________________
રજોહરણા બત્રીસ આંગુલ સોલ ગુલે મુહપતી, ઇસી પરિ પ્રમાણિઈ કરી કહિયાં ઊપરિહિરાં ઉપગરણ વહઇ, રાખઈ. ૩૭૪. તથા.
[પાસત્વ) લોકરંજન માટે ધર્મકથા ભણે, શાસ્ત્ર ન ભણે, ઘેર ઘેર ધર્મકથા કહેતા ભિક્ષા વહોરે, મહાત્માને ૧૪ અને મહાસતીને ૨૫ ઉપકરણ એ સંખ્યાએ જે માપ કરેલું છે તેથી વધારેનાં ઉપકરણ રાખે.]
બારસ બારસ તિનિ અ, કાઇઅ-ઉચ્ચાર-કાલભૂમિઓ,
અંતોબહિં ચ અહિઆસિ, અણહિઆસે ન પડિલેહે. ૩૭૫ બારસ ત્રિણિ સ્પંડિલ ભૂમિકા જે કાજ ઊપનઊંઉ, અહિઆસી સકઈ, તેહ યોગ્ય રિ, અનઈ જે અહિઆસી ન સકઇ, તેહ યોગ્ય ત્રિણિ સ્થડિલ ભૂમિકા આસન્ન, ઇસી પરિ છ ઉપાશ્રય અંતોમાહિ, ઇસી પરિ છ ઉપાશ્રય બહિ બાહિરિ, એવે બાર કાઈઅ લઘુનીતિ યોગ્ય ઇમઈ જિ બાર, ઉચ્ચાર, વડી નિતિ યોગ્ય અનઈ વલી, ત્રિણિ કાલ લેવા યોગ્ય, એવું સત્તાવીસ ચૅડિલ ભૂમિકા મહાત્માનઈ સદૈવ પડિલેહિ જોઈએ, તે ન પડિલેહઈ. ૩૭પ. તથા.
સહી શકે એ માટે દૂર, ન સહી શકે એ માટે નજીક એમ છ સ્પંડિલા ભૂમિકા ઉપાશ્રય-સ્થાને અને છ ઉપાશ્રય-બહારને સ્થાને એમ બાર સ્થડિલ ભૂમિકા લઘુનીતિ યોગ્ય અને બાર વડી નીતિ યોગ્ય ત્રણે કાળ લેવા યોગ્ય - એ રીતે ૨૭ ભૂમિકા મહાત્માએ પડિલેહવી જોઈએ તે પાસત્ય સાધુ ન પડિલેહે.]
ગીયë સંવિષ્ણુ, આયરિયે મુમ્બઈ વલઇ ગચ્છસ્સ,
ગુરુષો અ અણપુચ્છા જે કિંચી દેઈ ગિન્હઈ તા૩૭૬ ગીયë, ગીતાર્થ સિદ્ધાંતના સૂત્રાર્થની જાણ, અનઈ સંવેગી, મોક્ષાભિલાષી, ઇસિઉ આચાર્ય આપણ૭ ગુરુ મૂકઈ, તેહçઇ, નિષ્કારણ છાંડી જાઇ, એતલઈ, અગીતાર્થ અસંવેગીયા ગુરુહુઈ યુક્તિ કરી મૂકતાઈ દોષ નહીં, ઇસિકં કહિઉં, વલઇ, ગચ્છડૂઈ કુણ એક કાજિ શિક્ષા દેતા હુંતા વલઇ, સામ્યઉ ઉત્તર દિઈ, ગુરુણો, ગુરહંઈ અણપૂછિઇ કહી, એકઠુંછે જે કિંચિ, વસ્ત્રાદિક દિઈ, અથવાત કહિ એકનવું વસ્ત્રાદિક લિઈ. ૩૭૬. તથા.
[પાસF) શાસ્ત્રના જ્ઞાતા અને મોક્ષાભિલાષી એવા આચાર્યને તજે. જોકે અગીતાર્થ ને અસંવેગી ગુરુને તો યુક્તિથી છોડી જતાં યે દોષ નથી. વળી શીખ ૧ ખ ગ ઊપહિરો. ૨ ખ “ઇસી પરિ.... અંતો માહિ” પાઠ નથી. ૩ ખ ઉચ્ચારકોઈએ. ૪ ક ગુરુણો પુચ્છા (‘ગુરુણો અ અણાપુચ્છાને બદલે) ૫ ક યુક્તિ નથી. ૬ ખ દીધઉં વસ્ત્રાદિક
શ્રી સોમસુંદરસૂરિકૃત For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org