________________
પાંચ સમિતિનાં વિષઇ, અનઈ મનોગુપ્ત પ્રમુખ ત્રિણિ ગુપ્તિનાં વિષઈ, અનઈ આલોઈ પાપના દસવિધ પ્રાયશ્ચિત્તનઈ વિષઈ, અનઈ દમાં પાંચ ઇંદ્રિયનાં દમિવાનાં વિષઈ, અનઈ ઉત્સર્ગ શ્રી સિદ્ધાંતોક્ત ખરા માર્ગનઈ અનુષ્ઠાનનઈ વિષઈ, અનઇ અપવાદાદિક કારણિ, આઘા વિશેષ ધર્મ આરાધિવા ભણી, લગાર અલ્પ દોષ ઔષધાદિક તણઉં સેવિવઉં, તેહનઈ વિષ, અનઈ દબૂા. દ્રવ્યના અભિગ્રહ, અમુક વલ્લચણકાદિકઈ જિ વસ્તુ લેવઉં, ક્ષેત્રાભિગ્રહ, અમુકઇ પાડઈ અથવા ગામ માહિ બાહરિ જિ હુંતલે લિઉં નહી તઉ નહીં, કાલાભિગ્રહ, અમુકઇ પ્રહરિ પહિલઈ બીજઇ ત્રીજઇ લહંતઉ લિઉં, ઈહુઈ ન લિઉં, ભાવાભિગ્રહ જઉ રોતી દિઈ અથવા હસતી દિઈ, તક લિઉ નહીંતઉન લિઉં, ઈસ્યાભિગ્રહનઈ વિષઈ. ૨૧૮.
જે જ્ઞાનને વિશે ઉદ્યમ કરે તેમજ સમ્યક્ત્વ, ક્રિયા, બાહ્ય-અત્યંતર તપ, સંયમ, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, પાપનાં દસ પ્રકારનાં પ્રાયશ્ચિત્ત, પાંચ ઇન્દ્રિયોનું દમન, સિદ્ધાંતોક્ત સાચા માર્ગનું અનુષ્ઠાન, આવશ્યક અપવાદ અને દ્રવ્ય-કાલક્ષેત્ર-ભાવ આદિ ચાર પ્રકારના અભિગ્રહ.]
સદ્દતણાયરણાએ, નિચ્ચે ઉજ્જત એસણાઈ ઠિઓ, તસ્ય ભવોઅહિતરણે25પવ જ્જાએ ય જમ્મુ તુ. ૨૧૯ સ૬૦ એતલા જે બોલ પાછલિ કહિયા તે સઘલાઈ શ્રી સર્વજ્ઞના બોલિયા સદ્દહઈ, અનઈ કર્તવ્ય કરી આચરઈ, અનઈ ઉજ્જ ખરી જે આહારની એષણા, બઈતાલીસ દોષ વિશુદ્ધ આહારનઉં લેવલે, તે એષણાનાં વિષઈ જે સુસ્થિર દઢ હુઈ, તસ્મ ભ. તેહનઉં પવમનુષ્યનઉં જન્મ અનઈ પ્રવ્રજ્યા દક્ષાઇનઉં લેવઉં, સંસારસમુદ્રનઉં તારણહાર હુઇ, નિશ્ચિઈં તે મોક્ષ જાઈ, જઉ એકલા બોલ ન આરાધઈ, તઉ તેહ દીક્ષા લીધી નિરર્થક થાઇ, સામી અનર્થ કરઈ. ૨૧૯.
જે એવઉ મોક્ષમાર્ગ ન* આરાધઇ, તેહન સ્વરૂપ કહઈ છઇ.
[...આટલી બાબતોમાં જે શ્રદ્ધા રાખે ને આચરે, આહારની એષણા આદિમાં જે દઢ રહે તેનો મનુષ્યજન્મ અને દીક્ષા ગ્રહણ એ સંસારસમુદ્રના તારણહાર બને છે, નક્કી તે મોક્ષે જાય છે. આટલી બાબતો જે ન આરાધે તેની દીક્ષા લીધી નિરર્થક છે, ઊલટાનો અનર્થ કરે છે.
જે ઘરસરણપાસત્તા, છક્લયરિઊ સક્યિણા અજવા,
નવરે મુહૂણ ઘરે ઘરસંક્રમણ કર્યું તે હિં. ૨૨૦ ૧ ખ, ગ અપવાદરોગાદિક. ૨ ખ, ગ આવ્યા. ૩ ક સતિતાસીસ ખ સતતાલીસ ૪ ખ મોક્ષમાર્ગનઈ. ૧૨૮
શ્રી સોમસુંદરસૂરિકત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org