________________
સાતસě રિસ રોગ અહિઆસિઆ, તેહે જિ બિહુ દેવે વૈદ્ય રૂપ કરી પરીક્ષા કીધી, પુણ ન ક્ષુભિઉ, તપનઇ માહાત્મ્યð, શૂંકિર્દી આપણી આંગુલી સુવર્ણમય કરી લબ્ધિ દિખાડી, પુણ ચિકિત્સા કરાવિવા ઊપર મન ન હૂઉં, રોગ આપહણી વિલય ગિયા. પછઇ લાખ વર્ષ દીક્ષા પાલી, સનત્કુમાર રિષિ સનત્કુમાર દેવલોકિ પહુતí. ૨૮.
રૂપનઉં અનિત્યપણઉં કહિઉં. બીજાંð સર્વ વસ્તુનઉં અનિત્યપણÉæ કહઇ
છઇ.
[હળુકર્મી જીવ થોડામાં પણ બોધ પામે. એક વાર ઈંદ્રે સનસ્કુમાર ચક્રવર્તીનું રૂપ વખાણ્યું. આનો ગર્વ થતાં સનત્કુમારને શરીરે સાત મહારોગ પેદા થયા. એક વાર સભામાં અલંકારસજ્જ થઈ સનકુમાર બેઠા છે ત્યાં દેવે આવી કહ્યું રોગે કરીને તારું રૂપ નષ્ટ થયું છે.' આ વચનોથી સનત્કુમાર પ્રતિબોધિત થયા. રાજ્ય છોડી દીક્ષા લીધી. રોગની ચિકિત્સા કરાવવા ઉપર મન ન થયું. રોગ આપમેળે દૂર થયો. અંતે દેવલોકે ગયા..
જઇ તા લવસત્તમસુર વિમાણવાસી વિ પરિવતિ સુચ, ચિતિત સેસ, સંસારે સાસર્ય કરું. ૨૯
જઇ તા૰ જઇ લવસપ્તમ સુવિમાન૰ અનુત્તર વિમાનના વસણહાર તેહઇ જઉ પરિવડઇં ચ્યવન પામð, નીરોગ સમર્થ સઇના ધણીને સાતે સાસૂસાસે એક સ્તોક કહીઇ, એહવે સાતે સ્તોકે એક એક લવ કહીઇ, એહવા સાત લવ પાછિલઇ ભવિ આઊખઉં ઓછઉં હૂંઉં, તીક્ષ્ણð કરી અનુત્તર વિનિ જે 'હૂઆ, જઇ તેતલઉં પૂરઉં આઊખઉં હુઅત, તઉ મોક્ષ જિ જાઅતા, તે લવસપ્તમ દેવ કહીઇં, તેહઇ જઉ અસ્થિર તઉ, ચિંતિતં સંસાર માહિ બીજઉં વસ્તુ ચીંતવીતઉં, કેહઉં શાસ્વતઉં હુસિઇ, એતલઈં કાંઈં શાસ્વતઉં નથી ઇસિઉ ભાવ.
૨૯.
ઇહ સહૂ અનિત્ય જાણી સંસારનાં સુખ ઊપર પ્રતિબંધ ન કરિવઉં, પરમાર્થવૃત્તિÛ, સંસારનઉં સુખ સુખઇ જિ ન કહીð, ઇમ કહઇ છઈ.
[અનુત્તર વિમાનના વાસી જ્યારે આવે છે ત્યારે નીરોગી લવસપ્તમદેવને પણ અસ્થિરતા હોય છે. અહીં કાંઈ જ શાશ્વત નથી.]
કહ તેં ભન્નઈ સુક્ષ્મ, સુચિરેસ વિ જન્ક્સ દુક્ષ્મમલ્લિયઇ, જં ચ મરણાવસાણે, ભવસઁસાચણુબંધિ ૨. ૩૦
૧ ગ ‘તપનઈં’ નથી. ૨ ખ ત્રીજઇ દેવલોકિ. ૭ ૭ રસ્તો... ૪ ખ દેવતા હૂઆ. ૫ ખ ભાષ (ખ) ૬ ખ, ગ ઇમ ૭ કે સુખઇ* નથી. ૮ કે મરણાવસાણો.
ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ)
Jain Education International
For Private & Personal Use Only
૧૫
www.jainelibrary.org