SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ વાર પાણી ધોઈ પારણJઉં કરઈ, એવડઈ તપન ક્લેશઈ અલ્પ કષાય ભણી અનઈ અનુકંપા પર ભણી ઈશાનેંદ્ર થિઉ, સમ્યકત્વ લાધઉ, છ જીવદયા સહિત જઉ એવડઉ તપ કરત તો મોક્ષદ જિ પામત. જઉ અલ્ય કષાય ન હત તુ એતલઉંઈ ન લહતર, દુર્ગતિ જ પામત. ૮૧. મિથ્યાત્વીની તપ અલ્પલ હુઇ. વલી એહ જિ વાત કહઈ છd. (સાઠ હજાર વર્ષના તપમાં છઠને પારણે એકવીસ વાર પાણીએ ધોઈ ભિક્ષા લે. તામલિ ઋષિએ ગૃહસ્થી ત્યજ્યા પછી આવું તપ કર્યું પણ એકેંદ્રિયાદિ જીવની જયણા ન જાણવાથી એ અજ્ઞાનતપનું અલ્પળ મળ્યું. કથાઃ તામલિ શ્રેષ્ઠીએ દીક્ષા લીધી. સાઠ હજાર વર્ષ તપ કર્યું. પારણામાં ભિક્ષાના ચાર ભાગ કરી એક મસ્યાદિક જલચરને, બીજો શ્વાનાદિક સ્થલચરને, ત્રીજો કાગ આદિ ખેચરને અને ચોથો ભાગ એકવીસ વાર પાણીમાં ધોઈ પોતે પારણું કરે. આવડા તપના કષ્ટથી તે ઈશાનેંદ્ર થયો. છ-જીવદયા સહિત જો એવડું તપ કરત તો મોક્ષ પામત. જો અલ્ય કષાય ન હોત તો આટલુંય ન પામતાં દુર્ગતિએ જાત. છજીવકાયવહગા, હિંસગસત્યાૐ ઉવસંતિ પુણો, સુબહુ પિ તવકિલેશો, બોલતવસ્સીણ અપ્પફ્લો. ૮૨ છજીવ પૃથિવ્યાદિક છજીવનઉ જે વધવિનાશ કરશું, હિંસગ અનઈ હિંસગશાસ્ત્ર હિંસામય યાગાદિક શાસ્ત્ર આપણાઈ પઢઈ, અનેરાહુઈ ઉપદિસઈ તેહનઉં સુબહુપિ ઘણઉઈ તપનઉ કલેશ હૂતી બાલતવ બાલતપસ્વી અજ્ઞાન તપ ભણી અલ્પલ, અથવા દુર્ગતિ લઈ જિ હુઈ.65 ૮૨. જૈન સુસાધુનઉ થોડઉઈ તપ બહુ ક્લ, મોક્ષલ હુઇ, તે કારણ કહઈ છઇ. પૃથિવ્યાદિક છે જીવનો જે વધ કરે અને પોતે હિંસામય – યાગાદિક શાસ્ત્ર ભણે ને બીજાને ઉપદેશે તેણે ઘણું તપ કર્યું હોવા છતાં તે અલ્પફળ કે દુર્ગતિ પામે.] પરિઅચ્છતિ અ સને, જહાએ અવિતહં અસંદ્ધિ", તો જિણવયણવિહિનૂ, સહતિ બહુઅસ્સ બહૂઆઈ. ૮૩ પરિઅ. જૈન મુનિ પરીછઇં જાણઇં, સદ્દહઈ, સર્વ સહૂ જીવાજીવાદિક ૧ ખ “પર” નથી. ૨ ગ હુત. ૩ ખ ઉપદેશ દિઇ. ૪ ગ તપ પુણ (થોડઉઈ તપને બદલે). ૫ ખ “બહુ નથી. ૬ ક અસંદિ. ૭ ખ “જાણઈ પછી તેહ ભણી'. ઉપદેશમલા બાલાવબોધ પૂર્વાર્ધ) ૪૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy