________________
થાય અને જો લે તો વ્રતલોપ થાય અને વીતરાગની આજ્ઞા ભાંગ્યા બરાબર થાય. એટલે શિથિલાચારી સાધુનો અસંગ જ સારો.]
આલાવો સંવાસો, વીસંભો ગ્રંથનો પસંગો ય, હીણાયારેહિં સર્મ, સન જિÍિદેહિં પડિકુટ્ટો, ૨૨૩
આલાવો. પાસસ્થા સિઉં બોલિવઉં, સઁવાસો તેહ સાથિઇ, એકઇં ઉપાશ્રય રહિતઉં, વિસંભો તેહનઉ વીસાસ, ગ્રંથવો તેહ સિઉં પરિચય પસંગો વસ્ત્રાદિક દેવાલેવાનઉ વ્યવહાર હીન્નાયારે એતલા બોલ હીનાચાર પાસસ્થાદિક સિઉં, સવ્વ જિર્ણ સુવિહિતહě શ્રી ઋષભાદિક સર્વ તીર્થંકરે નિષેધિયાં. ૨૨૩. પાસસ્થાદિક માહિ વસતાં મહાત્માઙૂઇ દોષ કહઇ છઇ.
શિથિલાચારી સાથે બોલવું, તેમની સાથે એક જ ઉપાશ્રયે રહેતું, તેમનો વિશ્વાસ, પરિચય, વસ્ત્રાદિની આપ-લેનો વ્યવહાર આ બાબતો હીનાચાર છે અને એનો સર્વ જિનેશ્વરોએ નિષેધ કર્યો છે.]
અનુન્નપિએહિં હસિઉદ્ધસિએહિં બિપ્પમાણો અ, પાસસ્થમજ્યારે બલા જઈ વાઉલી હોઇ. ૨૨૪
-
અનુન પાસસ્થાને અન્યોન્ય પરસ્પરિð અનેક વિથાદિકને બોલવે, અનઇ હસિઉ અનેક હાસાને હર્ષોમાંચે કરી ખિપ્પમાણો મહાત્મા ધર્મધ્યાન થિકઉ ચૂકવી તઉ હુંતઉ પાસત્યમ પાસા માહિ બલાત્કરિઇ, વાઉલઉ થાઇ, આપણા ધર્મ ચૂકઇ સુવિહિત માહિ વસતઉ જે પાસસ્થાદિકનઉ જે સંસર્ગ કરઇ, તેહ આશ્રી કહઇ છઇ. ૨૨૪
પાસસ્થા સાથે પરસ્પર વિકથા કરતાં હંસીમજાક ને હર્ષોમાંચમાં સાધુ ધર્મધ્યાન ચૂકે, બળાત્કારે વ્યાકુળ થાય.]
લોએવિ કુસંસગ્ગી, પિયં જણૅ દુનિયચ્છમઇવસણું, નિંઇ નિરુમ પિય-કુસિલજણમેવ સાહુજઙ્ગો. ૨૨૫
લોએ જેહÇÖ કુસંસર્ગ કુમાણુસનઉં સંસર્ગ પ્રિય વલ્લભ હુઇ, અનઇ દુનિય૰ દુષ્ટ વિરૂઉષ ઈતરનઉ જે વેષ પહિરઇ અઇવ અનઇ દ્યૂતાદિકનઉ વ્યસન પોષઇ, એવાહૂઇં, લોકઇ જિમનિ નિંદઇ, તિમ જેહ મહાત્માઇ॰ માહિ છતઉ ચારિત્રનઇ વિષઇ, નિરુદ્યમ શિથિલ પ્રમાદી, અનઇ પિય૰ કુસીલ પાસત્યાદિ જેહÇઇ પ્રિય ગમતા, એહવાહૂઇં સુસાધુજનઇ નિંદર્દી પ્રમાદી ભણી.
૨૨૫.
૧ બ સત્ત્વાદિક. ૨ ક સિપ્પમાણો. ૩ખ વાત. ૪ ક ‘પિય' નથી. ૫ ખ નેપથ્ય વિરૂઉ. ૬ ખ પરિહરઇ. ૭ કે મહાઇ. ૮ ખ પ્રિય ગમઇતે.
૧૩૦
શ્રી સોમસુંદરસૂરિષ્કૃત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org