SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ વિગ્રહ, યુદ્ધ, વિવાદ, વઢવાડને વિશે જેની રુચિ છે તેને ચતુર્વિધ સંઘમાંથી બહાર કઢાય છે. ઈહલોકમાં તો આ ફળ મળે પણ બીજે ભવે દેવલોકમાં ગયા પછીયે દેવોની સભામાં પ્રવેશ પામે નહીં. કિલ્ટીષિયા માતંગદેવ આમાં અવતર્યા હતા.) જઈ તા જણસંવવહાર, વર્જિઅમyજમાયરઈ અનો, જો તે પુણો વિકથઇ, પરસ્ટ વસણેણ સો દુડિઓ. ૭૧ જઇ તાજનસંવ્યવહાર, લોકવ્યવહારિઇ જે વર્જિત નિધિઉં, અકાર્ય ચોરી પરસ્ત્રીગમનાદિક જઈ અનેરઉ પાપનઉ પ્રેરિઉ કરઈ, તે આપણઈ કર્મિઈ આપણીઇ ધરણમારણાદિક દુઃખ પામઈ, જો તે પુણો. જે વલી તેહનઉં કીધઉં અકાર્ય પાપ વિકWઈ લોક સમક્ષ પ્રકાસઈ, પરસ્ટતે અહીયાં પરાઈ વસનિઈ પરાઈં દુઃખિઈ દુઃખિી થાઈ છઈ નિરર્થક જિ: તાપ આણઈ છઈ, અહિયાં પાપ ઊપાઇ છઈ. ૭૧. ઇસી જાતિના બીજાઈ બોલના દોષ કહઈ છઈ. લોકવ્યવહારમાં નિષિદ્ધ એવાં ચોરી-પરસ્ત્રીગમન વગેરે અકાર્યો કરે તે ધરણ-મારણાદિકનું દુ:ખ પામે અને જે આવા અકાર્યની વિકથી કરે તે વળી નિરર્થક જ પરાયાં વ્યસનોમાં ને પરાયાં દુઃખે દુઃખી થાય. ને વ્યર્થ પાપ ઉપાર્જી સુઢ્ઢ વિ ઉજમમાણે, પંચેવ કરતિ રિત સમણે, અપથઈ પરનિંદા, જિલ્માવત્યા કરાયા છે. ૭૨ સુકુ વિ. ઘણઉઈ તપક્રિયાઈ વિષઈ ઉદ્યમ કરતી હુઇ, પંચે તેહઈ પાંચ બોલ રીતઉ ઠાલઉ કારઈ, એણે પાંચે બોલે મહાત્માનઉં તપસંયમક્રિયાનઉં પોતઉં જાઇ, ઇસિઉ ભાવ. કેહા તે પાંચ બોલ, એક અપથઈ. આપણાં ગુણની પ્રશંસા ૧ બીજી પરનિંદા, પરાયાં ગુણનીઉં નિદઉં ૨ ત્રીજી જિલ્લા, જીભ જઉં જિમવા, બોલિવા આશ્રી વસિ ન કરઈ ૩ ચઉથઉં ઉપસ્થા સ્પર્શનેંદ્રિય જઈ વસિ કરી ન સકઈ ૪ પાંચમા કષાય ક્રોધમાનમાયાલોભ જઉ પોષઈ, એ પાંચે બોલે જીવ ધર્મનઉં પોતઉં ગમઈ.૭૨. પરાયા અવર્ણવાદનઉ વિશેષિઈ દોષ કહઈ છઈ. [ઘણી તપક્રિયા કરવા છતાં પાંચ બોલને લઈને તપસંયમક્રિયાનો ભંડાર વ્યર્થ જાય. એ પાંચ બોલ તે ૧, આત્મપ્રશંસા ૨. પરનિંદા ૩ જીભની અવશતા ૪. સ્પર્શનેન્દ્રિયની પરવશતા પ. કષાયો પોષવા તે.] ૧ ગ પાપની કર્તવ્ય. ૨ ગ હોઇ. ક આપણઈ. ૪ ગ પાંચ મા. ૫ ખ, ગ નીગમઈ. શ્રી સોમસુંદરસૂરિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy