________________
દેતા ગુરુને સામો ઉત્તર આપે, ગુરુને વગર પૂછ્યું કોઈને વસ્ત્રાદિ આપે અથવા કોઈનું લે.]
ગુરુપરિભોગ ભુંજઇ, સિજ્જા-સંથાર-ઉવગરણ જાયેં,
કિંતિ ય તુમં ત ભાસઇ, અવિણીઓ ગુવિઓ યુદ્ધો. ૩૭૭ ગુરુ ગુરુ જે વાવરઇ છઇં, તે શય્યા સૂવાની ભુઇં, સંથારઉ પાટિ કાંબલાદિકમય, અનઇ ઉપકરણકલ્પ, ચલોટાદિક', એ સહૂ ગુરુનઉં વંદનીય જિ હુઇ, વાવરીઇ નહીં, તે વાવરઇ, કિત્તિ ય૰ ગુરે બોલાવિઉ હુંતઉ, મથેણઉં ભગવન્' ઇમ વિનય વચન ન બોલઇ, ઇસિઉં કહઇ છઇ, ઇમ કહઇ, ગુરુ પ્રતિઇં બોલતઉ, તāકારઉ કહઇ, એકવનિઇં બોલાવઇ, એહ જિ ભણી અવિનીત હુઇ, અનઇ વલી ગર્વિઉ સાહંકાર હુઇ, યુદ્ધો વિષયાદિકનઇ વિષઇ લોભી હુઇ. ૩૭૭.
તથા.
[(પાસસ્થ) ગુરુ વાપરે તે શય્યા, સંથારો, પાટ, કાંબલ, ઉપકરણ, ચલોટો વ. બધું વાપરે જે ખરેખર વંદનીય હોય અને વપરાય નહીં. ગુરુ બોલાવે ત્યારે ‘મર્ત્યએણ વંદામિ’ એમ વિનયવચન કહેવાને બદલે શું છે ?” એમ કહે, તુંકાર કરે, એકવચનથી બોલાવે આમ અવિનીત બને, અહંકાર કરે, વિષયાદિમાં
લલચાય.}
-
ગુરુપચ્ચક્ખાણ ગિલાણ, સેહબાલાઉલ્લસ્સ ગચ્છસ્સ, ન કરેઇ નેવ પુચ્છઇ, નિદ્ધમ્મો લિંગમુવવી. ૩૭૮ ગુરુ ગુરુ આચાર્ય પ્રત્યાખ્યાન, અનશનીઉ, અથવા બીજઉઇ તપનઉ ધણી, અનઇ ગ્લાન રોગાઉ સે[હ]શિષ્યહઃ નવદીક્ષિત, બાલ લહુડા ચેલા, તેહે કરી આકુલ ભરિઉ પૂરિઉ જે ગચ્છ તેહનઉં જોઈતઉં વૈયાવૃત્ત્પાદિ કર્તવ્ય ન કરઇ, આપણી નેવ પુચ્છઇ, અનઇ અનેરાં જાણ કન્હઇ, હઉં સિઉં કરઉં, ઇમ પૂચ્છઇ નહીં, નિર્ધમ્મ થિકઉ, અનઇ હિંગોપજીવી, વેશ્વમાત્રનઉ ઉપજીવણહાર હુંતઉ. ૩૭૮. તથા.
[પાસત્ય) ગુરુ, અનશની, અન્ય તપધારી, બીમાર, નવદીક્ષિત, બાળમુનિ વગેરેથી ભરેલા ગચ્છમાં યોગ્ય વૈયાવચ્ચ ન કરે, હું શું સેવા કરું ?” એમ પૂછે પણ નહીં, અને માત્ર વેશધારી ઉપજીવી બની રહે.]
પહ ગમણ-વસહિ-આહાર-સુયણ-સ્થંડિલ્લવિહિપરિવર્ણ, નાયરઇ નેવ જાણઇ, અજ્જાવટ્ટાવણું ચેત. ૩૭૯
૧ ખ ચોલપટ્ટાદિક. ૨ ક લાભી. ૩ ખ, ગ સેહ (સે શિષ્યહ”ને બદલે) ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ)
Jain Education International
For Private & Personal Use Only
૬૧
www.jainelibrary.org