________________
અતિ પીડિયા ભણી, સર્વ ક્રિયા કરી ન સકઈ, અથવા ઝુરિય, જરાં કરી, જીર્ણ દેહ થિક ભણી સંપૂર્ણ કરી ન સકઈ, સત્વમવિ. એતલે કારણે કેતીયવારઈ સઘલઉઇ શ્રી સર્વદીનઉ ભણિક કહિઉ, ચારિત્ર ક્રિયામાર્ગ કરી ન સકઈ. ૩૮૩.
[જે મહાત્મા શરીરબળમાં સહજ રીતે અસમર્થ છે તે ચારિત્રમાર્ગ પૂરો આરાધી ન શકે. અથવા ક્ષય, જ્વરને લીધે પિડાતા હોય અથવા ઘડપણને કારણે સર્વ ક્રિયા કરી ન શકે. આ રીતે સર્વજ્ઞ-કથિત ચારિત્રમાર્ગ તેઓ કરી શકતા નથી.]
સોવિય નિયયપરક્કમ, વવસાયધિઈબલ અગૃહંતો,
મુહૂણ કૂડચરિયે જઈ તો અવસ્ય જઈ. ૩૮૪ સોવિય, તેહૂ અનઈ અનેરુઊ જ, કો અટવી દુભિક્ષાદિક આપદઈ પડિલે હુંતલ, નિયયઆપણી પરાક્રમ સંઘયણનઉ વીર્ય અનઈ વ્યવસાય, સયરનઉ, ઉદ્યમ, અનઈ ધૃતિબલ મનનઉ બલ, એતલા અણગોપવતઉં, મુહૂણ, કૂટ ચરિત માયાનઉં કરણીય શઠપણઉં મૂકી નિમય થઈ, જઈ જ જઉ સર્વશક્તિશું ચારિત્ર ક્રિયાનાં વિષઈ, યત્ન ખપ કરઈ તી કેતલાઈ બોલ સર્વજ્ઞોક્ત ન કરાઈ, તજી અવશ્ય નિશ્ચિઇ, યતિ મહાત્મા સુસાધુઈ જિ કહઈ, વીતરાગની આજ્ઞાના આરાધક ભણી. ૩૮૪.
હવ માયાવીનઉ સ્વરૂપ કહઈ છઈ.
તિવા અને બીજા જેવા કે જંગલ, દુષ્કાળ જેવી આપત્તિમાં પડેલા હોઈને પોતાનાં પરાક્રમ (બાપ્રવૃત્તિ), અને ધૃતિબળ મનોબળ) ગોપવ્યા વિના, માયાની શઠતા ત્યજીને જો સર્વશક્તિથી ચારિત્રને વિશે યત્ન કરે તોપણ સર્વજ્ઞોક્ત બધી બાબતો કરી શકે નહીં તો અવશ્ય તેવા સાધુ સુસાધુ જ ગણાય.]
અલસો સઢોવલિત્તો આલંબણતપૂરો અપમાઈ,
એવું ઠવિવિ મન્નઈ, અખાણ સુષ્ટિઉમિ રિ. ૩૮૫
અલસો, આલસૂ ધર્મકર્તવ્યનઈ વિષઈ, અનઈ શઠ માયાવિક આપણ પ્રમાદકર્તવ્ય આછાદિઈ અનઈ અવલપ્ત અહંકારી હુઈ, આલબર્ગ, જે તે આલંબણ લેઈ કાઈ કાંઈ મિસ કરીનઈ પ્રમાદ કર્તવ્ય સેવઈ, અનઈ અતિપ્રમાદી ગાઢ નિદ્રા-વિકથાદિક પ્રમાદન ધણી હુઈ, એવું ઠિ. ઇસિઉ છતઉ હુતઉં, અખાણું આપણ૯ ઇસિવું માનઈ, જઈ હઉં રૂડી પરિ રહિઉ છઇ, વારૂ મહાત્મા છઉં, અનેરાઈ આગલિ આપણાઉં ગુણવંત ભણી પ્રકાશમાં, એવી માયાવી
૧ ક “શઠ માયાવિલે...અનઈ પાઠ નથી. ૨ ખ અતિલિત્તિ.
૬૪
શ્રી સોમસુંદરસૂરિકૃત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org