SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ મહિલાણ સુબહૂણ વિમાઓ ઈહ સમરઘરમારો, રાયપુરિસહિં નિજઈ, જણે વિ પુરિસો જાઉં નત્યિ. ૧૯ મહિ. સ્ત્રીએ સુબહૂમણ વિ ધણીએ છતી માહિ, ઈહ સમસ્ત સમસ્ત ઘરનઉં સાર રાયપુ. રાજપુરુષે લીજઈ. જણે વિપુ. જીણઈ ઘરિ પુરુષ નથી ઈહ વિ એ લોકઈ માહિદ સિહ વ્યવહાર છઈ, અપૂત્રીયાની લક્ષ્મી રાજભવનિ જાઈ, એહ ભણી લોકઈ માહિ પુરુષ જિ પ્રધાન. ૧૯. - તથા એ ધર્મ આત્મસાક્ષિકઈ જિ રૂડલે, એ વાત ઊપરિ દખ્રત કહઈ છઈ. [જે ઘરમાં પુરુષ નથી એવા ઘરની લક્ષ્મી રાજભવનમાં ચાલી જાય છે. માટે લોકમાં પુરુષ જ પ્રધાન છે કિં પરજણ બહુજાણાવણાહિં, હરમપ્લસબિએ સુર્ય, ઈહ ભરહ ચવટ્ટી, પનચંદો અ દિતા. ૨૦ | કિં પર પરજન અનેરા લોક તેહરહઈ જણાવિવઇ કિસિલું, તેહે ભલી કિહિઉ, વિરૂઉ કહિઉ તઊ કાંઈ નહી, વરમM૦ સુકૃત પુણ્ય આત્મસાક્ષિકઈ જિ ભલઉં, જિહાં આપણઉં મન સાક્ષિ દિઈ એ રૂડ કીધઉં મઇ, તેહુ જ પુણ્ય સફલ એહ ઊપરિ ભરતેશ્વર ચક્રવર્તિ પ્રસન્નચંદ્ર રાજર્ષિના દૃષ્યત જાણિવા, ભરતેસર ચક્રવર્તિ ગૃહસ્થષિ અંતપુરમાહિ આદર્શ ભવનિ રૂપશોભા જોતી અનેરે સંસારભાવિ વર્તતી ગણિઉ, તીણૐ પુણ મુદ્રિકા પડીશું આંગુલી નિશ્રીક દેખી બીજોઈ આભરણ ઊતારતઈ શરીરની અસારતા ચીંતવઈ વૈરાગ્યભાવના ભાવતઇ કેવલજ્ઞાન ઊપાઉિં. અનઈ પ્રસન્નચંદ્ર રાજર્ષિ કાઉસગ્નિ રહિલ, આતાપના દેતઉ માહાધ્યામિ વર્તત શ્રેણિક મહારાય વિસ્મયાઁ થકઈં મોક્ષ ઊષાર્જત ભણી વાંદિઉં, તીણઈ પુણ તીણ વેલાં સુમુખ-દુર્મુખનાં વચન સાંભલી આપણા બાલા“બેટાઇ પરાભવ જાણી સીમાલરાય સિઉ મનિ યુદ્ધ કરતઈ રૌદ્ર ધ્યાનિ વર્તતઈ સાતમી નરક પૃથ્વી જોગઉ ઊપાજિઉં, એહ ભણી બીજા લોકનઉ જાણિવ કાંઈ પ્રમાણ નહીં આપણી આત્મા જિહાં સાક્ષિ દિઈ તેહ જિ કર્તવ્ય પ્રમાણ. ૨૦. દિક્ષાઈ લીધીઇ વેષમાત્રિશું કાઈ ન હુઈ, ઇસીબ વાત કહઈ છઈ. [જ્યાં આપણું મન સાક્ષી આપે કે મેં આ રૂડું કર્યું તે જ સુકૃત સફળ છે. ૧ખ છઈ નથી. ૨ ગ તથા નથી. ૩ ગ “ઊપરિ દચંત નથી. ૪ ખ, ગ છે. ૫ ખ ઊતારઇ. ૬ ખ, ગ ચિંતવત. ૭ ખ, ગ લેતઉ. ૮ ખ, ગ બાલક. શ્રી સોમસુંદરસૂરિકત ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy