SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ કુલિંગી, કુદર્શની બૌદ્ધ આદિ દ્વારા ત્રસ અને સ્થાવર જીવનો વિનાશ થતો દેખી, ઇંદ્ર સહિત સઘળા દેવો આવે તોયે સાચો શ્રાવક ચલિત થતો નથી તો મનુષ્યથી ચલિત તો થાય જ શાનો ?] વંદઇ પડિપુછઇ' પજુવાસઈ સાહુણો સયયમેવ, પઢઇ સુણઇ ગુણેઈ અ, જણસ્સ ધમ્મ પરિકહેઇ, ૨૩૩ વૈદ શ્રાવક સાધુ મહાત્માઙ્ગઇં ત્રિધા શુદ્ધિઇ સદૈવ વાંદઇ, વલી મહાત્મા કન્હઇ સંદેહ પૂછઇ, અનઇ તેહની પર્વપાસ્તિ સેવા કરઇ, સદૈવઇ પઢઇ. વલી સિદ્ધાંત સૂત્ર પઢઇ, અનઇ તેહનઉ અર્થ સાંભલઇ, વલી પાછિલઉં પઢિä' ગુણઇ. અર્થ સંભારઇ, જણ લોકહ્રò ધર્મ કહઇ આપણપð બૂધઉ હુંતઉ અનેરા લોકહ્ર બૂઝવઇ. ૨૩૩. તથા. [શ્રાવક સાધુને ત્રણ વાર વાંદે, સંદેહ પૂછે, તેમની સેવા કરે, સાધુ પાસે ભણે, અર્થ સાંભળે, પાછલું ભણેલું પુનરાવર્તિત કરે, અર્થ સંભારે, બીજાઓને ધર્મ કહે અને પોતે જ્ઞાન પામીને બીજાને જ્ઞાન પમાડે.] દઢ સીલયનિયમો પોસહ આવસ્યએસુ અક્બલિઓ, મહુમજ્જમેંસ પંચવિહ બહુવિહ ફ્લેસ પડિતો. ૨૩૪ દઢ ધર્મક્રિયાનઉ અભિપ્રાય વ્રત પાંચ અણુવ્રત નિયમગુણ વ્રત એતલાનઇ વિષઇ શ્રાવક દૃઢ હુઇ, શુભઇ નહીં, ખરાં પાલઇ, પોસ૰ અન[ઇ] અષ્ટમી ચતુર્દશ્યાદિક દિનિ પોસહ, અનઇ પ્રતિદિન આવશ્યક, સામાયિક પ્રતિક્રમણાદિક નિત્ય કńવ્ય^ તેહનઇ વિષઇ ખલી નહીં ચૂકઇ નહીં, અતીચાર ન આણવઇ, મહુ૰ અનઇ મધુમદ્યમાંસ અનઇ, વડપીંપલનઇ વિષઇ પડિતો, નિવર્જિઉ છઇ, એ સવિહઉંના નિયમ ધરઇ છઇ. યત ઉક્તમ્. મજ્જે મહુમિ સમ્મિ, ન વણીયંમિ ચઉત્થએ, ઉપજ્જત અહંતા તત્વના તત્વ જંતુણો. ૧ સવ્વાય કંદ જાઈ, સૂરણ કંદોય ૧, વજ્જ કંદોય ૨, અલ્લ હલિદ્દાય ૩, તહા અલ્લું ૪, તહુ અલ્લકચૂરો ૫, સત્તાવરી ૬, વિરાલી ૭, કુઆર ૮, તહ થોહરી ૯, ગલોઇઅ ૧૦, લસુણ ૧૧, વંસકરિલ્લા ૧૨, ગજ્જર ૧૩, લૂણોઅ ૧૪, તહલોઢા ૧૫, ગિરિકગ્નિ ૧૬, કિસલપત્તા ૧૭, ખર્વિસુઆ ૧૮, ૧ ખ પુછઇ. ૨ ક જુવાસઇ ખ પુવાસેઈ. ૩ ખ ભણઈ. ૪ ખ ભણિઉં. પ ક સહ. ૬ ખ મધુમાંસ. ૭ ખ, ગ વડપીંપલ પીંપર ઊંબર કઇંબર, રૂપ પંચવિધ ફ્લુ અનેરાઈ બહુબીજ, વěગણાદિક પંપોટાદિક અભક્ષ પ્રમુખ અનેક ફ્લનઇ વિષઇ’ (‘વડપીંપલનઇ વિષઇ'ને બદલે) ૮ ખ અર્ધું ૯ કે કલ્લ કચ્ચરો. ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) Jain Education International For Private & Personal Use Only ૧૩૫ www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy