SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ધરિવઈ તપદીક્ષા સહૂ નિરર્થક થાઈ, ઇસિઉ ભાવ. ૫૧. તથા. [અર્થદ્રવ્ય એ રાગ, જીવહત્યા એ સૌનું મૂળ કારણ છે. જેમ મૂળમાંથી વૃક્ષ ઊપજે તેમ જીવવધાદિ દોષ દ્વારા અર્થ ઊપજે છે. ઋષિવરોએ એથી જ દિક્ષા લેતાં એ અદ્રવ્યનો ત્યાગ કર્યો છે. એ અર્થ જ અનર્થ છે. આ અનર્થને ધારી રાખતાં તપ-દીક્ષા સૌ નિરર્થક બને છે.] વહ બંધણમારણહણાઓ, કાઓ પરિગ્રહે નત્યિક તે જહાં પરિગ્રહચ્ચિય, જળધમો તો નણુ પર્વચો. પર વહ. વધ યષ્ટિ મુટ્યાદિકે કૂટવઉં, બંધનદોર આઠીલિ કરી બાંધિવલ, મારણ નિટોલ મારિવઉં, સંધના નાના પ્રકાર કદર્થનાનઉં કરિવર્ડ, કાઉ. એટલા બોલ કંણકુંણ પરિગ્રહ છતાં નથી, સઘલાઈ છઇ, તે જઈ ઈસિઈઈ છતઈ જઉ મહાત્માએ પરિગ્રહ કિજઇ, જઈ. તઉ યતિ ધર્મ મહાત્માની ધર્મ તણઉ નિશ્ચયઇ પ્રપંચ જિ વિડંબનાઇ જિ જાણિવી, માહાત્માના વેસનઈં મિસિઈ જાણે એ લોકઈ જિ મુસઈ છઇં, ઇસિઉ જાણિવઉં. પર. એ બાહ્ય દ્રવ્યત્યાગ ઊપરિ ઉપદેશ કહિઉ, હવઈ કો કુલનઉ અહંકાર ધરઇ, તેહહૂઈ ઉપદેશ કહઈ છઇ. પિરિગ્રહમાં વધ, બંધન, મારપીટ વગેરે સતામણી છે. આમ છતાં જો મહાત્મા પરિગ્રહ કરે તો એમનો સાધુધર્મ પ્રપંચ જ જાણવો.) કિં આસિ નંદિસેસલ્સ કુલ. જે હરિકુલસ્સ વિલિક્સ, આસી પિમહો સુચરિએણ, વસુદેવનામુત્તિ. ૫૩ વિક્સાહહિં સહરિસ નરિદદુહિઆહિં અહમહંતીહિં, જે પત્યિજઈ તઈઆ, વસુદેવો તે તવસ્સ લે. ૫૪ કિં આસિ. નંદિપેણ મહાત્માનઉં કુલ કિસિંઉં ડૂતઉ, નિનમ ભણી કાંઈ રૂડઉં ન હતઉં, તઉઊ જે હરિ. ૪ હરિકુલ યાદવનઉં કુલ વિપુલ વિસ્તીર્ણ તેહનઉ પિતામહ હૂઉં, સુચરિત, રૂડી ચારિત્ર વૈયાવૃત્યાદિ કર્તવ્ય તીણઇ કરી વસુદેવ ઈસિઈ નામિઈ બીજઈ ભવિ હૂઓ, તેહ ભણી રૂડઉં કર્તવ્ય જિ પ્રધાનકુલ કાંઈ નહીં છે. વિજ્જા અનઈ વિદ્યાધરીએ સહર્ષ હર્ષાએ અનઈ નરેંદ્રદુહિતા એ રાયની બેટીએ, અહમ અહમદમિકાપૂર્વક સ્પર્ધા કરી જે પ0િ. જે તે વસુદેવ તઈઆ તીણ કાલિ પ્રાર્થઇ, પાણિગ્રહણૐ કારણિવાંછીઇ, તે ૧ ગ સેચના. ર ખ દિઈ છઇ (કહિઉ....કહઈ છ0ને બદલે). ૩ ગ હુઉં. ૪ ગ હુએ. ૫ ગ કાજિ, ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ) ૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy