SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ સંવત્સર વરસીસ ઉસભજિણો શ્રી આદિનાથ, છ માસ વમાણ જિણચંદે, શ્રી મહાવીર, ઇઇ ઇસી પરિð નિરસણા ચતુર્વિધાહાર ઉપવાસ કરતા વિહરિયા, છદ્મસ્થકાલિ વિહારકર્મ કીધા એઓવમાણેણં, એ શ્રી આદિનાથ અનઇ શ્રી મહાવીરનઇ ઉપમાનિઇં દૃષ્ટાંતિઇં ઇજ્જ, તપનઇ વિષઇ જાણ યત્ન કરઇ, ભગવંત તીર્થંકરદેવ ચિહઉં જ્ઞાનના ધણી ઈંણઇ જિ ભવિ અવશ્ય આપણપાનઇ મોક્ષગમન જાણતાઇ જુ એવંવિધ ઘોર તપ સમાચરઇ, તઉ જેહનઇ મોક્ષગમન સંદિગ્ધ છઇ તીણð મોક્ષ વાંછતð શક્તિનÛ અનુસારિð તપનઇ વિષઇ અત્યર્થ આદર રિવઉ. યત ઉક્ત. દેહ દુર્ગમુદગાણિ, તાવત્કણિ દેહિનાં, નોજ્યંતિ યાવદન્તાંબુ, પ્રવેશોન્ન નિરર્ગલ: ૧ હાં શ્રીઆદિનાથ અનઇ મહાવીરનાં ચરિત્ર સુપ્રસિદ્ધ તેહ ભણી નથી કહીતાં. ૩. અથ તપ કીધઉ સફલ તઉ ક્ષમા સહિત કરઇ, એહ કારણ ક્ષમાન વિષઇ ઉપદેશ કહીઇ છઇ. [ઋષભદેવ એક વર્ષ સુધી અને મહાવીરસ્વામી છ માસ સુધી ચઉવિહાર ઉપવાસ કરતા વિહર્યા. ચારે જ્ઞાનના ધણી આ ભવમાં જ મોક્ષ છે એમ જાણતાં છતાં આવું ઘોર તપ કરે તો જેમનું મોક્ષગમન અનિશ્ચિત છે તેવા મોક્ષવાંછુએ શક્તિ અનુસાર તપને વિશે અત્યંત આદર કરવો.] જઇ તા તિલોઅનાહો વિસહઇ બહુઆઇ અસરિસજગ઼સ્ટ, ઇઇ જીઅંતકરાઇ, એસ ખમા સવ્વ સાહૂણં. ૪ જઇ કિમઇ તિલોઅનાહો, ત્રિભુવનસ્વામી શ્રી મહાવીર અસરિસØસ્સ સામાન્ય નીચ ગોપાલાદિ જનનાં કીધાં બહુઆð અનેક દુશ્ચેષ્ટિત વિસહઇ કહીઇ સહઇ, સમ્યગ્ અહીંયાસઇ, નTM તુ લગારઇ કોપ આણઇ, કિસ્યાં છઇ દુશ્ચેષ્ટિતઇ ઇસી રિ જિમ લોક માંહિ પ્રસિદ્ધ વલી કિસ્યાં છઇપ, બીજાં જીવનાં જીવિતવ્યનાં વિનાશકરણહાર જેહે ઉપસર્ગે બીજાં જીવનાં જીવિતવ્ય જાંઇં, એસ ખમા સ સાહૂણં, એ ક્ષમા સકલ સાહૂઈં. ૪. ભગવંતિ શ્રી મહાવીરિ જિમ પ્રાકૃત જનના કીધા ઉપસર્ગ સહિ, તિમ અનેરેઇ મહાત્માએ પ્રાકૃત જનકૃત તર્જન તાડન નિંદન હનનાદિકનઇ વિષઇ ૧ ક... ભજિણો. ૨ ખ માસ લગઇ (ઇઇ'ને સ્થાને). ૩ ગ છમાસ ઉપવાસ. ૪ ખ ન તુ.... પ્રસિદ્ધ પાઠ નથી. ૫ ખ, ગ કિસ્યાં છઈં જીવંત કરાઇ. હું કે ૭ કે જનકૃત' નથી. .......ca. ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) Jain Education International For Private & Personal Use Only ૩ www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy