________________
તોપણ લગીરે વૈરાગ્ય પામ્યા નહીં, ને પોસહમાં હોવા છતાં ઉદાયી રાજાને માર્યો.]
ગયકન્ન ચંચલાએ, અપરિચ્ચત્તાઇ રાયલચ્છીએ,
જીવા સકર્મી કલિમલ – રિઅભરા તો પતિ અહે, ૩૨ ગય૰ હાથિઆનઉ કાન જિમ ચંચલ અસ્થિર તિમ ચંચલ જે રાજ્યલક્ષ્મી અપરિ૰ ત્યઇ નહીં, છાંડઇં નહીં, તે જીવ, સકમ્મ૰ આપણા કર્મ રૂપિઆ જે કલિમલ-કચરા તેહે ભરિય૰ આપણા આત્માહુઇ પૂરઉ ભાર કરી પરત નરિક પડð. ૩૨.
પાછિલા ભવનાં પાપનઉં કિસિઉ કહીઇ, કેતલા ઇહલોકે જીવનાં ઇસ્યાં હુઇં, જે બોલી ન સકીઇં, એહ ઉપર દૃષ્ટાંત કહઇ છઇ.
[હાથીના ચંચળ કાનની જેમ રાજ્યલક્ષ્મી ચંચળ છે. જીવો કર્મ રૂપી મળના ભારથી નરકમાં પડે છે.
બુર્ણ વિ જીવાણું, સુદુક્કચયંતિ પાવ રિઆઇ, ભયર્વે જા સા સા સા, પચ્ચાએસો હુ ઇણમો તે. ૩૩ બુનૂણ જીવનાં કેતલાંě પાવ પાપચરિત્ર દુષ્ટ કર્તવ્ય બોલતાં‰ સુદુક્ક ગાઢાં દુષ્કર હુઇ, બોલાંઇ નહીં, જિમ એક ભીલ કોશાંબી નગરીઇ સમોસરણ શ્રી મહાવી૨ કન્હઇ લાજતઉ· મનિð સંદેહ પૂછઇ, પરમેશ્વર કહઇ, ભદ્ર વચનિઇં પૂછિ, પછઇ તે ભીલ કહઇ, ભયનેં જા સા. ભગવન્ યા સા, ભગવન્ જે પ્રબલ રાગ માહરી બનિ એ કિસિઉં તેહ જિ, પરમેશ્વર આઇસ દીધઉં, સાસા, એ તેહ જિ, પચ્ચાએસો, એ વાત ઊપર દૃષ્ટાંત, હે શિષ્ય તુઝઙૂઇં કહિઉં એહ ભણી પાપકર્તવ્ય કિમઇ ન કરવાં, જાસા સાસાની કથા લિખીઇ છઇ.
વસંતપુષ્ટિ, અનંગસેન સોનાર સ્ત્રીલંપટ, તીણઇં પાંચસð સ્ત્રી મેલી, એકઇÇઇ બાહિરિ નીસરવા ન દિઇ, એક વાર મિત્રિઇ કિસિઇ પગરણિ આગ્રહ કરી આપણઇ વિર ડિઉ, નિવરઉં દેખી સવિહઉં સ્ત્રીએ સ્નાન-વિલેપન કરી આભરણ પહિરિયાં, હાથિ આરીસા લેઈ બઇઠી, તેતલð તે સોનાર આવિઉ, તીણě રીસાવિઇં એક સ્ત્રી મર્મિ આહણી મુઈ, બીજીએ બીહતીએ તેહ ભણી. આરિસા લાંખ્યા, તે સોનાન[૨] કૂંઉ, લોકાપવાદ બીહતી બીજી સઘલી જમહર કરી આગિ પ્રજ્વાલી મુઈ. એકઇં પાલિð એકઇં ઊંણા` પાંચસð ચોર થિયાં,
૧ ગ કિસિઉં” બે વાર. ૨ ખ, ગ ‘કેતલા' પછી પાપ’. ૩ ક પચ્ચકખાએસો હુ ણમો તે. ૪ ખ સુદુક્કર (‘ગાઢાં દુષ્કર'ને બદલે). ૫ ખ, ગ શ્રી સમોસરણિ. ૬ ખ લાઉં. ૭ ગ છઇ. ૮ ખ ભગવન્ યા સા' નથી. ૯ ગ આસિ. ૧૦ ક તેહ’ નથી. ૧૧ ૭ જણા
ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ)
Jain Education International
For Private & Personal Use Only
૧૭ www.jainelibrary.org