________________
ધો પુરિસપ્પભવો, પુરિસવરદેસિઓ પુરિસજિદો,
લોએ વિ પહૂ પુરિસો, કિં પુણ લોગુત્તમે ધમે. ૧૬ ધમો ધર્મ સિદ્ધાંત ચારિત્ર રૂપઃ પુરુષ શ્રી ગણધર તેહ થિકલ ઊપનઉ, પુરિસ અનઈ પુરુષવર શ્રી તીર્થંકરદેવ તેહે ઉપદિસિઉ દેખાડિક એહ ભણી ધર્મપુરુષ જ્યેષ્ઠ કહીઈ, ધર્મ માહિ પુરુષ'વડલ, લોએ વિ. અજાણ લોકઈ માહિ પ્રભુ ઠાકુર પુરુષ જિ હુઈ, કિં પુણ લાગુ, લોકોત્તમ સર્વ લોક માહિ ઉત્તમ શ્રી સર્વજ્ઞના ધર્મ માહિ કહિવ૬ કિસિઉં, તિહાં વિશેષિઈ પરષ જિ પ્રધાન. પુરુષçઈ મુખ્યતા આથી લોકિક દાંત કહઈ છઇ. ૧૬
[ધર્મની ઉત્પત્તિ શ્રી ગણધરરૂપ પુરુષથી થઈ અને પુરુષવર શ્રી તીર્થંકરદેવે તેને ઉપદેશ્યો. એ રીતે ધર્મમાં પુરુષ વડો છે. જો લોકમાં પણ પુરુષનું પ્રભુત્વ હોય છે તો લોકોત્તમ ધર્મમાં તો કહેવું જ શું? એમાં પુરુષ જ પ્રધાન છે.
સંવાહણમ્સ રનો, તઈઆ વાણારસીઈ નવરીએ, કન્ના સહસ્સમહિએ, આસી કિર રૂવનંતીર્ણ. ૧૭ તહવિ અ સા રાયસિરી, ઉલ્લતી ન તાઈઆ તાહિં,
ઊઅરદ્ધિએણ ઈશ્કેણ, તાઇઆ અંગવીરેણ. ૧૮ સંવાહ સંબોધન ઇસિઈ નામિઈ રાજા, તઈયાપૂર્વિઇ વાણારસીનગરીશું અપૂત્રી પરલોક પ્રાપ્ત હૂઉં, તેહ રાયનઈ, કન્ના, કન્યાનઉ સહસ્ત્ર અધિક હૂતઉં, રૂપવંત, તહવિ અ, તઊ તે રાજ્યલક્ષ્મી, ઉલ્લદ્દેતી. વિણસતી" તેણે કન્યા એ રાખી ન સકી, ઊયર ઉદર સ્થિતિઇ ગર્ભિ છતઇ અંગવીર નામિજી બેટઇ એક હિરાખી, જે સીમાલ રાય તે રાજ્યલક્ષ્મી લેવા ચીંતવતા હૂંતા, તે નિમિત્તિકિ ઇસિલું કહી રાખ્યા, ગર્ભસ્થિત અંગવીર બેટાના પ્રભાવઉથતુહે પરાભવી સિલે, એ રાજ્ય લેવાનઉ ઉપક્રમ મ કરિસિઉ. ૧૭-૧૮. તથા.
પૂર્વે વારાણસી નગરીમાં સંબોધન નામે રાજા અપુત્ર પરલોકે ગયો. તે રાજાની સહ કન્યાઓ રાજલક્ષ્મીનો વિનાશ થતો રોકી ન શકી. પણ ગર્ભસ્થા અંગવીર નામનો પુત્ર એને રોકી શક્યો. શ્રીમાળ નામનો રાજા જે આ રાજ્યલક્ષ્મી પડાવી લેવા ઈચ્છતો હતો અને જ્યોતિષીએ કહેલું કે ગર્ભસ્થ અંગવીર નામના પુત્રથી તારો પરાભવ થશે.J.
૧ ખ ધર્મ પુરુષ માહિ. ૨ ગ “લોગુ નથી. ૩ ક, ખ રત્નો. ૪ ખ “નગરી' પછી “સંબોધન રાજા'. ૫ ગ વિણાસતી. ૬ ગ હઈ. ૭ ખ પ્રભાવ તઉ. ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org