________________
થેગ ૧૯, અલ્લમુત્થાય ૨૦, તહ હલોણરુક્મચ્છલ્લી ૨૧, ખિલ્લુહઢો ૨૨, અમયવલ્લીઅ ૨૩, મૂલા ૨૪, તહ ભૂમિરુહા ૨૫, વિરુહા ૨૬, તહ ટકવર્ચ્યુલો પઢમો ૨૭, સૂય૨વલ્લો ૨૮, અ તા પલ્લકો ૨૯, કોમલં બિલિઆ ૩૦, આલૂ ૩૧, તહ પિંડલ ૩૨, હવંતિ એ એ અણંત નામેણ, અન્નમહંત નેયં લખણકુત્તીઇર સમયાઓ એ અનંતકાય કહીઇ, પંચુંબર ૫, ચઉં વિગઈ ૯, હિમ ૧૦, વિસ ૧૧, કરગેઅ ૧૨, સવ્વમટ્ટી ૧૩, ૨યણીભોયણ ગંચિય ૧૪, બહુબીઅ ૧૫, અણંત ૧૬, સંધાણ ૧૭, ઘોલવડાં ૧૮, વાયંગણ ૧૯, અમુણિયનાં મણિફુલ્લ લયાણિ ૨૦, તુચ્છલ ૨૧, ચલિય૨સં ૨૨, વજ્જહ દાણિ બાવીસ એ બાવીસ અભક્ષ્ય કહીઇં, ઇસી જાતિનાં અનેક ફ્લનઉ નિયમ પાલઇ. ૨૩૪.
તથા.
[પાંચ અણુવ્રત આદિ ધર્મક્રિયામાં શ્રાવક દૃઢ બને, ચળે નહીં, પાળે. આઠમ, ચૌદશે પૌષધ કરે અને દરરોજ સામાયિક-પ્રતિક્રમણ આદિ નિત્ય કર્તવ્યોમાંથી ચૂકે નહીં. મધ, મદ, માંસ અને વડપીંપર આદિ બાવીસ અભક્ષ્યોને તજે.]
નાહમ્મકમ્મજીવી, પચ્ચકખાણે અભિખમુજ્જુત્તો,
સર્વાં પરિમાણર્ક્સ, અવરજ્જઇ તેં પિ સંકેતો. ૨૩૫
નાર્હ અધર્મ કર્રાવ્ય અંગારાદાહાદિક ૫ન૨ કર્માદાન અનેરઉઇ સઘલઉ કુંવ્યવસાય તીણě કરી શ્રાવક આજીવિકા ન કરઇ, રૂપૂણી સૂત્રાદિકઇ જિ નિરવદ્ય વ્યવસાય આજીવિકા કરઇ, પચ્ચ૰ અનઇ પ્રત્યાખ્યાનનઇ વિષઇ સદૈવ સોત્સાહ, પચ્ચક્ખાણ રહિત મોકલઉં એકઈ વેલા ન મૂકઇ સવ્વ ધનધાન્યાદિક સવિહઉં પરિગ્રહનઉ પરિમાણ કરઇ, અવ૰ વલી પ્રમાદ લગઈ, કાંઈ અપરાધ પામઇ, કાંઈ દોષ લાગઇ તેં પિ સંકેતો તેહની આલોયણ લેઈ તપ કરી આપણઉ આત્મા સૂઝવીનઇ ધર્મધ્યાન સંક્રમાવઇ સ્થાપઇ, અવિરત્ઝ" પાઠાંતરં® તેહનઉ ઇસિઉ અર્થ મોટઉં પાપુ પરહરઉં છઉં જે કુટુંબાદિકનઇ કારણ, ધાંન રાંધીઇ છઇ તેહઇ પાપ થિકઉ શ્રાવક સંકાતઉ બીહતઉ ઇ જિ હુઇ. ૨૩૫. તથા.
[અંગારાદાહાદિક પંદર કર્માદાન અને બીજા કુંવ્યવસાય દ્વારા શ્રાવક આજીવિકા ન મેળવે. રૂ-પૂણી-સૂતર જેવા નિષ્પાપ વ્યવસાયથી આજીવિકા મેળવે. હંમેશાં પચ્ચક્ખાણ લે. ધનધાન્યના પરિગ્રહનું પ્રમાણ નક્કી કરે. દોષ લાગે તેની આલોચના કરે અને પોતાના આત્માને શુદ્ધ કરી ધર્મધ્યાનમાં સ્થાપે. મોટાં ૧ ખ ખિડલોડય. ૨ ખ, ગ લક્ષ્મણજુત્તાઈં. ૩ ૭ અમુણિઅતા માણિકુલ્લ. ૪ ખ ‘ઇસી જાતિનાં’ પાઠ નથી. પ ખ, ગ અવઝઇ. ૬ કે બીહતઉ' નથી.
૧૩૬
શ્રી સોમસુંદરસૂરિષ્કૃત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org