________________
કબ્જે કાજ પાખઈ નિરર્થક અવગ્રહ ગૃહસ્થાદિકની ભૂમિસ્થાનક અણુજણાવી ફૂંકઇ, દિવસઓ દીસિયં સૂયઇ, અજ્જિય૰ મહાસતીનઉં વિહિરઉ આહારાદિક લિઇ, ઇસ્થિ નિ સ્ત્રીનાં આસણ બઇસણ સ્ત્રી ઊઠી પૂઠિઇં વાવઇ, સ્ત્રીને બઇસવાને સ્થાનિક બઇસઇ. ૩૬૬. તથા.
[(પાસત્ય) કામ વિના નિરર્થક ગૃહસ્થ આદિની ભૂમિનો અવગ્રહ માગી રાખે, દિવસે સૂએ, સાધ્વીજીવો વહોરેલો આહાર લે, સ્ત્રીનાં આસન-બેઠક સ્ત્રીના ઊઠી ગયા પછી વાપરે, સ્ત્રીના બેસવાને સ્થાને બેસે.
ઉચ્ચારે પાસવણે ખેલ સિઘાણએ અજ્ઞાઉત્તો, સંથારગઉ વહીર્ણ પડિક્કમ વા સપાઉરણો ૩૬૭
ઉચ્ચારે. વડી નીતિ લહુડી નીતિ શ્લેષ્મા નાસિકાનઉ મલ ઇત્યાદિક અણાઉત્તો, અસાવધાન થિકઉ અજયણાં પઢિવઇ સંથાર૰ અનઇ સંથારા ઊપર અથવા ઉધિ ઊપર રહિઉ પડિક્કમઇ, સપાઉ૨ણો, અનઇ પ્રાવ૨ણ લીધઇં લૂગડઇં ઓઢિઇં પડિક્કમઇ, ટાઢિ ડાંસા-મસાદિકનઈં ભયઇં. ૩૬૭. તથા.
સ્થંડિલ, માત્રુ, ગળફો, નાકનો મળ વ. અસાવધાનીથી અજયણા કરીને પરઠે, સંથારામાં કે ઉપધિ ઉપર રહીને કે ડાંસ-મચ્છરના ભયે વસ્ત્ર ઓઢીને પ્રતિક્રમણ કરે.]
ન કરેઇ પહે વર્ણ તલિયાણું તહ કરેઇ પરિભોગ, ચરઇ અણુબદ્ધવાસે સ૫શ્ન-૫૨૫ક્તઓ માણે. ૩૬૮
ન કરે. પંથિ મારગિ વિહાર કરતાં, સૂઝતા આહારપાણી લેવાની જયણા નિરિતિ ન કરઇ, તલિઆણં. તલિઆણઉ પરિભોગ વિવારિવઉં કરઇ, પાછલિ હિંડી અણસકતઉ ભણી ખાસડાં વાવરઇ, ઇસિઉં કહિઉં, આહાંડી સકતઉ મારિંગ લિ વાવરઇ, પહિરઇ, એતલઉ વિશેષા ચરઇ અ૰ વર્ષાકાલિ ચાલઇ વિહાર કરઇ, સપકખ પર સ્વપક્ષ પરપક્ષ ને મહાત્માએ કરી ભરઇ અનઇ બીજે ભિખારીએ કરી આકુલ ક્ષેત્રિ લાઘવ હેતુ ભણી અયોગિ વિહરઇ રહિ. ૩૬ ૮. તથા. [પાસત્ય) રસ્તે વિહાર કરતાં શુદ્ધ આહારપાણી લેવાની જયણા-નિરતિ ન કરે, ચાલી શકતો છતાં પગરખાં વાપરે, પહેરે. વર્ષાઋતુમાં વિહાર કરે અને જ્યાં ઘણા સ્વપક્ષી-૫૨૫ક્ષી સાધુઓ હોય ત્યાં લઘુતા થાય એ રીતે વિચરે.] સંજોઅઇ અઇબહુચ્ચું ઇંગાલ સધૂમગંઅણકાએ, ભુંજઇ રૂવબલટ્ટા, ન ધરેઇ પાયપુંછણયું. ૩૬૯
૧ ક સપાઉ૨મણો. ૨ ખ ‘ન’ નથી. ૩ ખ પાલિ હીંડી સકતઉ (‘પાછલિ... આહાંડી સકતઉ'ને સ્થાને)
ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ)
Jain Education International
For Private & Personal Use Only
૫૭
www.jainelibrary.org