________________
મણિકગ મણિચંદ્રકાંતાદિક કનકસુવર્ણરત્ન રત્નકંબલાદિક ધન ગાઈ ભઇંસિ પ્રમુખ એતલે કરી ઘર પૂરઇ ભરઇ છતઇ ભવ શ્રી શાલિભદ્ર ઇસિઉ ચીંતવઇ, અનો માહ૨ઇઈ વલી અને સ્વામી માથા ઊપર ધણી છઇ, તઉ માહરી ઋદ્ધિનઉં કાંઇ નહીં, જિહાં ઇમ પિરાઈ સેવા કીધી જોઈઇ ઇસિઉં ચીંતવતઉ જાઓ વિ૰ વિતકામ, વિષયની ઇચ્છા રહિત હૂ, વૈરાગ્ય પામિઉં, વલી ચીંતતિવા લાગઉ, માહરઉં પુણ્ય ઓછઉં, તેહ ભણી હઉં સેવક કહવરાઉં', શ્રેણિકનઉં પુણ્ય અધિકઉં તીણĚ રાજા કહિવરાઇ^, ન કરંતિ, જે જીવ ઉપવાસાદિક તપ અનઇ છજ્જીવ રક્ષામય સંયમ ન કરě ન પાલě તે પુરુષ તુલ્લ॰ પાણિ સરીખાઇ જિ તેતલાŪ જિ હાથપગ જેહનઇ છઇં, પુરિસા સ૰ એહવા સમાન અવયવ જ પુરુષનઉ અવસ્ય પે૰ અવશ્ય નિશ્ચિઇ પ્રેષ્યપણ દાસપણઉં પામઇ, ઇસિઉં ચીંતની શ્રી શાલિભદ્ર દીક્ષા લીધી, પચ્છઇ સુંદર સુ૰ તે શ્રી શાલિભદ્ર કિસિઉ છઇ, સુંદર રૂપવંત, સુકુમાલ દેહ, સુખોચિત સુખલાલિત સરીર છઇ, ઇસિઇ છતઇઈં વિવિ વિવિધ અનેક ચ્છમ માસક્ષપણાદિક તપવિશેષે કરી તહ સો કિમઇ સોષવિઉં અપ્પા આપણઉ સઇર, જહ ન૰ જિમ આપણઇ ઘરિઇ આવિઉ હુંતઉ માઇ કલત્રે કુરે॰ એ ન જાણિઉ ન ઉલખિઉ, તપિð રૂપ પાલિટઆ ભણી.
અત્ર કથા : પ્રસિદ્ધઇ જિ છઇ, ૧૧શ્રી શાલિભદ્રની, જિમ શ્રી શાલિભદ્ર ધનુઉ દીક્ષા લીધી પૂઇિં, બારે વરસે માસખમણનઇ પારણઇ, શ્રી મહાવીર સાથિð, રાજગૃહ આવિયા, સ્વામી કન્હઇ પૂછિઉં, મઙૂઇ પારણઉ કિહાં હુઇસિઇ, સ્વામી કહિઉં માનઇ હાથિઇ, તેહ ભણી તે સુભદ્રાનઇ ઘર ગ્યા, તપિઇં રૂપ ફિરિયાં ભણી ઉલખિયા નહી વલતાં પાચ્છિલા ભવની માવાં૧૩ સાલિભદ્ર ધનાડ્રò૧૪ દીહીં દીધઉ, સ્વામીનð મુખિઇં, પાચ્છિલા ભવની માતા જાણી વૈરાગ્ય લગઇ વૈભારગિરિ પર્વત ઊપર માસદીસનઉં અનશન પાલી બેઈ જણ સર્વાર્થસિદ્ધ વિમાનિ પહુતા ઇસી પરિ, શ્રી શાલિભવિઇ ધર્મનઈં કારણ પિð કરી સઇ૨ સૂકવિઉં કેતલાઇ ધર્મનઇ કારણિ પ્રાણઇ છાંડઇ. એ વાત કહઈ છઇ. ૮૫-૬ -૭.
૧ ખ, ગ ‘રત્ન’ (એક જવાર). ૨ ખ ઇસિઉ' પછીનો પાઠ ચીંતવઇ.... ઇસિઉં' નથી. ૩ કે સવ. ૪ ખ કહવરાવઉં. પ ક આણિકઉં. ૬ ગ ‘અનઇ’ નથી ૭ કે તુષ ગ તુલ્ય. ૮ ખ જે. ૯ ખ, ગ છઅક્રમ. ૧૦ ખ, ગ કુમારે. ૧૧ ખ ‘શ્રી શાલિભદ્રની, જિમ શ્રી શાલિભદ્ર ધનઉ દીક્ષા લીધી પૂંઠિઇં, બારે વરસે માસખમણ નઇ પારણઇ' પાઠ નથી ૧૨ ખ હુસ્યઇ ગ હુસિઇ. ૧૩ ખ, ગ માતા. ૧૪ ખ ધનાવહ હિð (ધનાહુઇં’ને બદલે) ગ ધન્યા (‘સાલિભદ્ર ધના હુઈં’ને બદલે).
ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ)
Jain Education International
For Private & Personal Use Only
૪૯
www.jainelibrary.org