SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ જહઢિય, યથાસ્થિત જિસિઉં છઇ, ઇસિઉં” સાચઉં, અસંદિદ્ધ, સંદેહ પાખઇ, તેહ ભણી જિષ્ણવયણ. જિનવચન શ્રી સર્વજ્ઞનઉં સિદ્ધાંત તેહ વિધિમાર્ગના જાણ સહંતિ, દુર્રચનાદિક ઉપસર્ગ સહÛ, બહુય ઘણાંઈં સામાન્ય લોકનાં કીધાં ઘણાંě સાંસહઇTM, એ આપણા કર્મજિનઉં ફલ, એહનઉ દોષ કાંઈ નહીં, ઇસિઉં ચીંતવતા, એહભણી તેહનઉ તપ બહુલ હુઇ. ૮૩. મૂર્ખ લોક અજ્ઞાન તપસ્વીઇ જિ હુઇ કાંઇ માનઇં, એ વાત કહઇ છઇ. [જૈન મુનિ જિનવચનમાં શ્રદ્ધા રાખી, દુર્રચનાદિક ઉપસર્ગને સહન કરે. ઉપસર્ગ આપણાં કર્મોનું ફળ છે, સામાનો કાંઈ દોષ નથી એમ ચિંતવે. આવા સાધુનું તપ બહુફ્ળ નીવડે.] જો જસ્સ વટ્ટએ હિયએ, સો તં ઠાવેઇ સુંદર સહાવું, વગ્વી છાતં જાણી, ભદ્દે સોમં ચ મનેઇ, ૮૪ જો જસ્સ૰ જે જેહનઇ હિયઇ અજ્ઞાનપણěપ અથવા મોહ લગઇ વર્તાઇ વસઈ સોલંઠા તે તેહહૂઇં વિરૂયાહૂઇ રૂડઉં ભણી સ્થાપઇ, માનઇ જિ, જિમ વગ્ની, વાઘિણિ આપણઉ છાવઉ બાલક વાઘહૂઇં ભદ્દે સોમં ભદ્રં સવિહુહૂÛ, સુખહેતુ અનઇ સૌમ્ય મા શાંત ભણી માનઇ, ઇસિઉં ન જાણઇ, જં એ મહા હાથિયાદિક જીવઠ્ઠě વિનાશ કરઇ. ૮૪. જેહનઇ હીઇ વિવેક હુઇ તેહનઉં કાજ સરઇ, એ વાત શ્રી શાલિભદ્રનઈં દૃષ્ટાંતિð કહઇ છઇ. [અજ્ઞાનપણાથી કે મોહથી જેના હૈયામાં જે વસે તે ખરાબ હોય તોપણ તેને રૂડું જ લાગે. જેમ વાઘણ પોતાના બાળકને ભદ્ર અને સૌમ્ય જ માને. પણ એમ ન જાણે કે મોટા હાથીઓનો પણ તે વિનાશ કરે છે.] મણિકણગરયણધણ પૂરિઍંમિ, ભવજ્ઞમ્મિ સાલિભદ્દોવિ, અન્નો કિર મ∞ વિ સામિલ ત્તિ, જાઓ વિગયકામો. ૮૫ ન કરંતિ જે તર્વે સંજમ ચ, તે તુલ્લપાણિપાયારું, પુરિસા સમપુરસાણં અવસ્ય પેસત્તણમુર્વિતિ. ૮૬ સુંદરસુકુમાલસુહોઇએત્ર, વિવિàહિં તવવિસેસેહિં, તહ સોસવિઓ અપ્પા, જહ નવિ નાઓ સભવશે વિ. ૮૭ ૧ ખ તિસઉં અવિતરું ગ તિસિઉં ('ઇસિઉં'ને બદલે). ૨ ક અસંદિઢં. ૩ ખ, ગ તેહની વિધિમાર્ગ ન જાંણઇ (‘તેહ વિધિમાર્ગના જાણ'ને બદલે). ૪ ખ, ‘સાંસહઇ' પછી ‘ઇસિઉં ચીંતવě’. ૫ ગ અજ્ઞાનતત્ત્વપણð. ૬ ક રૂડઉં ભણી સહિહું હુઇં' પાઠ નથી છ ક મણિકણગયણ. ૮ ખ વિવિહિં. ૪૮ શ્રી સોમસુંદરસૂસ્કૃિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy