SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ કથા : અઘોરશિવ નામે ધૂર્ત બ્રાહ્મણ ચર્મકાર દેશમાં જઈ એક ચોરને મળ્યો. કહે, ‘હું મુનિવેશ લઈ તપસ્વી થાઉં છું. તું મારી પ્રશંસા કરજે.’ ચોરે એની વાત સ્વીકારી. પછી તે બ્રાહ્મણ સાધુવેશ ધારણ કરી ત્રણ ગામની મધ્યમાં વનમાં રહ્યો. પેલો ચોર એની પ્રશંસા કરે, આ તપસ્વી માસ-માસના ઉપવાસ ક૨ે છે' એમ કહી એની પૂજા કરે. એટલે લોકો પણ એ સાધુને પોતાને ઘેર તેડે, જમાડે, પૂજા કરે અને ઘરની સંપત્તિની પણ વાતો કરે. આગામી લાભનું સ્વરૂપ પૂછે. પેલો સાધુ લોકોની લક્ષ્મી છૂપી રીતે જોઈ બીજાઓ સાથે રાતને સમયે ચોરી લે. એક વા૨ તેમાંનો એક ચોર પકડાઈ ગયો. તેને મારતાં તેણે બધી વાત કરી દીધી. લોકોએ સાધુની આંખો કાઢી છોડી દીધો. પછી તે વેદનાગ્રસ્ત થતો પશ્ચાત્તાપ કરવા લાગ્યો. મરીને નરકમાં ગયો. એમ બીજા પણ જે છેતરે છે તે પસ્તાય છે.] એગાગી પાસથો સચ્છંદો ઠાણવાસિ ઓસનો, દુગમાઈસંજોગા હુ બહુઆ તહ ગુરૂ હુંતિ, ૩૮૭ એગાગી. એકલઉ ધર્મ બાંધવે સૂંઘાડીએ રહિત ૧, પાસસ્થો જ્ઞાન દર્શન ચારિત્રનઇ પાસઇ વર્તુઇ માહિ ન વńઇ ૨, સ્વચ્છંદ ગુરુની આજ્ઞા ન રહઇ૧ ૩, અનઇ ઠાણવાસિ એકઇં જિ સ્થાનકિ રહઇ, નિત્યવાસીપણિ ૪, ઓસનો પ્રતિક્રમણાદિક ક્રિયાનઇ વિષઇ, ઢીલઉ પ્રમાદીઉ ૫, એ પાંચ દોષ પદમાહિ કહિÇઇ એક દોષ કહÚÇÖ બિ દોષ કહઇÇઇ ત્રિણિ કિહાંઇ ચ્યારઈ દોષ કિહાંઇ સઘલાઇ^ દોષ હુઇં, એહ ભણી દ્રાદિક સંયોગ ફેરીફેરી બિહુ પદને મેલિવે દ્વિક યોગ ૧૦, ત્રિહું પદને મેલવે ત્રિક યોગ ૧૦, ચિઢું પદને મેલિને ચતુષ્ક યોગ ૫, પાંચ પદને મેલિને પંચક યોગ ૧, જાણિતા, જહ બહુ જિમ જિમ જેહ માહિ ઘણાં પદ મિલઇ તિમ તિમ તે ભારે થાઇ, દોષની વૃદ્ધિě કરી, તે સંયોગ લિખિઇ છઇ, એકાકી અનઇ પાસસ્થઉ ૧, એકાકી સ્વછંદ ૨, એકાકી નિત્યવાસી ૩, એકાકી ઓસન્નઉ ૪, પાસસ્થઉ સ્વચ્છંદ ૫, પાસસ્થઉ નિત્યવાસી ૬, પાસસ્થઉ ઓસનઉ ૭, સ્વચ્છંદ નિત્યવાસી ૮, સ્વચ્છંદ ઉસનઉ ૯, નિત્યવાસી ઉસન્નઉ ૧૦, એ દસ દ્વિક યોગ, એકાકી પાસસ્થઉ સ્વચ્છંદ ૧, એકાકી પાસસ્થઉ નિત્યવાસી ૨, એકાકી પાસસ્થઉ ઉસઉ ૩, એકાકી સ્વચ્છંદ નિત્યવાસી ૪, એકાકી સ્વચ્છંદ ઓસનઉ પ, એકાકી નિત્યવાસી ઓસન્નઉ ૬, પાસસ્થઉ સ્વચ્છંદ નિત્યવાસી ૭, પાસસ્થઉ સ્વચ્છંદ ઓસન્નઉ ૮, પાસંસ્થઉ ૧ કે હરઇ. ૬૬ Jain Education International For Private & Personal Use Only શ્રી સોમસુંદરસૂરિષ્કૃત www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy