SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ સંગતિથી ચારિત્રનો વિનાશ થાય.) બાયાલયેસણાઓ ન રખઈ ધાઇસિપિંડ ચ, આહારેઇ અભિખ, વિગઈઓ સનિહિં ખાઈ. ૩૫૪ બાયાલ. બઈતાલીસ એષણા દોષ રાખઈ નહીં, ટાલઈ નહીં અનઈ ધાત્રીપિંડ જે બાલકનઈ રમાડવઈ કરી, ગૃહસ્થ હર્ષિલ દાન દિઇ, એડ્વા7A દોષ બUતાલીસ દોષ માહિ આવઈ, પુણ ગૃહસ્થનઉ સંસર્ગ મહાત્માહૂઇ, મહા અનર્થ હેતુ ઇસિઉ જણાવવાનઈ કાજિઈ જૂઉ કહિઉ, સિક્કપિંડ ચ૦ શય્યાતર ઉપાશ્રયનઉ ધણી તેહનઉ પિંડ આહારાદિક વિહરઈ, અનઈ દૂધ-દહીં-ઘી પ્રમુખ વિગઈ અભીક્ષણ સદૈવ આહારઈ, કાજિઇ ગુરુની અનુજ્ઞા લેઈ કદાચિત લેઈ, તઉ પાસFઉ ન હુઈ, અનઈ સનિહિં ખાયઈ, ગુલખંડાદિક કાઈ વસ્તુ રાતિ રાખઈ, તે સનિધિ કહીએ, તિસી વાસી વસ્તુ બીજઇ દિહાડઈ ખાઈ. ૩૫૪. તથા. [પાસત્થ) ૪ર એષણાદોષ ટાળે નહીં, ધાત્રીપિંડદોષ કરે જે ૪૨ દોષમાં આવે. પણ ગૃહસ્થનો સંસર્ગ મહાત્માને મહાઅનર્થનું કારણ છે એ જણાવવા અલગ કહ્યું છે. વળી તે શય્યાતરદોષ કરે અને દૂધ-દહીં-ઘી આદિ વિગય ચીજો સદૈવ વાપરે. જો એ માટે ગુરુની પરવાનગી મેળવી ક્યારેક જ લે તો પાસત્ય ન થાય. પાસત્વ ગુલખંડ આદિ વસ્તુ રાત્રે રાખે અને બીજે દહાડે ખાય.] સૂરપ્રમાણભાઈ આહારે અભિખમાહારે, ન ય મંડલીઇ ભુજઇ ન ય ભિષ્મ હિંડઈ અલસો. ૩૫૫ સૂરપમાં, જાં સૂર્ય હુઈ તાં સાંઝ લગઇ જિમઈ, આહારે અભણ સદેવ અશનાદિક આહાર લિઇ, વિચાલ ચર ઉપવાસાદિક તપ ન કર ન ય મંડલીએ મહાત્માની માંડલિઈ ન જિમઈ, એકલઉ જિમઈ, ન ય ભિખ્ખું આલસૂ ભણી ભિક્ષાવૃત્તિઈં ન હીંડઈ, થોડે જિ ઘરિ ઘણી ઘણી ભિક્ષા લિઈ, ઘણે ઘરિ ફિરઇ નહીં. ૩૫૫. તથા. [પાસF) સવારથી સાંજ સુધી જમે, હંમેશાં અશનાદિક આહાર લે, વચ્ચે ઉપવાસાદિ તપ ન કરે, સાધુઓની માંડલીમાં ન જમે, એકલો જમે, આળસથી વહોરવા ન જાય અથવા થોડા જ ઘેર જાય.] કીવો ન કુણઈ લોએ લજ્જઈ પડિમાઈ જલ્લમવગેઈ, સોવાહણો ય હિંડ, બંધઈ કડિપટ્ટયમકજે. ૩૫૬ ૧ ક ખાઈ' નથી ગ દિખાડઈ. ૨ ખ વિચલઈ ગ વિચાલિ. પર શ્રી સોમસુંદરસૂરિકત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy