________________
આહારેસ સુહેસુ અ, રમ્યાવસહેસુ કાણગેસું ,
સાહૂણ નાહિ ગારો, અહિગારો ધમ્મકજે સુ. ૪૦ આહાર શુભાસરસ આહારનઈ વિષઈ અનઈ રૂડાં વસ્ત્રપાત્રાદિકનઈ વિષઈ અનઈ, રમ્ભાવસ. રૂડા આવાસ ઉપાશ્રયનઈ વિષઈ અનઈ, કાણણે કાનન વિચિત્ર વનનઈ વિષઈ એતલાંનાં વિષઈ સાહૂણ, માહાત્મારહઠ અધિકાર નહીં, એહ ઊપરિ માહાત્માએ મોહ ન કરવલ, સારસંભાલ ચિંતાઈનઉ અધિકાર નહીં, કિસ્યા ઊપરિ અધિકાર છઇ, અહિગા, તપનિયમસંયમાનુષ્ઠાનાદિક ધર્મકાર્યનઈ વિષઈ અધિકાર છઇ, એહ વાત કિમ જાણીતું, જેહ ભણી. ૪૦
[રૂડાં આહાર, વસ્ત્રપાત્રાદિક, ઉપાશ્રય અને વનને વિશે મહાત્માએ મોહ ન કરવો. એમનો અધિકાર તપનિયમસંયમનાં અનુષ્ઠાનો જેવાં ધર્મકાર્યને વિશે છે.]
સાહૂ કતારમહાભએસ. અવિ જણવએ વિ મુઅમિ,
અવિ તે સરીરપીડ, સહતિ "નક લયતિય વિરુદ્ધ. ૪૧ સાહૂ સાધુમહાત્મા કાંતાર અટવી માહિ રાજવિગ્રહાદિક મહાભય માહિ વર્તતા, ન લયંતિ વિરુદ્ધ, અસૂઝતઉં ભાત પાણી ઊષધાદિક ન લિઈ ન વાવરઇ, જણવએ. જિમ મુદિતજનપદ-દેશ માહિ વર્તના ન લિઈ, તિમ તિહાંઈ ન લિઈ, અવિ તે. વરિ તે સઈરની પીડા ભૂખતૃષાદિક દુઃખ સહઈ, અહીયાસઈ, પુણ અસૂઝતઉં ન લિઇ, તેહ ભણી ઇસિઉ જાણીઈઆહારાદિકનાઈ] વિષઈ અધિકાર નથી. ૪૧.
એતલઈ ઈસિવું કહિઉં, આપદઈ આવી માહાત્મા દઢધર્મ હુઈ. કિમ.
મહાત્મા જંગલમાં કે રાજવિગ્રહ જેવા મહાભયમાં પણ અશુદ્ધ ભાત પાણી, ઔષધાદિ ન લે; જેમ લોકવસ્તીમાં ન લે એમ જ. ભૂખ-તરસ જેવી શરીરની પીડા સહન કરે પણ અશુદ્ધ તો ન જ લે.)
હિં પીલિઆ વિહુ, બંદગસીસા ન ચેવ પરિકવિઓ, "
વિયપરમત્યસારા, ખમતિ જે પડિઆ હુતિ. ૪૨ જતે યંત્રઘાણી તીણઈ પીલીતાઈ હૂતા, બંદગ. શ્રી સ્કંદકસૂરિના શિષ્ય પાંચસઈ મહાત્મા, ન ચેવડ કુપિયા નહી, તેહઠ્ઠઇં ક્રોધ લગારઈ ન ઊપનઉ, ઇસી રહણ અનેરાઈ જે વિઈય. વિદિત જાણિક પરમાર્થસાર ધર્મનઉં સાર
૧ ખ નય. ૨ ગ લહતિ. ૩ ગ મુદમુદિત. ૪ ગ “જાણીઈ’ પછી ‘તેહનઈ'. ૫ ખ વિયાં... ૬ ગ યંત્ર ૭ ગ ‘મહાત્મા’ નથી. ૮ ગ પરિ. ૯ ગ “સાર્થ (સારને બદલે. ૨૪
શ્રી સોમસુંદરસૂરિકત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org