________________
પણ જ. જિ નમિઉ ઉક્ત ચ.
સાલિભરેણ તોએણ જલહરા ફ્લભરેણ તરુસિહરા,
વિણએણ ય સપુરિસાર, નમંતિ નહુ કલસ્સ વિ ભએણ. ૧ અભિમાન મનિ ન આણિી. જહ ચક્વદિ. જિમ તે ચક્રવર્તિ મહાત્મા સરાલાપણાઁ પહિલઉં અણવાંદતી હૂતઉ સામાઈ તેહ જિ દિહાડાનઇ દીક્ષિઈ સામાન્ય લહુડહું માહાત્માઇ નિરૂપચારપણઈ નિષ્ફર વચનિઈં ભણિઉ સીખવિલ, જં તુ એ ગુણવંત મહાત્મા કોઇ નવાંદઈ, ઈમ કહિઇ હૂતઈ કપિઉ નહીં, પણઉં, તે સવિહઉં મહાત્માçઈ નમિઉં, બહુઅ બહુત ગુણિઈ કરી, એ નમિવાન અનઈ ક્ષમાનઉ ગુણ બહુ મોટઉ છઈ, અભિમાન કાંઈ નહીં, ઇસિઉ જાણત હૂત, ઈમ અનેરેએ મહાત્માએ નમિવઉં. પ૮.
ઈણઈ ચક્રવર્તિ મહાત્માં લહુડા મહાત્માન હિતવચન માનિઉ, તક ગુરુનઉ વિશેષિઈ માનિવલું, જે મૂર્ખ ન માંનઈં તેહઠ્ઠઈ દોષ હુઇ, એ અર્થ ત્રિહુ ગાહે કરી કહઈ છઈ.
પહેલો તે વાંદે જે કુલીન હોય; અકુલીન ન વાંદે, જેમ તે ચક્રવર્તી સાધુએ પહેલાં વંદન ન કરવાથી તે જ દિવસના દીક્ષિત નાના સાધુએ નિષ્ફર વચન કહીને શીખવ્યું કે તમે એ ગુણવંત મહાત્માને કેમ વાંદતા નથી ?” આમ કહેવા છતાં એમણે ક્રોધ કર્યો નહીં. પણ તે સર્વ મહાત્માને નમન કર્યા. ઘણા ગુણોમાં આ નમવાનો અને ક્ષમાનો ગુણ ઘણા મોય છે. જેમ ચક્રવર્તી મહાત્માએ નાના સાધુનું વચન માન્યું તો ગુરુનું વચન તો વિશેષ કરી માનવું
તે ધના તે સાહૂ તેસિ નમો જે અકજપડિવિયા, ધીરા વયમસિહાર, ચરતિ જહ સ્થૂલભદુ મુણી. ૫૯ વિસયાસિપંજરમિય, લોએ અસિપંજમિ તિકMમિ, સીહા વ પંજરગવા વસતિ તવપંજરે સાહુ, ૬૦ જો કુણઈ અપ્પમાણે, ગુરુવયણે ન લહેઈ ઉવએસ,
સો પચ્છા તહ સોઅઈ, ઉવકાસ ઘરે જહ તવસ્સી. ૬૧ તે ધન્ના. તે ધન્ય પુણ્યવંત, તે સાધુ ઉત્તમ, તેહઈ નમસ્કાર હૂઉ, જે અકાર્ય તકે પાપકર્તવ્ય તઉ નિવૃત્વા, વિરમ્યા, અનઈ જે ધીરા ધીર સાહસિક
ઋષિ, અસિ હા28 અસિધારા ખડુંગધારા ઊપરિ ચાલિવાની પરિ દુષ્કર વ્રત ૧ખ વિણયઈ. ર ખ સખુસા. ૩ખ, ગ કસ્સય. ૪ખ આંશિવઉં. ૫ ગ પહિલઉં જિ નમિઉ. ૬ ગ “કાંઈ ન નથી. ૭ ગ વચન હિત ભણી. ૮ ખ “તઉ ગુરુનઉં નથી. ૯ ક અવકોસ. ૧૦ પ ખગંધારા' નથી. ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ)
૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org