________________
[[વિનયને વરેલા પ્રથમ ગણધર, સમસ્ત શ્રુતજ્ઞાનના ધણી, અગ્યાર અંગ ને ચૌદ પૂર્વના જ્ઞાતા શ્રુતકેવલી ગૌતમસ્વામી પોતે સર્વસ્વ જાણતાં છતાં લોકોના પ્રતિબોધને કારણે શ્રી મહાવીરને પ્રશ્ન કરે છે અને વિસ્મિત હૃદય અને સહર્ષ સર્વ સાંભળે છે.]
જે આણવેઈ રાયા, પગઈઓ તે સિણ ઇચ્છતિ,
ઇઅ ગુરુજણમુહભણીએ, કર્યજલિ ઉહિં સોઅd. ૭ જે કહોઇ જે વસ્તુ રાજા ઠાકુર આણવેઈ કહી આદેસઈ કહઈ', પગઈઓ કહીઈ પ્રકૃતલોક તે કહી, તે વસ્તુ સિરણ માથઈ કરી ઇચ્છતિ વાંછઈ, હર્ષા થિકા પડિવજઈ, ઇય ઈસી પરિ ગુરુજણ ગુરુજનના મુખનઉં બોલિઉં', કર્યજલિ અંજલિ પુટ કરી બે હાથ જોડીનઈ સંભલિવઉં, ઈમ ગુરુનઉં વચન કાં સાંભળવઉં, જેહ ભણી ગુરુ સર્વ પ્રધાન છે. ૭.
તેહ ઊપરિ દૃગંત કહઈ છઈ.
(રાજા-ઠાકુર જે આદેશ કરે તેને પ્રાકૃત જન માથે ચઢાવે તે રીતે ગુરુજનના મુખેથી બોલાયેલાં વચનો હાથ જોડીને સાંભળવા જોઈએ.]
જહ સુરગણાણ ઇંદો, ગહગણતારાગણાણ જહ ચંદો,
જહ ય પયાણ નરિદો, ગણસ્સ વિ ગુરુતહાણંદો. ૮ જહજિમ સુરદેવતા તેહના ગણસમૂહ માહિ ઇંદ્ર પ્રધાન, અનઈ ગહગણ, ગ્રહગણ મંગલાદિક ૮૮ ગણ“ કહીઇ, નક્ષત્ર અશ્વિની પ્રમુખ ૨૮ બીજા સવે તારા, તેહના ગણ સમૂહ માહિ ચંદ્રમાં પ્રધાન, જહ ય પયાણ અનઈ જિમ પ્રજા ભણી સર્વ લોક તેહ માહિ નરેંદ્ર રાજા પ્રધાન, ગણન્સગણ ભણી ગચ્છ શ્રી સંઘ તેહ માહિ તિમ શ્રી ગુર, આણંદો, આજ્ઞાનઉ દેણહાર, અથવા આણંદો હર્ષકાર પ્રધાન જાણિવ8. ૮.
કેતી વારછે ગુરુવય પર્યાય કરી લઘુ હુઈ તઉઈ પરાભવિક નહી, એહ ઊપરિ દૃષ્ટાંત કહઈ છઇ.
જેમ દેવોમાં ઇંદ્ર, ગ્રહોમાં ચંદ્ર, પ્રજામાં નરેન્દ્ર સર્વોપરી તેમ ગચ્છ કે સંઘમાં ગુરુ આજ્ઞાકારી છે, સાધુજનોને આનંદકારી છે.
બાલુ તિ મહીપાલો, ન પયા પરિભવઈ એસ ગુરુઉવમાં, જે વા પુરઓ કાઉં, વિહરતિ મુણી મહા સો વિ. ૯
૧ ખ કહીઈ. ર ક પ્રકૃતિલોક. ૩ ગ મસ્તકે. ૪ક પડવજઇ ૫ ગ બોલિવિઉં. ખ “અંજલિ નથી. ૭ ગ ગણ નથી. ૮ ખ ગણગ્રહ. ગ ગ્રહ. ૯ ખ ગુરુવયવ્રત. ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org