________________
તેહની પરિ, જીવિતવ્ય આઊખે અસ્થિર છઇ, અનઈ વલી જલબિંદુ, ડાભનઈIA અગ્નિ પાણીના બિંદુઆની પરિ ચપલ છઇ, અનઈ યૌવનધનાદિ એવાઈ જિ છઠે, વલી કિસ્યાં છઇ, નઈવે પર્વતની નદીનાં પાણીનાં વેગ સરિખા છઇ, જિમ તેહના પૂરçઈ જાતાં વાર ન લાગઇ, તિમ આઊખા-યૌવન-ધનાદિકઈ છંઈ, જાતાં વાર ન લાગઈ, પાવ જી રે પાપીઆ જીવ, ઇસિલું દેખતઉં કરતઉ કાંઈ ન બૂઝઈ, કાં ધર્મનાં વિષઈ ઉદ્યમ ન કરએ, જે એવડવું જીવઇ ભૂલિવઉં હુઈ છઈ તે રાગઇ જિ કારણ, એ વાત કહઈ છઈ. ૨૦૮.
સિંધ્યા સમયે આભલાની રક્તિમાં અને પાણીના પરપોટાની પેઠે આયખું અસ્થિર છે. જલબિંદુ અને દર્ભની ટોચની જેમ આ યૌવનધન ચંચળ છે. વળી તે પર્વતની નદીના પાણીના વેગ જેવું છે. તેને વહી જતાં વાર ન લાગે. તેમ જ આ આયુષ્ય-યૌવનધનનું છે. હે પાપી જીવ, આ જોવા છતાં કેમ સમજતો નથી ? ધર્મ-ઉદ્યમ કેમ કરતો નથી ?
જે જે નક્કઇ અસુ, લજિજજઇ કુચ્છણીયમેય તિ,
તે તે મગૂઈ અંગે, નવરમગંગુત્ય પડિકૂલો. ૨૦૯ જે જે એ સયર માહિ અવયવ બાલકે એ ઇસિઉ જાણીઇ, એ અશુચિ અપવિત્ર, અનઈ જીણઇ અવયવિ કરી લાઇ, સ્યા ભણી, કુછણી, એ અવયવ જુગુપ્સનીય, સૂગામણી એહ ભણી, તે તે મ. ઇસિઉ વિરૂઉં સયર અવયવ મગ્નઈ વાંછઈ, નવરિ, તિહાં પાપીઉ, અનંગ કંદર્પ પ્રતિકૂલ વયરી, તેહ જિ કારણ જાણવઉ તે ન હુઇ, તજે એ જીવ એવઉં અસમંજસ કિમ કરઈ એહ ભણી ઈમ કહિઉં. ૨૦૯.
અમેધ્ય પૂર્ણ કૃમિ જાલ સંકુલ, સ્વભાવ દુર્ગધ અશુચ અધુવે,
ફ્લેવરે મૂત્ર પુરીષ ભાજને, રમતિ મૂઢા વિરમંતિ પંડિતા. ૧ હત કામન સ્વરૂપ કહઈ છઈ.
[શરીરમાં જે અવયવ અપવિત્ર છે અને જેને લઈને શરમ અનુભવાય છે એ સૂગકારક જુગુપ્સાવાળો છે. તોપણ આવા વરવા અવયવને જીવ ઈચ્છે છે. પ્રતિકૂલ શત્રુ જેવો અનંગ(કામ) એનું કારણ છે.)
સત્વગહાણે પભવો મહાગતો સત્વદોસપાપઠી કામગૂહો દુરપા, જેણભિભૂએ ગે સર્વે. ૨૧૦
૧ ગ યૌવન ધનાદિ એહવાઈ..... આઊખા પાઠ નથી. ૨ ક જિજ્જઈ. ૩ ખ નવરિમિણ. ૪ ક પવિત્ર ૫ ખ એહ જિ વાત. ૬ ખ પરીક્ષ.
૧૨૪
શ્રી સોમસુંદરસૂરિકત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org