SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ તવસ્ત્ર તે પાછિલઇ ભવિ કીધઉ જે વૈયાવૃત્ત્પાદિક તપ તેહનઉં લ જાણિવઉં. કથા : નંદશ્રી ગ્રામિ દાલિકી નિર્નામ બ્રાહ્મણનઉં બેટઉ નંદિષેણ તેહનાં જાતમાત્રનાં માયબાપ મૂયાં, માઉલાનઇ ઘર કાજકામ કરઇ, માઉલાનઇ સાત બેટી છઇં તે સાતÛ નંદિષેણÇÖ ઉદ્રવી, પુણ કહð વરિ અમ્હે પ્રાણ છાંડઉં પાણિગ્રહણ ન કરઉં, ઇસિ ં આપણઉ દૌર્ભાગ્ય દેખી નંદિષણિઇં દીક્ષા લીધી, પાંચસઈયા ગચ્છનાં વેઆવચ્ચ મઇં જિ કરિયાં, ઇસિઉ અભિગ્રહ લીધઉં, નિરંતર છઠ્ઠ છટ્ઠ' પારણઉં કરઇ, એકવાર ઇંદ્રિઇં પ્રશંસા કીધી, તે અણસદ્દહતા દેવ બિ પરીક્ષા કરિવા આવ્યા, નંદિષેણÇÖ છઠ્ઠનઉ પારણઉં કિરવા બઇસતાં, એકઈં દેવિ મહાત્માનઇ રૂપિઇ આવી કહિઉં, એકઉ મહાત્મા ગાઢઉ અતિસારિઉ ગ્લાન બાહિરિ વનમાહિ છઇં, તઉં તઉ એવડઉ અભિગ્રહ લેઈ નઇ નિશ્ચિંત થિકઉ ખાવા બઇસચ્ચું છઅ, તઉ નંદ્રિષણ કઉલ પરહઉ મૂકી ગ્લાનનઇં કારણ પાણી વિહરવા ગિઉ, દેવ પાણી અસૂઝતઉં કરઇ, ત્રીજી વારઇ ફિરતÓ' સૂઝતઉં પાણી લાધઉં, તે લઈ ગ્લાન મહાત્મા કહઇ ગિઉ, તે મહાત્મા અનેક કર્કશ વચન બોલઇ, તઉ નંદિષણ આપણઉઊ જ દોષ મનમાહિ ચીંતવઇ, તે મહાત્માનઉં સઇર વસ્ત્ર ધોએઇ, તે મહાત્માઇ ખાંધિ ચડાવી નંદિષેણ ઉપાશ્રય ભણી ચાલિઉ, ગ્લાન મહાત્મા દુર્વચન બોલતઉ મહા° દુર્ગંધ વિષ્ટા મુંકઇ, નંદિષણનઇ સઇદર રેલા વહઇં, તઉઊ નંદિષણ મિન ઇસિઉં જિ ચીંતવઇ, કિમ એહ મહાત્મા હૂઇં સમાધિ કરિસુ, કિમ એ સાજોઉ થાઇસિ, દેવ તેહનઉ મન દેખી હર્ષિઉ, દેવતાનઉ રૂપ પ્રકટ કરી અશુચિ પરહઉં સંહરી કુસુમવૃષ્ટિ કરતઉ ખમાવઇ, ઇંદ્રની પ્રશંસાનઉં સ્વરૂપ કહી સ્થાનકિ જાઇ, નંદિષેણ વૈયાવચ્ચનઉ અભિગ્રહ પાલતઉ બાર સહસ્ર વિરસ મહાતપ કરી છેહડઇ નીઆણઉં કરઇ, હઉં આવતઇ ભવિ સ્ત્રીવલ્લભ હજિઉં, ઇસિઉં કહઇ, તિહાં શિકઉ મરી શ્રી સમુદ્રવિયાદિક દસ ભાઈ॰દસાર માહિ દસમઉ ભાઈ'વસુદેવ ઇસિઇ નામિઇં હૂંઉ, મહા સૌભાગ્યવંત, તીણð બહુત્તર સહસ્ર કન્યાનાં પાણિગ્રહણ કીધાં, એ તપનઉ લ. ૫૩-૫૪. તપઇ માહિ ક્ષમા મૂલગઉં મોક્ષાંગ, તેહ ઊપરિ દૃષ્ટાંત કહઇ છઇ. નંદિષણ મહાત્માનું કુલ કાંઈ ઊંચું નહોતું. પણ તેમના ચારિત્રને લઈને વિશાલ હરિવંશમાં બીજા ભવે વસુદેવ નામે પિતામહ થયા. ઉત્તમ ચારિત્ર જ ૧ ખ માઉલઇ તે. ૨ ક ઉદવી ગ ઓડવી. ૩ ખ, ગ પણિ નંદિષણનઉ પાણિગ્રહણ. ૪ ગ છટ્ઠ અક્રમ. ૫ ખ ‘ફિરતÖ' નથી. ૬ ગ ચીંતવતઉ. છ ગ મહાત્મા. ૮ ગ મુનિ. ૯ ખ કરી. ૧૦ ગ ‘ભાઈ’ નથી. ૧૧ ગ ભાઈ' નથી. ૩ર શ્રી સોમસુંદરસૂક્િત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy