________________
ફેરા કરે છે.]
અણુસા ય બહુવિહં, મિચ્છીિઅ જે ના અહમા, બદ્ધનિકાઇયકમ્મા, સુગંતિ ધમ્મ ન ય કરત. ૨૧૬ અણુ બહુવિધ અનેક પ્રકારિ ધર્મને ઉપદેશિ કરી અણુસકા ચોઈઆઇ હુંતા, મિચ્છ૰ જે નર જીવ પુરુષ મિથ્યાત્વી અનઇ, નીચ તે અનંત સંસાર ફિસિð,28 જેહ ભી તે, બનિ બદ્ધ બાધ્યાં નિકાચિત અતિગાઢાં, જ્ઞાનાવરણીયાદિક કર્મ છઇં જેહે, એહૂવા જીવ કલત્રમિત્રાદિકની પ્રેરણા લગઇ ધર્મ સાંભાલ]ઇ કેતીયવારð, પુર્ણ કરě નહીં. ૨૧૬.
જે ધર્મ ક૨ઇ તેહÇð ગુણ કહઇ છઇ.
[જે જીવ મિથ્યાત્વી છે તે અનંત સંસાર ફરશે, જેમણે નિકાચિત જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યાં છે એવા જીવો પત્ની-મિત્ર આદિની પ્રેરણાથી ધર્મ સાંભળે પણ કાંઈ કરે નહીં.]
પંચેવ ઉઝિઊણ, પંચેત ય ક્લિઊણ ભાવેશ, કમ્મરયતિપ્પમુક્કા, સિદ્ધિગઇમણુત્તર પત્તા. ૨૧૭
પંચે પાંચ બોલ હિંસાદિક છાંડીનઇ, પંચે પાંચ અહિંસાદિક પાલી અથવા પાંચ ઈંદ્રિય શબ્દાદિક વિષય તર્ણઇ રાગદ્વેષનઇ અણકિરવð, રાખી નિવર્સાવીનઇ, કમ્મ૰ કર્મરૂપિણી રજ તીણě કરી વિપ્રમુક્ત રહિત હુંતાં, સિદ્ધિ સિદ્ધિગતિ મોક્ષગતિ અનુત્તર સર્વોત્કૃષ્ટ રૂડી તિહાં પુહતા અનેક જીવ અનઇ પુચિસિઇ. ૨૧૭.
સંક્ષેપિ મોક્ષનઉં કારણ કહિઉં, હવ સવિસ્તર કહઇ છઇ.
હિંસાદિ પાંચ બાબતો ત્યજે અને અહિંસાદિ પાંચ બાબતો પાળે, પાંચે ઇંદ્રિયને રાગદ્વેષમાંથી નિવર્તાવીને કર્મરૂપી રજથી રહિત બનેલા જીવો સિદ્ધિગતિને – મોક્ષગતિને પામ્યા અને અનેક જીવ પામશે.]
નાઝે દેસણચરણે, તવ ચેંજમસમઇગુત્તિપત્તેિ, દમઉસ્સગ્ગવવાએ, દવાઇ અભિગ્ગહે ચેવ. ૨૧૮૫
નાણે જે જ્ઞાનનઇ વિષઇ ઉદ્યમ કરઇ, તિમ દર્શન સમ્યક્ત્વનઇ વિષઇ ચરણ ક્રિયાનઇ વિષઇ, અનઇ બાહ્ય-અત્યંતર બાર ભેદ તપનઇ વિષઇ, અનઇ પૃથીવીકાયાદિ રક્ષા રૂપ સતર ભેદ, સંયમનઇ વિષઇ, અનઇ, ઈર્ષ્યાસમિતિ, પ્રમુખ
૧ ખ ચોઈઆઇ હુંતા મિચ્છ૰' નથી. ૨ ક . ૩ ખ ધર્મ ૪ ખ વિપ્રમુક્તિ. ૫ ખ ૨૧૮મી અને ૨૧૯મી ગાથા સાથે છે.
ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ)
Jain Education International
For Private & Personal Use Only
૧૨૭
www.jainelibrary.org