________________
કીવો. ક્લીવ રાંકપણઈ માથાં લોચ ન કરાવઈ, સુરથાદિકિ કરી માથઉં મૂંડાં, લજ્જઈ પ્રતિમા કાઉસગ કરતઉ લાજ”, જલ્લ૦ સયરનઉં મલ ફેડઈ, હાથિઈં કરી, અથવા પાણી ધોઈનઈ, સોવાહ, ઉવાહણ ખાસડઉં તેણે પહિરે હિંડઈ, બંધઈ કટ નિવરઈ લજ્જાદિકના કાજ પાખઈ ચોલપટ્ટ કડિઇ બાંધછે, કાજ પાખઇ વસ્ત્ર વાપરતાં છપ્પઈ મલાદિકની વિરાધના હુઈ, એહ ભણી મહાત્મા ન વાવરઇ, અકજે કાજ પાખઈ, એ પદ પાછિલે આગિલે એ સવિહુ બોલિ લગાડિવઉં. ૩પ૬, તથા.
[પાસત્થ) રાંકપણે માથે લોચ ન કરાવે, અસ્ત્રાદિથી માથું મુંડે, કાઉસ્સગ્ગ કરતાં શરમાય, શરીરનો મેલ દૂર કરે, પગરખાં પહેરે, કારણ વિના ચોલપટ્ટો કેડે બાંધે.]
ગામ દેસ ચ કુલ મમાયએ પીઠગપડિબદ્ધો,
ઘરસરણેસ પક્કડ, વિહરદય સકિંચણો રિક્કો. ૩૫૭ ગામે ગામ-નગર-દેસ-કુલનાં મમત્વ કરઈ, આ માહર૬ ગામ, માહરઉ દેસ, માહરી કુલ, ઇસિઉં માનઈ, પીઢફ વરસાલા ટાલી સેષઈ કાલિ, પાઠિ પાટલા પાટીઆં વાવરઇ, ઘરસર. ઘરની વરડાનાં વિષઈ પ્રસંગ કરઇ, તેહની સાર ચિંતાદિક કરઈ, અથવા ગૃહસ્થપાસનાં ભોગવિયાં ગૃહાદિકનાં સ્મરણ કરઈ વિહર સકિંચન સુવર્ણાદિક દ્રવ્ય 67Bરાખતઉ હંતઉ વિહરઈ રિક્કો. રિક્ત લોકમાહિ ઇસિવું કહઈ હઉ નિગ્રંથ છઉં. ૩૫૭. તથા
[પાસન્થ) ગામ-નગર-દેશ-કુળનું મમત્વ કરે, વર્ષાકાલ સિવાયના સમયમાં પાઠિ-પાટલા-પાટિયાં વાપરે, ઘરના સમારકામમાં (અથવા ભોગવેલા ગૃહસ્થવાસના સ્મરણમાં) મગ્ન રહે, સુવર્ણાદિક દ્રવ્ય પાસે રાખીને વિહરે અને લોકમાં એમ કહે કે હું નિગ્રંથ છું.”]
નહદતકેસરોમે જમેઈ અચ્છોલધોયણો અજઉં,
વાહેઈ ય પલિયંક, અરેગપમાણમઘુરઈ. ૩૫૮ નહદ આપણાં નખદાંત કેશરોમ જમેઇ. શોભા ભણી સમારઈ, અછોલધો. ઘણા પાણીનઈ છાંડવઈ, અજયણા કરી હસ્તપાદાદિક ધોઈ, વાહેઈ, અજયણાવંત ભણી ગૃહસ્થ સરીખઉ હુંતલે પત્યેક વાવરઇ, અરેગ સૂતાં હેઠલિ સંથારા ઊત્રટ્ટણી, અધિકઉં કંબલ વસ્ત્રાદિક પાથરઇ. ૩૫૮. તથા.
[પાસત્વ) નખ, દાંત, કેશ, રોમ શોભા માટે સમારે, અજયણા કરી હાથ
૧ ખ, ગ સુપ્રદિકિ. ૨ ખ પહિરિઉં. ૩ ખ ગ વરનઈ. ૪ ગ કુવટ્ટણા ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ)
પ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org