________________
સમાચરઇ, જિમ શ્રી સ્થૂલભદ્ર મુનિ સમાચરિઉં, શ્રી સ્થૂલભદ્રની કથા પ્રસિદ્ધા. છે. વિસયાસિ વિષય શબ્દાદિક તે ધર્મ રૂપિઆ સરહૂઈ છેદઈ, અનઇ ચિહુ દિસે સવિહઉં ગમા છઇં, તેહ ભણી અસિ પંજર ખગના પાંજરા સરીખા કહીશું, તેહઈ વિષયનાં સ્થાનક સ્ત્રી પ્રમુખ લોક તેહ માહિ વર્તતા, વસંતિ તo સાધુમહાત્મા તપ રૂપિઆ પાંજર માહિ વસઇ, કહિની પરિ, એ દૃગંત કહઈ છો.
અસિ પંજરંમિ તિíમિ સીહા વ પંજર ગયા, જિમ ચઉ પખર સુભટનાં ખગ પંજર માહિ પાંજરઈ ઘાત્યા સીહ વસઈ, એહનઉ ઇસિક ભાવ, રાયનઈ જિહાં પાંજરઈ સીહ ઘાલ્યા હુઈ અનઈ જેતીવારઇ સીહઠ્ઠઈ મદની વેલા હુઈ, પાંજરા ભજિવાનઉ ઉદ્યમ કરઇ, તેતલઈ રાયના સુભટ પાંજરા પાખતા સવિહઉં ગમા ખાંડાં લેઈ રહઇ, પછઈ સીહ તે દેખી બીહતા પાંજરા જિ માહિ મદ રહિત થિકા સમાધિઇ રહઇ, ઇસી પરિ મહાત્માઈ લોકમાહિ વિહઉં પાસે વિષયે કરી જીવ અનેક કદર્થના દુઃખ પામતા દેખી આપણNઈ વિષયખગçઈ અગમ્ય તપરૂપિઆ પાંજર માહિ સમાધિઈ વસઈ, સીહની પરિ. છે. એતલઈ જે ગુરુનઈ ઉપદેશિ ચાલઈ શ્રી સ્થૂલભદ્રનઈ દષ્ટાંતિઈં તેહનઉ સ્વરૂપ કહિઉં. હવ જે ગુરુનઉં વચન ન માન છે તેહનઉં સ્વરૂપ કહઈ છ. જો કુણઈજે અજાણ ગુરુનઉં વચન અપ્રમાણ કરઠે, નયઅનઈ જે ગુરુનઉ ઉપદેશ ન લિઇં, પડિવજઈ નહીં, સો પચ્છા. તે પછઈ તિમ શોચઈ ખેદ પામઈ, ઉવકોસજિમ ગુરુનઉ વારિક ઉપકોશાનઈ ઘરિ ગિઉ, તે તપસ્વી જિમ તિણઈ પછઈ શોચિલું તિમ બીજઉઊ જે ગુરુનઉ વચન ન માનશું તે શોચઈ.
કથાઃ પાડલીપુરિ શ્રી સંભૂતિવિજયસૂરિના શિષ્ય વરસાલઈ ચતુર્માસાન અભિગ્રહ લિઈ, એક સીહની ગુફં, બીજઉ સાપનઇ બિલિ, ત્રીજી કૂયાનઈ વિચિલઈ પાટિ, ચઉથઉ શ્રી સ્થૂલભદ્ર પૂર્વપરિચિત કોશ વેશ્યાનઈ ઘરિ રહઈ, ચઉમાસઉં કરી તે ચ્યારઈ ગુરુ કન્હઈ આવિઆ, ગુરે પહિલા હિઉનઈ દુષ્કરકારક આવઉં, ઈમ કહિઉં, શ્રી સ્થૂલભદ્રહૃઇ બિ વાર દુષ્કરકારક આવક ઈમ કહિઉં, સહગુફાવાસી મહાત્માનાં મન ઈર્ષ્યા ઊપની, બીજઈ પરિસિ શ્રી સ્થૂલભદ્રની પરિ અભિગ્રહ લિઈ, 34 ગુરે વારી તઉઊ કોશાની બહિન ઉપકોશાનાં ઘરિ ગિઉ, તેહનઉં રૂપ દેખી શુભિલ, વેશ્યા કહઈ અહારઈ દ્રવ્ય જોઈઇ, તેહનઈ વચનઈં વરસાલા માહિ નેપાલ દેસિ જઈ ગાઢઈ કષ્ટિઇં
૧ ખ “કથા' નથી. ૨ ખ બિહુ ૩ ખ તિમ. ૪ ગ પાખતી. ૫ ખ, ગ “રહ’ પછી ‘અનેક જીવ મારતા દેખાડઈ. ૬ ગ ગિઉ' નથી. ૭ ખ, ગ વિહંડ્રેઇં. ૮ ખ, ગ “કષ્ટઇં' પછી રાય કન્હઈ'.
શ્રી સોમસુંદરસૂરિકત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org