SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ જસ્મ ગુરુમિ ન ભરી, ન ય બહુમાણો ન ગઉરવે ન ભય, નવિ લજ્જા ન વિ નહો, ગુરુકુલવાણ કિં તસ્સ. ૭૫ જલ્સ. જેહઠ્ઠઇં ગુરુનાં વિષઈ ભક્તિ બાહ્ય અભ્યથાન આસન પ્રદાનાદિક વિનય ન હુઈ, અનઈ બહુમાન અંતરંગ હીયાની ભક્તિ નહી", અનઈ ગૌરવ, એ પૂજ્ય ઇસી બુદ્ધિ નહીં, અનઈ અકાર્ય કરતાં ગુરુનઉ ભય નહીં, અનઈ ગુરની લાજ નહીં, અનઈ નહિ નેહો, ગુરુ ઊપરિ સ્નેહમોહ નહીં, તેહ શિષ્યહૂઈ ગુરુકુલવાસિૐ ગુર કન્ડઈ રહિવઈ સિ૬ ફલ, કાંઈ ફલ નહીં, લાભ કાંઈ નહીં. ઇસિઉ ભાવ. ૭૫. તથા જે શિષ્યને ગુરુને વિશે ભક્તિ-વિનય ન હોય, ગુરુ પ્રત્યે બહુમાન કે ગૌરવ ન હોય, ખોટું કાંઈ કરતાં ગુરુનો ભય ન હોય તે શિષ્યને ગુરુકુલવાસમાં ગુરુ પાસે રહેવાનું શું ફળ ] રૂસઈ ચોઇજ્જતો, વહઈ હિઅએણ અણુસ ભણિઓ ન ય કહિં કરણિજે, ગુરુમ્સ આલો ન સો સીસો. ૭૬ રૂસઈ ચોઅણા હિતશિક્ષો દીજતીઇ મનિ રીસાવી, વહઈઅનઈ ભણિઓ, પ્રમાદ કરતઉ વારિઉ હૂત, અથવા વસરિઉં કાજ સંભારિક હૂત હાઇ કરી અનુશય ક્રોધ વહાં, પશિક્ષા નાણહાર ઊપરિ. અનઇ ન ય કહિ, કુણહિં કરણી ઇ કોજિ કરિવઈ ન વર્તઇ, ગુરઇનાં અનઈ બીજાઈનાં કાજ" કાંઈ ન કરઈ, ઈસિલ ભાવ, ઈસિક શિષ્ય તે ગુરુઇ આલ અનર્થ જાણવઉ, ન સો સીસો, તે શિષ્ય ન 58જાણિવઓ શિક્ષાહૂઇ અયોગ્ય ભણી. ૭૬. હવ સુશિષ્યનવું સ્વરૂપ કહઈ છઈ. [હિતશિક્ષા દેતાં રિસાય ને પ્રમાદ કરતાં ગુરુ વારે કે વીસરાયેલું કામ યાદ દેવડાવે તો ક્રોધ કરે, કરવાનું કામ ન કરે, ગુરુનાં કે બીજાના કામ ન કરે - આવો શિષ્ય ગુરુને માટે અનર્થ જાણવો.] ઉવિલણસૂઅણપરિભહિં, અઈભણિઅદુકભણિએહિં, સત્તાહિઆ સુવિડિઆ, ન ચેવ બિંદતિ મુહરાગે. ૭૭ ઉદ્વિલ્લણ દોષનઈ પ્રકટ કરિવઈ લજાવિવઉ૬, સૂઅણ દોષનઉં વચનિઈ સૂચવઉ અનેરશું અપમાનાદિકિઈ કરી પરિભવ પરાભવન ૧ ગ ન હુઈ. ૨ ગ લાભ કાંઈ નહીં નથી. ૩ ગ કર્મો ૪ ખ ભણિવાનુ ૫ ખ શિક્ષાના દેરહાર ગ શિક્ષા દેહણાર ૬ ખ ગ કાજકામ ૭ ખ શિખ્યા. ૮ ક સત્તાહિ૮ ૯ ખ લહુક્કા-વિવઉં. ૧૦ ગ વચનાદિ કરી. ૧૧ ખ સ્તવવ૬ ૧૨ ગ અનેરશું અપમાનાદિકિઈ કરી નથી. ૧૩ ખ પરિભવઈ. શ્રી સોમસુંદરસૂરિકૃત ૪૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy