________________
અનિયતવાસી ૬, અનુયોગી આયુક્ત ૭, ગુરુસેવી અનિયતવાસી ૮, ગુરુસેવી આયુક્ત ૯, અનિયતવાસી આયુક્ત ૧૦, એ દસ કિક યોગ, ગચ્છગત અનુયોગી ગુરુસેવી ૧, ગગત અનુયોગી અનિયતવાસી ૨, ગચ્છગત અનુયોગી આયુક્ત ૩, ગચ્છગત ગુરુસેવી અનિયતવાસી ૪, ગચ્છગત ગુરુસેવી આયુક્ત ૫, ગચ્છગત અનિયતવાસી આયુક્ત ૬, અનુયોગી ગુરુસેવી અનિયતવાસી ૭, અનુયોગી ગુરુસેવી આયુક્ત ૮, અનુયોગી અનિયતવાસી આયુક્ત ૯, ગુરુસેવી અનિયતવાસી આયુક્ત ૧૦ – એ દસ ત્રિક સંયોગ. ગચ્છગત અનુયોગી ગુરુસેવી અનિયતવાસી ૧, ગચ્છગત અનુયોગી ગુરુસેવી આયુક્ત ર, ગચ્છગત અનુયોગી અનિયતવાસી આયુક્ત ૩, ગચ્છગત ગુરુસેવી અનિયતવાસી આયુક્ત ૪, અનુયોગી ગુરુસેવી અનિયતવાસી આયુક્ત ૫ – એ પાંચ ચતુષ્ક યોગ. ગચ્છગત અનુયોગી ગુરુસેવી અનિયતવાસી આયુક્ત ૧ – એ એક પંચક યોગ. ૩૮૮.
કોઈ સિવું કહઈ, નિત્યવાસીપણઈ જઉ દોષ હુઈ તી આશ્રી આર્યસમુદ્ર આચાર્ય પ્રમુખ, કેતલાઈ નિત્યવાસી હૂઆ, અનઈ આરાધક સાંભલીઇ, તે કિમ એ વાત આશ્રી ઊતર કહઈ છઈ.
[પાસત્યાદિથી વિપરીત) ગચ્છવાસી ૧, ઉદ્યમી (જ્ઞાનાદિને આરાધવાને વિશે) ર, ગુરુસેવી ૩, અનિત્યવાસી ૪, રોજિંદી ક્રિયામાં આયુક્ત પ, – આ પાંચ પદના સંયોગે (ક્રમશ:) બે-ત્રણ-ચાર-પાંચના સંયોગે કરીને ૨૬ ભાંગાવાળા મહાત્માને તીર્થકરે સંયમના આરાધક કહ્યા છે. જેમજેમ આ પદોનો વધુ ઉપયોગ તેમતેમ ગુણની વૃદ્ધિ અને સંયમનું આરાધકપણું વધારે જાણવું. પૂરાં પાંચ પદ જેનામાં છે તે પૂરો આરાધક જાણવો.]
નિમ્મમા નિરહંકારા, ઉવઉત્તા નાણદેસણચરિત્તે,
એગ ખિતેવિ ઠિયા ખર્વતિ પોરાણય કર્મ. ૩૮૯ નિમ્મ જેહદ્દઇ કિસીઇ વસ્તુ ઊપરિ મમત્વ મોહ નથી અનઇ નિરહંકારા જેહફ્રેંઇ કિહાંઈ અભિમાન નથી ઉવઉત્તા, જ્ઞાનદર્શન ચારિત્રનઈ વિષઈ ઉપયુક્ત જે સાવધાન હુઈ કઈ ઈસ્યા મહાત્મા એગ ખિત્તિ. જંઘાબલ રહિત પાદિકિ કારણે કરી, એકઈં જે ક્ષેત્રિ રહિયાઈ હુતા, ખર્વતિપાછિલાં ઘણા ભવનાં ઊપાર્જિયાં?... કર્મ ક્ષિપઈ. ૩૮૯. તથા.
| મમત્વ રહિત, નિરહંકાર, જ્ઞાન-દર્શન-ચારિત્રને વિશે સાવધાન એવા મહાત્મા જંઘાબલ નહિ હોવાને કારણે એક જ ક્ષેત્રે રહ્યા છતાં પાછલા ઘણા ભવનાં કર્મ નાશ પામ્યાં.] ૬૮
શ્રી સોમસુંદરસૂરિકત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org