SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ જિઅકોહમાણમાયા, જિઅલોભપરીસહા ય જે ધીરા, વુડ્ડાવાસેવિ યિા, ખવંતિ ચિરસંચિયેં કમ્મ, ૩૯૦ જિહકો ક્રોધ માન માયા લોભ અનઇ ભૂખતૃષાદિક પરીષહ જેહે જીતા છઇ, તેહે વાહિયા, આર્નિંઇ નથી પડતા, અન્નઇ જે ધી૨ સત્ત્વવંત છઇં તે સયરનઈં અસમર્થપણઇં એકઈં ક્ષેત્રિ વૃદ્ધવાસી રહિયાઇ હુંતા, ખતિ. ચિરકાલનઉં સાંચિઉં કર્મ ક્ષિપઇ. ૩૯૦. તથા. [ક્રોધ-માન-માયા-લોભ અને ભૂખ-તરસનો પરિષહ જેણે જીત્યા છે તે દુ:ખમાં નથી પડતા. અને જે ધી૨ સત્ત્વવંત છે તે દેહની અશક્તિને કારણે એક જ ક્ષેત્રે વૃદ્ધાવાસ છતાં એમનું ચિ૨સંચિત કર્મ નાશ પામે છે.] પંચસમિયા તિગુત્તા, ઉજ્જત્તા સંમે તને ચરણે, વાસસŠ પિ વસંતા મુન્નિણો આહારગા ભણિયા. ૩૯૧ પંચસ૰ પાંચ સમિતિ કરી સમિતા, ત્રિહુ ગુપ્તિ કરી ગુપ્તા, ઉજ્જત્તા સંયમ છ જીવની રક્ષા, તપ બારભેદી, ચરણ પંચમહાવ્રત, અનઇ પડિલેહણ પ્રમાર્જનાદિક સર્વ સાધુક્રિયા, એતલાંનઇ વિષઇ, ઉજ્જત્તા ઉદ્યમવંત, એડ્વા જે મહાત્મા હુઇં, વાસસ૰ તે એકઇ ક્ષેત્રિ વરસનાં સÙ વસતાં મુનિ મહાત્મા આરાધક કહિયા તીર્થંકરદેવે, તીર્થંકરદેવની આજ્ઞા ચાલતાં તેહÇઇ લગાઇ દોષ ન હુઇ. ઉક્ત ચ. એગ ખિત્ત વિહારી કલા ઇદ્ધંત ચારિણો જઇવિ, તહતિય વિસુદ્ધ વરણા, વિશુદ્ધ આલંબણા જેણ. ૧. ૩૯૧. હવ સર્વ વસ્તુ આશ્રી વાત કહઇ છઇ. [સમિતા, ગુપ્તા, ઉદ્યમવંત એવા મહાત્માને, એક જ ક્ષેત્રે સો વરસ વસતાં છતાં, આરાધક કહ્યા છે. જિનાજ્ઞાએ ચાલતાં તેમને લગારેય દોષ નથી.] તા સવ્વાણુન્ના, સવ્વનિસિહો અ પવયણે નસ્થિ, આર્ય વયં તુલિજ્જા લાહ્યકંખિ વ્ય વાણિઓ. ૩૯૨ તા. જેહ ભણી એકઈં ક્ષેત્રિ વસતાં ચારિત્રિયાÇÖ લાભ કહિઉ, તેહ ભણી સવિહું વસ્તુ આશ્રી ઇસિઉં જાણિવઉં, એહ પ્રવચન, શ્રી વીતરાગના શાસનમાહિ કહીઇ વસ્તુ આશ્રી સર્વપ્રકારિ અનુજ્ઞા નથી, આ બોલ આમ કિરવઉ જિ, સવ્વ અનઇ કહિ વસ્તુ આશ્રી એકાંતિઇ નિષેધ નથી, આ બોલ આમ ન કરિવઉઇ જિ, દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવની અપેક્ષાં સવિહઉં વસ્તુનઉં કરવઉં, ૧ ખ હીંડતા અનઇ. ૨ ખ, ગ ચરણા. ૩ ખ માણિઓ. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) Jain Education International For Private & Personal Use Only ૩ ૬૯ www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy