________________
ભરતેશ્વર ચક્રવર્તીની આંગળીએથી વીંટી સરી પડતાં, આંગળી શોભા વિનાની જોઈને, બીજાં આભરણ પણ ઉતારીને ભરત શરીરની અસારતા વિચારવા લાગ્યા. વૈરાગ્યભાવ ભાવતાં કેવળજ્ઞાન થયું.
પ્રસન્નચંદ્ર રાજર્ષિ કાઉસ્સગ્નમાં હતા ત્યારે મનમાં યુદ્ધ કરતાં રૌદ્ધ ધ્યાને રહી સાતમી નરક ગયા. આમ આત્મસાક્ષીએ જ કર્તવ્ય પ્રમાણ છે.]
વેસો વિ અધ્ધમાણો, અસંજમપએસ વમાસ્ત્ર,
કિં પરિબત્તિઅનેસ, વિર્સ ન મારેઇ ખત. ૨૧ વેસોવિ. મહાત્માન વેષઈ રજોહરણ-મુખવસ્ત્રિકાદિક અપ્રમાણ, અસંજમ, જઈ અસંયમપદિ સાવધ વ્યાપારિ વર્તાઈ, કિં પરિબત્તિ. કિસિ વેષપાલટી વિષાપહાર મંત્રકલા રહિત, કો એક પુરુષ ગારડી મંત્રવાદનઉ વેષ જિ માત્ર કરી વિસ ન માત્ર જઇ વિસ ખાઈ તક કિસિઉન મરઈ, વિષાપહાર કલા રહિત મરઈ જિ, તિમ સાચી સંયમક્રિયા પાખઈ વેષ મા2િઇ સંસાર માહિ પડતી રાખી ન સકીઇ. ૨૧.
હવ કો કડિસિ ભાડૂ ચોખક કીજઇ વેષ કાં લીજઇ, તેહ ઊપરિયુક્તિ કહઈ છઇ.
સિાચી સંયમક્રિયા વિના કેવળ સાધુવેશ સંસારમાં પડતાને ઉગારી ન શકે. જેમ વિષ ખાનારને કેવળ ગારુડી-વેશ ધારણ કરવાથી શું વિષ મારતું નથી ?]
ધર્મ રબ્બઈ વેસો સંકઈ વેણ દિમ્બિઓમિ અહ,
ઉમ્મમ્મણ પડત, રમ્બઈ રાયા જણવઓ ન. ૨૨
એકાંતિ વેષ અપ્રમાણ નહીં, કાંઈ, ધર્મ રખાઈ. એ વેષ ધર્મઠ્ઠઈ રાખઈ, કિમ, સંકઈ વેસેલ વેષિ છતઇ કુમાર્ગિ પ્રવર્તતી શંકાઇ, દિક્તિઓ મઈ દીક્ષા લીધી છઇ, રાખે કો દેખઈ, ઈસઈ ભવઇ અકાર્ય કરઈ નહીં, કરઈ તકે નિવર્ત, એહ ભણી, ઉમ્મમ્મણ. ઉન્માગિ પડતાં જીવઈ વેષ રાખઈ, ચયા જણ૦ જિમ રાજા જનપદ દેસના લોકઠુઈ ચોરી પ્રમુખ અન્યાય કરતાં રાખઈ, તિમ વેષઈ જાણિવઉ, એહ ભણી વ્યવહારિઇ વેષઈ પ્રમાણ. ૨૨.
હવ નિશ્ચય નય આશ્રી કહઈ છઇ.
[છતાં વેશ અપ્રમાણ નથી. વેશ ધર્મને સાચવે છે. સાધુવેશ ધારણ કર્યો હોવાથી તે અકાર્ય કરતાં અટકે છે.
૧ ખ વર્તતઈ. ૨ ખ વેષઈ વેષ ૩ ખ ભાવઈ જિ. ૪ ક, ખ વેષ જોષિવઉ. ૫ ગ નઈ. ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વધ)
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org