SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ જે સ્ત્રી પહિલઉં મુઈ તે એકઈ ગામિ કહિનઉં એટલે હૂઉં, સોનારનઉ જીવ તેહની બહિનિક હુઈ, તે પાછિલા ભવનાંઇ અભ્યાસિઈ ઉત્કટ રાગ લગઈ રોતી રહઈ નહીં એક વાર ભાઈનઉ હાથ ગુહ્ય દેસિ લાગઉ, રોતી રહી, પેલતે ઉપાય જાણિઉ, વલી તેમ કરતી દેખી માયબાપે કાઢિઉ, તેહં ચોર માંહિ મિલિક, મૂલગઉ થિઉં, એક વાર તેણે ચોરે ધાડિ ગએ તે સ્ત્રી યૌવનવયપ્રાપ્ત દીઠી, તે સ્ત્રી આપહણી આવી. તે ચોરહુઈ મિલી, પાંચસઈની કલત્ર હુઈ, એક વાર તેહની દયા લગઈ ચોરે બીજી સ્ત્રી આણી, તીવ્ર રાગ ગઈ તીણ નવી સ્ત્રી સાંસહી નહીં, ભોલવી કૂઈ પાડી, તે વાત જાણી, તેહનઈ ભાઈ પલ્લીપતિ ચીંતવિલું, ઇસી તીવ્ર રાગિ કિસિઉં તે એ માહરી બહિનિ નહીં ઇસિઈ શ્રી મહાવીર સર્વજ્ઞા પાઉધારિયા સાંભલી સમોસરણિ આવી પૂછિઉં, ભગવન્ તે પાપિણી એ માહરી બહિનિ હુઈ, પરમેશ્વરિ કહિઉં એ તેહ જિમ, ઇસિલું સાંભલી વૈરાગ્ય લગઈ બુધઉં, બીજાઈ જીવ ઘણા બૂધા, ઇતિ કથા. ૩૩. હવ ઈણઈ ચોરિ બહિન નવું ગમન કીધઉં, તે દોષ પ્રકટ ન પ્રકાસિલે, હવઆપણઉ ઘેષ સમ્યગુ પડિવજઈ, તેહઠુઈ ગુણ હુઈ, એ વાત ઉપરિ દાંત મૃગાવતીનઉ કહઈ છઇ. જીવનાં કેટલાંયે પાપ એવાં ગાઢાં ને દુષ્કર છે જે બોલાય જ નહીં. એક ભીલ કોસાંબીમાં મહાવીર પ્રભુ પાસે સંદેહ પૂછે છે કે “એ સ્ત્રી તે પ્રબળ રાગવાળી મારી બહેન જ ને ?” ત્યારે ભગવાને કહ્યું “હા સાસા. એ સ્ત્રી તારી બહેન જ' જાસાસાસાની કથાઃ વસંતપુરનો અનંગસેન સોની સ્ત્રીલંપટ હતો. તેની પાંચસો સ્ત્રીઓમાંથી કોઈને બહાર ન જવા દે. એક વાર એના મિત્રે આ સૌને પોતાને ત્યાં તેડ્યાં. બધી સ્ત્રીઓ વસ્ત્રાભૂષણથી સજજ થઈ. પેલો સોની આવ્યો ને રિસાયો. એક સ્ત્રી મૃત્યુ પામી. બીજીએ ડરીને પતિ તરફ અરીસો નાખતાં પતિ મૃત્યુ પામ્યો. બધી સ્ત્રીઓ એની પાછળ ચિતામાં બળી મરી અને બીજે ભવે એક જ ગામમાં પાંચસો ચોર થઈ. જે સ્ત્રી પહેલી મારી હતી તે એક ગામમાં કોઈના પુત્ર રૂપે જન્મી ને સોનીનો જીવ તેની બહેન રૂપે જન્મ્યો. પાછલા ભવના અભ્યાસે તે બહેન ઉત્કટ રાગને લઈને રોતી રહે નહીં. એક વાર ભાઈનો હાથ બહેનના ગુહ્ય સ્થાને અડકતાં તે રોતી રહી. આમ ફરીથી આવી ચેષ્ટ જોઈ ૧ ખ પ્રદેસિ. ૨ બ પઈલ). ૩ ખ, ગ વલી વલી. ૪ ગ કરી, તે. ૫ ગ તેહ જિ. પછી એ મઈ બહિનનું ગમન કીધઉં. ૬ ગ ઇતિ કથા નથી. ૭ ખ મ નથી. ૮ખ હિવ જે ગ હવ જે. ૧૮ શ્રી સોમસુંદરસૂરિકત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy