SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુઅણુગુરુના ઉપદેશ વિષ્ણુ ગુરુના ઉપદેશ યલી અનેરઉ હિતની ઉપાય નથી. ૨૬. તથા. જે શિષ્ય અભિમાનથી સ્વેચ્છાબુદ્ધિએ કામ કરે તે પરલોકહિત કેમ કરી શકે ? ગુરુનો ઉપદેશ ઢળી અન્ય હિતનો ઉપાય નથી.] થો નિરોવયારી, અવિણીઓ ગવિઓ નિરુવણામો, સાહજણસ ગરહિમ, જાતિ વયણિજય લહઈ. ૨૭ થહો. જે શિષ્ય ઘાઢઉ અભિમાની નિરુ નિરુપગારી કૃતબ, અવિ. વડાં પ્રતિ આસનદાનાદિ વિનય રહિત, ગત્રિ. આપણાં ગુણનઉ જે ગર્વ કરી, નિરવ, જે ગુરુઈ પ્રતિઈ નઈ નહીં તે સાહુજ. સાધુજન ઉત્તમ મહાત્માçઈ ગહિત નિંદ્ય થાઈ, જવિ. લોકઈ માહિ એ દુરાચાર ઇસી વચનીયતા, અપવાદ પામઈ. ૨૭. ઈસિઉ જાણતાઈ ભારેકર્મી જીવ ન બૂઝઈ, હલ્કર્મઉ જીવ થોડઈ બૂઝઈ ઈસિવું કહઈ છ0. જે શિષ્ય અભિમાની, નિરુપકારી, કૃતબ, અવિનયી, ગર્વિષ્ઠ, ગુરુને નહીં નમનારો છે તે ઉત્તમ મહાત્મા છતાં નિંદ્ય બને છે.) થોણ વિ સમ્યુરિસા, સણકુમારુ વ કેઈ બુઝતિ, દેહ ખણપરિહાણી જે કિર દેવેહિ સે કહિએ. ૨૮ થોસ, કેતલાઈ સત્પરુષ થોડોં વચનમાAિઈ બૂઝઇ, સણકુસનકુમાર ચક્રવર્તિની પરિઇ, સનસ્કુમાર ચક્રવર્તિનઉં રૂપ એકવાર ઇંકિઈ વખાણિઉં, “તે જોવા બિ દેવ બ્રાહ્મણનાં રૂપ કરી આવિયા, તેણે રૂપ વખાણિઉં, ચક્રવર્તિ ગર્વિ ગિઉ તેતલઈ ચક્રવર્તિનાં શરીરિકર્મ લગઈ સાત મહારોગ સંક્રમિઆ, તિસિદ્ધ તે બ્રાહ્મણરૂપ દેવરૂપ જોવા તેડિઆ સભામાહિ વિશેષ આભરણશોભા કરી ચક્રવર્તિ ગર્વિલ બઈઠઉ છઇ, તિહાં તે દેવ સરોગ સદર દેખી કાલમુહા શિયા, દેહ ખણ૦ જ કિર૦ તાહરઈ સઈરિ આજ લગઈ ક્ષણિક્ષણિ સાતે રોગે કરી રૂપની હાણિ હુઈ જઈ, ઈસિલ તેહે દેવે કહિઉં, અસ્તે દેવ“ તાહરલે જિ રૂપ જોવા ભણી આરિઆ, હૂંતા, પહિલઉં જિસિલું ઇંઇ તાહરઉં રૂપ વર્ણવિહે તેહવું જિ હૂતઉં, હવે ક્ષણિક્ષણિ વિણસઈ છઈજે કાંઈ જાણઈ તે કરિ, ઇમ કહી દેવ સ્વર્ગિ ગયા, એતલઈ વચનમાAિઈ ચક્રવર્તિ બૂધઉ, રાજ્ય છડી દીક્ષા લીધી, ૧ ક નમઈ નથી૨ ક ગર્થિત. ૩ખ સપુસા ૪ગ દેહિ પણ તે જોવા... રૂપ વખારિઉં નથી. ૬ ક ગર્વિઉ. ૭ ખ તેતલઈ... શોભા કરી' સુધીનો પાઠ બેવડાયો છે. ૮ ખ દેવતા. ૯ ખ બૂઝિલે. શ્રી સોમસુંદરસૂરિકત ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy