SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ જિદ્દવ્ય જ્યવ્રત મહાવ્રત, તે વહતાં દોહિલો ભણી પર્વતના ભાર સરીખાં કહીં, વવસી. તે મહાવ્રત ઊપાડિવાની અને જાવાજીવ પ્રતિજ્ઞા કિીધી છઈ, તીણઈ સીહગુફાવાસી માહાત્મા એહ્યા તેહહૂઈ જુવઈયુવતિજન સ્ત્રીજનનઈ મેલાવઈ ઉપકોશાનઈ યોગિ, જઇત્તર્ણ, યતિપણઉ મહાત્માપણ3 બિહુ પરે ગિઉં, કાંઈ મહાત્માઈ ન કહીશું ચારિત્રના પરિણામ રહિત ભણી, અનઈ ગૃહસ્થઈ ન કહીઈ જેહ ભણી બાહ્ય માહાત્માનઉં વેષ ધરઈ છઈ. ૬૨. એહહુઇ અબ્રહ્મનઈ પ્રાર્થવ માત્રિ યતિપણ6 કિમ ગિઉં, એ વાત કહઈ છઈ. મહાવત પર્વત સમાં દોહ્યલાં છે. સિંહગુફાવાસી મુનિને ઉપકોશાના યોગે યતિપણું બંને પ્રકારે ગયું. ચારિત્ર ગુમાવતાં એ મહાત્મા ન રહ્યા અને સાધુવેશ ધાર્યો હોવાથી ગૃહસ્થ પણ ન રહ્યા.J જઈ ઠાણી જઈ મોણી, જઈ મુંડી વક્કલી તવસ્સી વા, પત્થિતો અ અખંભ, બભાવિ ન રોઅએ મઝ. ૬૩ જઈ ઠ૦ જઈ કેતીવારઈ સ્થાની સદેવ કાઉસ્સગ્ગ કરઈ, અથવા મૌની નિત્ય મીનાવલંબી હુઈ, જઈ મુંડી, મસ્તક ભદ્ર કરાવઈ, વલી જઇ વાકલાં પહિરઈ, તવસ્સી જઈ મહાતપનઉ ધણી હુઈ, તઊ, પત્થતો જઈ અબ્રહ્મા મૈથુન પ્રાર્થઇ, તઉ બંભાવિ. લોકપ્રસિદ્ધિ છે બ્રહ્મા અપાર મોટઉં, તેહુ મઝહૂઈ ન રૂચઇ, ન ગમઇ, બીજાનવું કહિવ૬ કિસિઉં, જિનવચનના જાણહૂઇ અબ્રહ્મચારી સર્વથા ન રુચઈ ઇસિઉ ભાવ. ૬૩. [કોઈ સ્થાની સદાયે કાઉસ્સગ્ન કરે, કોઈ મૌની સદાય મૌનમાં રહે, કોઈ મસ્તક ડાવે, કોઈ વલ્કલ પહેરે, કોઈ મહાતપસ્વી હોય, પણ જો તે અબ્રહ્મા મૈથુનની ઈચ્છા કરે તો લોકપ્રસિદ્ધિએ તે મોયે બ્રહ્મા હોવા છતાં મને રુચતો નથી.] તો પઢિએ તો ગુણિએ તો મુણિએ તો આ ચેઈઓ અપ્પા, આવડિઅપલ્લિ આમંતિક વિ, જઈ ન કુણઈ અકસ્જ. ૬૪ તો પઢિ. શાસ્ત્રનઉં પઢિઉં તઉ પ્રમાણ અનઈ ગુણિી પ્રમાણ સુણિએ શાસ્ત્રના અર્થનઉં જાણિવવું છે તે પ્રમાણ તો. ગ્રેઈઓ અપ્પા, આત્મા ચેતિઉ, આત્મસ્વરૂપ જાણિઉં તેહૂ તલ પ્રમાણ, આવડિએ. જઉ કુશીલ ૧ ગ દિકવાય. ૨ ક કરી કહીશું. ૩ ક જાવ ૪ ગ “એહુવા' નથી. ૫ ખ નહીંઇ ન કહીને બદલે). ૬ ક પ્રાર્થવ' નથી. ૭ ગ મહાત્મા તપનઉ. ૮ ક તપ ૯ ખ ચલિઉં. ૩૮ શ્રી સોમસુંદરસૂરિકત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy