________________
ક્ષમાઈ જિ આણવી. ઉપસર્ગ આવ્યઈ જિમ ભગવંત નિપ્રકંપ હૂયા તિમ કહઈ છઈ.
શ્રી મહાવીરે સહેજ પણ ક્રોધ કર્યા વિના સામાન્ય ગોવાળિયા આદિ જનોની દુશષ્ટ અને ઉપસર્ગો સહી લીધાં. તે રીતે સર્વ મહાત્માએ પ્રાકૃત જનોનાં તર્જન-તાડન-નિંદા-હત્યા જેવાં દુષ્કૃત્યોને વિશે ક્ષમા જ આણવી.]
ન ચઈજ્જઈ ચાલેઉં, મહઈ મહા વદ્ધમાણ જિણચંદો,
ઉવસગ્ય સહસ્તેહિ વિમેરુ જહા વાયગુંજાહિં. ૫ ન ચઇજ્જઈ ન શકીઇ, ચાલેઉં, કંપાવી, ધ્યાનતઉ ક્ષોભવી ન સકીઇ, કઉણ, મહામોટઉં, વદ્ધમાણ જિનચંદ્ર શ્રી મહાવીર, કિસિઉ છઈ શ્રી મહાવીર મહઈ મહામોટી જે મોક્ષ તેહનઈ વિષઈ એકાગ્રચિત્ત છઇ, કુણઈ કંપાવી ન સકીઇ, ઉવસગ્ગ સહસ્તેહિ વિ. દેવમનુષ્યતિર્યંચના કીધા ઉપસર્ગ સહસ્ત્ર તેણે જિમ મેરુ પર્વત વાયુરેંજાહિં મહાવાયને સમૂહે કંપાવી ન સકીઇ, તિમ ભગવંત શ્રી મહાવીર ઉપસર્ગસહસે ધ્યાન તજે ખોભવી ન સકિયા, ઈમ જાણી અનેરે ઉપસ િઆવિઇ ધીરજિ થાવઉ૫.
હવઈ ક્ષમા વિનઈ કરી આવઈ, એહકારણ શ્રી ગૌતમસ્વામિનઈ દાંતિઇ વિનયનઈ વિષઈ ઉપદેશ કહીએ છઈ.
[જેમ વાયુ મેરુને કંપાવી ન શકે તેમ દેવ-મનુષ્ય-તિર્યંચના હજારો ઉપસર્ગો છતાં મહાવીરને કોઈ ધ્યાનથી ચળાવી ન શક્યા. ગમે તેવા ઉપસર્ગો આવ્ય ધીરજ ધરવી.]
ભદ્દો વિણીયવિણઓ, પઢમ ગણહરો સમસ્તસુઅનાણી,
જાણતો વિ તમë, વિહિયહિયઓ સુણઈ સર્વ. ૬ ભદ્દો કહીઇ ભદ્રકલ્યાણ હેતુ સૌમ્ય તથા, વિણીયવિણઓ, વિનીત કહીઈ પામિક કર્મક્ષયહેતુ વિનય છઈ જીણઇ, એ€ઉ પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામિ, સમરસઅનાણી, સમસ્ત શ્રુતજ્ઞાનનઉ ધણી ૧૧ આંગ ૧૪ પૂર્વનઉ કરણહાર શ્રતકેવલી, જાણંતો વિ. આપણાઇ અર્થ જાણતુ હૂંતઉ લોકના પ્રતિબોધન કારણિ શ્રી મહાવીર કન્ડઇ પૂછીનઈ વિહિય. વિસ્મિત હૃદય કહિયઈ હર્ષિલ થિકઉ આશ્ચર્ય પૂરિઉ સુણઈ સત્વ, સહૂ સાંભલઈ, ઈમ બીજે એ શ્રી ગુરુરહઇ વિનય કરિવ૬, ૬.
એહ ઊપરિ લોકિક દગંત કહઈ છઇ. ૧ ખ ખોભાવીઈ ગ ખોભવી. ૨ ખ ખોભાવી. ૩ ખ ધીરઇજિ થાઇવઉં. ૪ ક વિન્ડિયઓ. ૫ ખ, ગ કહીએ. ગ “સુણઈ નથી.
શ્રી સોમસુંદરસૂરિકત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org