________________
ગણગચ્છ સંઘાડઉ તેહનઉ ભેદ કરઇ, ૫રસ્પરિઇં મન વિઘટાવઇ.૧ ૩૬ ૧. તથા. [(પાસસ્થ) સઘળાં અથવા થોડાં મુહવસ્ત્ર આદિ ઉપકરણો દિવસમાં બે વાર પડિલેહે નહીં, દિવસે પણ સ્વાધ્યાય ન કરે, રાત્રે સહુ સૂતા પછી મોટા અવાજે બોલે, કલહ કરે, ગચ્છ-સંઘાડાના ભેદ કરે, પરસ્પર મનભેદ કરાવે.] ખિત્તાઈયેં ભુંજઈ કાલાઈર તહેવ અવિદિનં.
ગિલ્હઇ અણુઈયસૂરે અસાઈ અહત ઉવગરણું. ૩૬૨ ખિત્તાઈ ક્ષેત્રાતીત બિહઉં કોસ ઊપહરě આણિ જિમઇ, અનઇ કાલાતઈ કાલાતીત વિહરિઆ પૂઠિઇં ત્રિણિ પુહર અતિક્રમાવીનઇ, વાવ૨ઇ આહારાદિક અનઇ અદત્ત આહારાદિક લિઇ, ગિRsઇ અ સૂર્ય અણઊગિઇં વિહરઇ અસા અશનાદિક અથવા ઉપગરણ વસ્ત્રાદિક. ૩૬૨. તથા.
[(પાસસ્થ) સ્થાનકથી બે કોસ આઘેનું વહોરી આણેલું જમે, વહોર્યા પછી ત્રણ પહોર પસાર થવા દઈને વાપરે, અદત્ત આહાર લે, સૂર્ય ઊગ્યા પહેલાં અશહિદ અથવા ઉપકરણાદિ વહોરે.]
વણકુલે ન વેઈ પાસસ્થેહિં ચ સંગર્યં કુન્નઇ, નિચ્ચમવાણ૨ઓ ન ય પેહપમાસીલો. ૩૬૩
ઠવાણ૰ સ્થાપનાકુલ ગ્લાન ગુરુ બાલ વૃદ્ધાદિકને મોટે કાજે ઉપને જિહાં જોઈતી વસ્તુ વિહરાઇ, તેહે કુલે મહાત્માહૂઇં નિષ્કારણ સદૈવ જાવઉ ન કલ્પઇ, તે સ્થાપનાકુલ રાખઇ નહીં, નિઃકારણઇ તેહે વિહરવા જાઇ, પાસર્થે અનઇ ભ્રષ્ટાચાર પાસસ્થાદિક સિઉં સંગત મૈત્રી કરઇ, નિશ્ચમ નિત્ય સદૈવ અપધ્યાન રાગાદિક રૂપ કુધ્યાન ચીંતવઇ, નય પેહ૰ અનઇ પ્રેક્ષાદૃષ્ટિઇં જોવઉ, પ્રમાર્જના રજોહરણાદિક કરી પંજિવઉં કાંઈ વસ્તુ લેતઉ મૂકતઉં, તે ન કરð પ્રમાદીયા ભણી. ૩૬૩. તથા.
[માંદા ગુરુ, બાળ, વૃદ્ધ આદિને જોઈતી વસ્તુ વહોરાવાતી હોય ત્યાં મહાત્માએ નિષ્કારણ જવું યોગ્ય નથી. તે સ્થાપનાકુલ રાખે નહીં. પણ આવા સાધુ કારણ વિના જ ત્યાં વહોરવા જાય, શિથિલાચારી સાધુ સાથે મૈત્રી કરે, હંમેશાં રાગ આદિ રૂપ કુધ્યાનમાં રહે અને કોઈ વસ્તુ લેતાં-મૂકતાં પ્રેક્ષણપ્રમાર્જન કાંઈ ન કરે.]
રીયઈ ય દવદવાએ, મૂઢો પરિભવઇ તહ ય રાઇયર્ણિએ, પ૨પરિવાર્ય ગિન્હઇ નિષ્કુરભાસી વિગહસીલો. ૩૬૪
૧ કે ઘટાવઇ. ૨ ખ ભુંજઈ કાઈયેં ગ જઇ કાલાઈયં ૩ કે, ખ ગ્નાન. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ)
Jain Education International
For Private & Personal Use Only
૫૫
www.jainelibrary.org