________________
કરિવઉં, અઈભણિય. ઘણઉં શિક્ષાવચનનઉં બોલિવઉં, દુકભણિએહિં, દુષ્ટ કર્કશ 'વચન ન બોલિવઉં, એતલે પ્રકારે ગુરુઈને કીધે ‘અનેરાઈને કીધ સત્તાહિયા, જે સત્તાધિક ક્રોધાદિક જયનઈ વિષઈ સાહસીક અનઈ સુવિહિત સદાચાર હુઈ, તે ન ચેવ ભિવ મુખરાગ ભેદઇ નહીં, કાલમુહાં ન થાઈ, કારણૂ જ વિમાસઈ, ઈસિઉ ભાવ. ૭૭. તથા.
મુસાચા શિષ્ય દોષ પ્રગટ કરતાં લજવાય, કોઈ પોતાની અવગણના કરે, પરાભવ કરે, દુષ્ટ કર્કશ વચન બોલે તોપણ મોં બગાડે નહીં કેવળ એમની કરુણા જ વિચારે છે.)
માણસિણોવિ અવમાણવચણા, તે પરસ્ટ ન કરતિ,
સુહેદુજ્જુગ્મિરણલ્ય, સાહૂ ઉઅહિત્ન ગંભીર. ૭૮ માર્ણ માન ઈંદ્રાદિકની કીધી પૂજા, તેહવંતઈ હૂંતા દેવતાઇçઇ પૂજ્ય છઇ, અવમાણ. એહ્યા આપણાઈ ગુરુયાઈ છતા તે મહાત્મા પર અને રાહુઈ અપમાન પરાભવ અનઈ વંચના વીઆરિવર્ક ન કરશું, કાંઈ ન કરઈ, સુહદુ, સુખદુઃખ કહિતાં તેહનાં કારણ પુણ્યપાપ રૂપ કર્મ લેવા તેહનઉં ઉગિરણ છેદિવઉ તેહનાં કારણિ જેહ ભણી પ્રવર્તા છઇં, અનઈ તે સાધુ ઉદધિ સમુદ્રની પરિ ગંભીર છઈ તોછડા નથી, અથવા, સુહદુ આપણાં સુખદુઃખ નિકારણ પરફંઈ ન કહઈ જેહ ભણી સાધુ સમુદ્રની પરિ ગંભીર હુઇ. ૭૮. તથા.
દેવતાઓને પણ જે પૂજ્ય છે એવા માનવંતા મહાત્મા અન્યનાં અપમાન, પરાભવ, વચના કરતા નથી. કેમકે તેઓ સુખદુઃખના કારણરૂપ પુણ્યપાપના ક્ષય અર્થે પ્રવર્તમાન છે. તે સાધુ સમુદ્ર જેવા ગંભીર છે. પોતાનાં સુખદુઃખ નિષ્કારણ બીજાને કહેતા નથી..
મઉઆ નિહુઉ અસહાવા, હાસદવ વિવજ્જિઆ વિગહમુક્લ,
અસમંજસમઇબહુએ, ન ભણતિ અપુચ્છિઆ સાહૂ ૭૯ મઉઆમૃદુ સુકુમાલ નિરહંકાર, અનઈ નિહુએ નિભૂત સ્વભાવ ગૃહસ્થનાં કાજ આશ્રી નિવ્યપાર શાંત કમ હાસ સામાન્યત હસિવઉં, અનઈ દ્રવ અવજ્ઞાપૂર્વક પરહૃઇ હસિવઉં તીણઈ કરી વિવર્જિત રહિત, અનઈ વિગહo રાજકથા દેશકથાદિક વિકથા તીણઈ કરી મૂકિઆ રહિત, ઇસ્યા સાધુમહાત્મા, અસમંજસ અસંબદ્ધ થોડGઈ વચન ન બોલઇ, અઈબહૂએ, સંબહૂ રૂડઉં ૧ ખ વચનનઉં (વચન ન બોલિવઉંને બદલે) ગ વચનનઉં (વચન નને બદલે). ૨ ખ અનેરાઈને કીધે નથી. ૩ખ સત્તાદિક. ૪ ખ જનઈ. ૫ ખ, ગ દુલ્મ... ૬ ખ, ગ “મ' નથી. ૭ ખ સામાન્યતઉ ગ સામાન્યતઈ ૮ ખ દ્રવ્ય. ૯ ગ સુસાધમહાત્મા. ૧૦ ગ અસંબદ્ધ. ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ)
૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org