SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ઇમ અનેરાઇ મહાત્મા ધર્મનઇ કારણિ સઇ છાંડઇ, ઇમ કહઇ છઈ. [અવંતિ સુકુમારનું ચરિત્ર-કર્તવ્ય એવું દુષ્કર જે બીજાથી કરાય નહીં. સાંભળતાં જ રોમાંચ ખડાં થાય. એમણે પોતાનું શરીર ત્યજી દીધું એ મોટું આશ્ચર્ય. કથા : ઉજ્જયિની નગરીમાં ભદ્ર સાર્થવાહીને ઘેર આર્ય સુહસ્તિસૂરિ ઊતર્યા. રાત્રે નલિનીગુલ્મ વિમાનનું અધ્યયન કરતા ભદ્રાના પુત્ર અવંતિ સુકુમાલે સાંભળ્યા. જાતિસ્મરણ થતાં પાછલા ભવમાં તે નલિનીગુલ્મ વિમાનમાં દેવ હતા તે સાંભર્યું. બત્રીસ પત્નીઓ મૂકીને દીક્ષા લીધી. વનમાં જઈ પાદપોપગમન અનશન લીધું. માર્ગમાં કાંટાકાંકરા-દર્ભને કારણે લોહી નીકળ્યું. તેની ગંધથી ઘણાં બાળક સહિત સિંહે આવી તે મહાત્માનું શરીર ખાધું. અવંતિ લગારેય હલ્યા નહિ કે ન મન ચિલત થયું. મરીને નિલનીગુલ્મ વિમાને દેવ થયા.. ઉચ્છઢ સીરઘા અન્નો જીવો સીરમન્નતિ, ધમ્મસ કારણે સુવિહિયા સરીરં પિ છšતિ. ૮૯ ઉગ્મૂઢ નિર્મોહપણઇં છાંડિઉં સઇર રૂપીઉં ઘર છઇ જેહે, કિમ અન્નો જીવો. એ જીવ અનેરઉ, અનઇ સઇર અનેરઉં, એહÇઇ એકઇ જિ ભવનઉ સંબંધ છઇ, તેહ ભણી સઇ૨ ઉપરિ સિઉ મોહ ઇસી ભાવનાં કરી, ધુમ્મસ ધર્માંનઇં કારણિ મોક્ષ નિમિત્ત ઇસ્યા સુવિહિત સદાચાર માહાત્મા, સરીરં સઇ૨ છાંડઇં, ધનકનકાદિક રિદ્ધિનઉં કહવઉં કિસિઉં. ૮૯. અવંતી સુકુમાલિ તત્કાલ તે વિમાન કિમ પામિઉં, એ વાત આશ્રી કહઇ છઇ. [જીવ જુદો છે ને દેહ જુદો છે. એમને એક જ ભવનો સંબંધ છે. તે જાણી શરીર પર આ ભવનો મોહ શો ? ધર્મને કારણે મોક્ષ નિમિત્તે મહાત્મા શરીર છાંડે છે.] એગદિવસ પિ જીવો પદ્મમુવાગઉ અનનમણો, જઈતિ નપાવઇ મુર્ખ, અવસ્ય વેમાણિઓ હોઇ. ૯૦ એગ દ્વિ એક્ દિહાડઉ અથવા એકઇ પહર ઘડી વેલા જઉ જીવ પવજ્જ વીતરાગની દીક્ષા અનન્ત અનન્ય મન એકાગ્ર મન નિશ્ચિલ ચિત્ત થકઉ પાલઇ કાલ સંઘયણાદિ સામગ્રી હુઇ, તઉ મોક્ષ જ પામઇ, જઇ વિ. સંઘયણાદિકનઉ યોગ ન હુઇ મોક્ષ ન લહઈં, અવસ્ય તસ્સ તઊ આવશ્ય નિશ્ચિઇ વૈમાનિક ૧ ગ જેહે..... સંબંધ છઇ' નથી ૨ કે ‘ન' નથી. ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) Jain Education International For Private & Personal Use Only ૫૧ www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy