________________
પગ ધૂએ, પલંગ વાપરે, સૂતી વેળા સંથારા ઉપરાંત કંબલ, વસ્ત્ર આદિ પાથરે.]
સોવઈ ય સવરાઈ નીસઠમચેયણો ન વા ઝરઈ,
ન પમર્જતો પવિસઈ, નિસાહિઆવિસ્મિય ન કરેઇ. ૩૫૯ સોવઈસઘલી રાત્રિએ ચારિઇ પુહુર, નીસટ્ટા નિર્ભર, અનઈ કાષ્ટની પરિ અચેતન થિઉ સૂઈ, ન વા ઝરઈ, સઝાયગુણનાદિક ન કરઇ, ન પમર્જતો રાતિઈ રજોહરણાદિ કરી ભૂઈ પૂંજતઉ ન પઇસઈ, અણપંજિઇ હીંડઈ, નિશીહિં. અનઇ નિસીહી આવસીહી ન કરો, ઉપાશ્રય માહિ, પઈસતઉ નીકલતઉ. ૩૫૯. તથા.
[પાસત્ય) આખી રાત ચારે પહોર લાકડાની જેમ અચેતન થઈને સૂએ, સ્વાધ્યાય આદિ ન કરે, રજોહરણ દ્વારા જમીન પ્રમાર્જીને ન પ્રવેશે, પ્રમાર્યા વિના જ ચાલે અને ઉપાશ્રયમાં પેસતાં-નીકળતાં નિશીહિ – આવરીહિ' ન કરે.]
પાય પહે ન પમwઈ, જુગમાયાએ ન સોહએ ઇરિયે,
પુઢવિદગઅગણિમારુઅ-વણસ્સાં તસુ નિરવિખો. ૩૬૦ પાય પહે, મારગિ વિહાર કરતાં ગામની સીમઇ પઇસારિ નીસારિ રજખરડિયા પગ પ્રમાર્જઈ નહીં. જુગ. મારગિ હીંડત યુગપ્રમાણ ભૂમિકામંડલ સોધઈ નહીં, પુઢવિદo પૃથ્વીકાય પાણી અગ્નિ વાયુ વનસ્પતિ અનઈ ત્રસ – એ જ જીવનઇ વિષઈ નિરપેક્ષ એ જીવની વિરાધના કરતઉ મનમાહિ શંકા ન કર. ૩૬૦. તથા.
[પાસત્થ) રસ્તે વિહાર કરતાં, ગામની સીમમાં પેસતાં-નીકળતાં રજથી ખરડાયેલા પગ પ્રમાર્જ નહીં, રસ્તે ચાલતાં યુગપ્રમાણ ભૂમિકામંડલ શોધે નહીં, પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ-વનસ્પતિ-ત્રણ એ છકાય જીવની વિરાધના કરતો મનમાં કાંઈ શંકા કરે નહીં
સર્વે થોd ઉવહિં ન પહએ ન ય કરેઈ સક્ઝાય,
સદ્કરો ઝંઝકરો લહુઓ ગણર્ભયતત્તિલ્લો. ૩૬૧ સર્વે સઘલઉં અથવા થોડઉં ઉપધિ મુખવસ્ત્રિકાદિક બિવાર દિન માહિ પડિલેહઈ નહીં, ન ય ક સઝાય ન કરઈ, પાછલિ રાત્રિ આશ્રી કહીઉં, આહાં દીસ આશ્રી કહિઉં, અથવા તિહાં સિદ્ધાંતના ગુણ વા આશ્રી કપિઉં, આહાં વાચિવા પઢિવા આશ્રી કહિઉં, સદ્કરો, રાતિઈં લોક સૂતા પૂઠિઇ ગાઢ સાદ કરઈ, ઝઝકરો, કલહ કરઈ, રાડિ પ્રિય લહુઓ તોછડી, અગંભીર મન, ગણભેદ,
૧ ક “ન' નથી. ૨ ક “ન સોહએ પાઠ નથી.
૫૪
શ્રી સોમસુંદરસૂરિકૃત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org