SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ રીય મારગિ હીંડત ઊતાવ ઊતાવલી, હીંડઈ, મૂઢો અનઈ મૂઢ મૂર્ખ જ્ઞાનાદિક ગુણ રૂપિએ રત્ન કરી જે અધિકા છઇ, જેહે આપણાપા પાંહિ પહિલી દિીક્ષા લીધી છઈ, તેહહુઇ પરાભવઈ, અવજ્ઞા કરઈ, પરપરિવાય પરાયા પરવાદ અવર્ણવાદ બોલઇ, નિકુર અનઇ નિષ્ફર કર્કશ વચન બોલઇ, વિગહ અનઈ રાજકથાદિક વિકથા કર. ૩૬૪. તથા. [પાસત્થ) રસ્તે ઉતાવળો ચાલે, અને આ મૂર્ણ જ્ઞાન-ગુણરૂપી રત્ન કરી જે ચડિયાતા છે, જેણે પહેલી દીક્ષા લીધી છે તેમનો અનાદર કરે, પારકી નિંદા કરે, કર્કશ – કઠોર વચન બોલે અને રાજકથાદિ વિકથી કરે.] વિજે મંતે જોગ તેગિૐ કુણઈ ભૂક્કમે ચ, અમ્બરનમિત્ત જીવી, આરંભપરિગ્રહે રમ. ૩૬૫ | વિક્કે, સ્ત્રીદેવતા અધિષ્ઠિત જે હુઈ તે વિદ્યાર કહીઇ, પુરુષદેવતા અધિષ્ઠિત જે હુઈ તે મંત્ર કહીઇ, ઓષધાદિકનઉં યોગ અદશ્યીકરણાદિક તે યોગ કહીઇ, ચિકિત્સા રોગનઉ પ્રતીકાર એકલા બોલ અસંયત કરઈ પ્રયુંજતઈ, અનઈ વલી ભૂતિકર્મ અભિમંત્રી રાખ-રાખડી પ્રમુખ ગૃહસ્થÇઇ આપશું, એ પાછલિ બઇતાલિસ દોષહિતા માહિ 68Bઆવીયા. પણ તિહાં આહારનઈ કારણિ કરઈ, આહા ગૃહસ્થનઈ દક્ષિણ્ય ઉપરોધ લગઈ કરઇ, એહ ભણી વલી કહિઆ, ઈસિઉ જાણીવવું, અખર નિ, લેસાલીઆહૂઈ આખર બેઈ સીખવશું, અનઇ જ્યોતિષશાસ્ત્રાદિક નિમિત્તનઈ પ્રકાસિવઇં કરી આજીવિકા કરઈ, આરંભમ. આરંભ પૃથિવ્યાદિક જીવનઉ વિણાસનઈ વિષઈ રમઈ, અનઈ પરિગ્રહ અધિક ઉપગરણ સ્થાપનાદિક કરઈ. ૩૬૫. તથા. [દેવી-અધિષ્ઠિત વિદ્યા, દેવ-અધિષ્ઠિત મંત્ર, ઔષધાદિક ઉપચાર, યોગ, રોગનો પ્રતીકાર – આટલી બાબતો અસંયત સાધુ કરે. વળી તે મંત્રેલી રાખરાખડી ગૃહસ્થને આપે. એ પાછલા ૪ર દોષમાં પણ આવે. પણ ત્યાં આહારને માટે કરે, અહીં ગૃહસ્થના દાક્ષિણ્ય માટે કરે. નિશાળિયાને અક્ષર શીખવે અને જ્યોતિષશાસ્ત્રને નિમિત્તે આજીવિકા કરે. પૃથ્વીકાયાદિ જીવના વિનાશમાં રાચે અને અધિક ઉપકરણ-પરિગ્રહ કરે. કર્જણ વિણા ઉગ્ગહમણુજાણાવેઈ દિવસઓ સૂઅઈ, અજિયલાભ ભુજઇ, ઇન્જિનિસિજ્જાસુ અભિરમઈ. ૩૬ ૬ ૧ ખ દ્રવ્રુત ઊતાવલ (“ઊતાવલ ઊતાવલીને બદલે) ગ હતુ ઊતાવલી. ૨ ખ વિદ્યા કહી... જે હુઈ તે પાઠ નથી. ૩ ખ “બેઈ' નથી. ૪ ખ અષ્ટાંગ નિમિત્તનઉં. ૫ ક દિવસ અઈ ગ દિવસ સુઆઈ. શ્રી સોમસુંદરસૂરિકત પ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy