________________
વિશેષ જ્ઞાનિ કરી રહિત જઇ જ્ઞાનવંત હુઇ તઉ ગર્વ હુઇ ન ય પિછઇ. અનઇ અહંકારિ પૂરિ જગ સઘલુંઇ કાંઈં આપણપા સિરખઉં ન દેખઇ, આપણપા ટાલીનઇ, ગ સઘલઉં ઓછઉં માનઇર, તૃણઇ સમાન લેખવઇ. ૩૮૧. તથા.
[(પાસસ્થ) દડો જેમ હવાથી ભરેલો ઊપડે તેમ અતિઅહંકારથી ભરેલો તે ચાલે, અહંકારાદિ દ્વેષ રૂપ રોગમાં મહાઔષધ સમાન જિનવચનને જાણે નહીં. એટલે જ આ અજ્ઞાનીને, અહંકારીને આ સમગ્ર જગત પોતાના જેવું દેખાતું નથી. જગતને ઊતરતું – ઊભું માને છે, તૃષ્ણ સમાન લેખે છે.] સôદગમણઉઢાણ-સોયણો ભુંજએ ગિહીણું ચ,
પાસાઈઠાણા હવંતિ એમાઈયા એએ. ૩૮૨
સચ્છંદ. એતલાનઉ અર્થ પછિલી પરિ જાણિવઉં, બિહુ સ્થાનકિ તેહનઉં પરમાર્થિð સ્વચ્છંદપણઉં, એહ ભણી કહિઉં જેહ કારણ ગુણ સઘલાઇ પામિવાનઉં મૂલ કારણ ગુર્વાન્નાઇ જિ, તેહ જિ તેહ માહિ નથી, તઉ ગુણની પ્રાપ્તિ કિમ હુઇ, ઇસિä જણાવિતા ભણી બિવાર કહિઉં ભુંજઈ વલી તે ગૃહસ્થ માહિ જિમઇ, તેહને ભાજનાદિકે એ જિમઇ, પાસા પાસા ઓસન્ના કુશીલાદિકના એવાદિક સ્થાનક હુઇ, કેતલા નામ લેઈ કહી લિŪ, એતલા બોલ કરતઉ પાસદ્ઘઉ, ઉસન્નઉ કુશીલ સંસક્ત થાઇ, ઇસિઉ ભાવ. ૩૮૨.
તે
કો એક કહિસિઇ એતલે બોલિ પાસસ્થા થઈઇ તઉ, સુસાધુ જ્ગ માહિ કોઇ નથી, ગ્લાનત્વાદિક કારણે સુસાધુઇ અનેખણીયાદિક કેતીયવારઇ લિઇં છઇં જેહ ભણી, બીજાઈ નિષેધિના બોલ અપવાદપદની વેલા કરઇ છઇ, ઇસ્યા શિષ્યના સંદેહ ફેડિવા ભણી કહઇ છઇ.
[બંને સ્થાને પાછળ તેમ આ ગાથામાં) પાસસ્થનું સ્વચ્છંદપણું કહ્યું. એટલા માટે કે સઘળાયે ગુણ પામવાનું જે મૂળ કારણ - ગુરુઆજ્ઞા તે જ તેનામાં નથી. વળી પાસસ્થ ગૃહસ્થમાં બેસીને જમે, તેમના પાત્રમાં જમે. પાસસ્થ, ઓસ, કુશીલનાં આવાં દોષસ્થાનો હોય છે. આવી બાબતો આચરતો પાસસ્થ, ઓસ, કુશીલ સંસક્ત થાય છે.]
જો હુજ્જ ઉ અસમો રોગેણ વિપિલ્લિઓ ઝુરિયદેહો,718 સમતિ જહાભણિયેં, ક્યાઇ ન તરિજ્જ કારઉં જે. ૩૮૩ જો હુજ્જ જે સહિજિઇ અસમર્થ સઇરના બલ ભણી, જિસિઉ ચારિત્રમાર્ગ કહિઉ છઇ, તિસિઉ આરાધી ન સકઇ, રોગેણ વ૰ અથવા ક્ષય ન જ્વરાદિ કરી ૧ ખ ‘ન’ નથી. ૨ ખ માનઇ' નથી. ૩ ખ ‘સ્થાનક હુઇ' (એ જિમઇ'ને સ્થાને) ૪ ક સન્ના. ૫ કે બોલપવાદની
ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ)
Jain Education International
For Private & Personal Use Only
૬૩
www.jainelibrary.org