________________
કોઈ વાર સુરૂપ-કુરૂપ, સુખી-દુઃખી, રાજા-રંક, ચંડાળ-બ્રાહ્મણ, સ્વામી-દાસ થાય. સંસારનું આવું અસ્થિરપણું જાણી વિવેકી જીવ મોક્ષ જ ઇચ્છે.]
કોડીસએહિં ધણસંચયમ્સ, ગુણસ્મભરિઆઈ કન્નાએ
નવિ લુદ્ધો વયરરિસી, અલોભવા એસ સાહૂણે ૪૮ કોડી, ધણસંચય રત્નસુવણદિક દ્રવ્યની કોડિનાં સઈં ઘણાં તેણે કરી સહિત ગુણસુ રૂપ સૌભાગ્યાદિક ગુણે ભરી પૂરી કન્યા, તેહનાં વિષઈ નવિ લુ તે શ્રી વરસ્વામિ લોભિ ન ગ્યા, મનિઈંઈ ન વાંછી, અલોભાયા. ઇસિ નિર્લોભતા સવિહુ એ માહાત્માએ કરિવી.
કથાઃ પાડલીપુરિ ધનસાર્થવાહન ઘરિ રહી મહાસતીનઈ મુખિ શ્રી વરસ્વામિના ગુણ સાંભલી સાર્થવાહનની બેટી ઇસી પ્રતિજ્ઞા કરઇ, આણઈ ભવિ શ્રી વવરસ્વામિ ટાલી બીજાનઉં પાણિગ્રહણ ન કરવું, અસિઈ એક વાર શ્રી વરસ્વામિ તીણઈ નગરિ પાઉધારિઆ ધનસાર્થવાહ અનેકિ સુવર્ણરત્નની કોડિ સહિત આપણી કન્યા લેઈ શ્રી વયરસ્વામિ કન્હઈ આવિર્ષ, ભગવંત તે સાર્થવાહ બૂઝવિઊ, તેહની બેટી બૂઝવી, દીક્ષા લિવરાવી લગાર મનિ લોભ ન આણિઉ. ૪૮.
એ વરસ્વામિનઉં કાંઈ આશ્ચર્ય નહીં કાં જેહ ભણી મહાત્મા ઇસ્યાઓ જિ હુઈ, એ વાત કહઈ છઈ.
[ધન કે કામિની પ્રત્યે વવરસ્વામી લોભાયા નહીં. આવી નિલભતા સૌએ રાખવી.
કથા : ધનસાર્થવાહની પુત્રીએ વવરસ્વામીની ગુણપ્રશંસા સાંભળી એમના સિવાય અન્ય કોઈને નહીં વરવાનો નિશ્ચય કર્યો. વરસ્વામી નગરમાં પધારતાં ધનસાર્થવાહ પુત્રીને લઈને વયરસ્વામી પાસે આવ્યા. એમણે પિતા-પુત્રીને બોધ પમાડી દીક્ષા લેવડાવી. પોતે મનમાં લગારે લોભ ન આપ્યો.
અંતેઉરપુરબલવાહBહિં વરસિરિઘહિં મુસિહા,
કામેહિં બહુવિહેહિં અ, છદિતા વિ નિર્ચ્યુતિ. ૪૯ અંતેઉર૦ મુનિ વૃષભ સુસાધુ મહાત્મા, અંતઃપુર રૂપવંત સ્ત્રી પુર નગર બલરંગમાદિક કટાકોવાહનરથસુખાસનાદિક વરસિરિ૦ વર પ્રધાન શ્રી ગૃહ દ્રવ્યભંડાર, કામે. કામ રૂડા શબ્દરૂપ રસસ્પર્શ બહુવિધ નાના પ્રકાર એટલે એહે પદાર્થો છેદિનિયંત્રીતાઈ હૂંતા એકઈ વસ્તુ ન વાંછઈ, એ પરિગ્રહ
૧ ખ દ્રવ્ય (દ્રવ્યની કોડિને બદલે) ૨ ખ કરી. ૩ ખ “રૂપ નથી. ૪ ગ બહુ ૫ – એક. ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ)
૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org