાનો. શ્રી સોમસુંદરસૂરિકત O Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy