SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ દેવલોકનઉ દેવ હુઇં તિ, ઇસિઉં થોડાઇ કાલના ચારિત્રનઉં ફ્લ જાણિતઉં. ૯૦. ધર્મનð કારણિ ઘણેએ મહાત્માએ સયર છાંડિયાં છઇં, વલી દૃષ્ટાંત કહઇ છઇ. [જો જીવ એક જ દિવસ કે એક જ પ્રહર વીતરાગની દીક્ષા એકાગ્ર મનથી પાળે તો મોક્ષ પામે. સંઘયણાદિકનો યોગ ન થાય તો મોક્ષ ન પામે. થાય તો નિશ્ચિતપણે વૈમાનિક દેવલોકનો દેવ થાય. આ અલ્પકાળના ચારિત્રનું ફળ જાણવું.] સીસાવેઢેણ સિરંમિ વેઢિએ નિર્ગીયાણિ અચ્છીણિ, મેયજ્જસ્ટ ભગવઓ ન ય સો મણસા વિ પરિક્રુતિઓ. ૯૧ સીસા શીર્ષાવેષ્ટઇં માથ, વીંટઇં, નીલિð વાધિ કરી માથð વીટિઇં બાંધઇં હુંાઇ, નિગ્ગયા. આંખિ નીકલી પડી, કહિની, મેયજ્જ મેતાર્ય ભગવંત મહાત્માની, ન ય સો પુણ તે મહાત્મા મનિ કુપિઉ નહીં, વચન કાયě તઉ કહિતઉં18^ કિસિઉં, નિટોલ ન કુપિઉ ઇસિઉ ભાવ. કથા : રાગૃહનગરિ મેતાર્ય મહાત્મા ભિક્ષાનઇં કારણ સોનારનઇ ઘર પઇઠઉં, ઇસિઇ સોનાર' શ્રેણિક મહારાયની દેવપૂજાનઇ [કા]રણિ અટ્ટોત્તરસઉ, સોનાના જવ ઘડઇ છઇ તે મેલ્હી ભિક્ષા વિહરાવવાનઇં કારણિ ઘ૨૪ માહિ ગિઉ, તેતલઇ તે જવ, ક્રૌંચ પંક્ષીð કૂકડઇં ચૂણિયા, સોનાર ભિક્ષા લેઈપ આવિઉ, જવ ન દેખઇ, મેતાર્ય મહાત્માની શંકા કરઇ, મહાત્માં દયા લગઇ પક્ષીઇં ચૂણિયા ઇમ ન કહઇ, સોનારિ મહાત્મા ઘરિ માહિ ઘાલીનઇ વાથ્રિ માથઉં ગાઢઉં બાંધિઉં, આંખિ નીકલી પડી, મહાત્મા દયા લગઇ કષ્ટ સહતઉ, કેવલજ્ઞાન ઊપાર્જ મોક્ષ પહુતઉ. છ. જિમ એ મહાત્મા સોનાર ઊપરિ ન કુપિઊ તિમ અનેરેએ ન કુપિતઉં, એ વાત કહઇ છઇ. ૯૧. મેતાર્યમુનિને માથે વાદિ વીંટીને બાંધી હતી. આંખો પણ નીકળી પડી. પણ તે મનથીયે કોપ્યા નહીં, તો વચન-કાયનું તો કહેવું જ શું ? કથા : મેતાર્યમુનિ ભિક્ષા માટે સોનીના ઘરમાં પ્રવેશ્યા. આ સોનાર શ્રેણિક મહારાજાની દેવપૂજાને અર્થે સોનાના જવ ઘડે છે. એ કામ પડતું મૂકી ભિક્ષા વહોરાવવા તે ઘરમાં ગયો. તેટલામાં ક્રૌંચ પક્ષી પેલા જવ ચણી ગયો. સોની બહાર આવ્યો ત્યારે જવ ન જોતાં મુનિ પર શંકા કરી. મુનિને પક્ષીની દયા આવતાં કાંઈ બોલ્યા નહીં. સોનીએ મેતાર્યને માથામાં વાઘ બાંધી. એમની આંખો ૧. ખ તે કિસ્સઉ સોનાર જે (ઇસિઇ સોનાર'ને બદલે). ૨ ખ મહારાયની ઘિર. ૩ ખ વિહરવાનઇ ૫ વિહરાવાનિ. ૪ ૫ ઘર' નથી. ૫ ૫ ઈ. ૬ ખ અનેરેએ મહત્માએ. શ્રી સોમસુંદરસૂરિષ્કૃત પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy