________________
સત્વ સઘલાઇ ગ્રહ ઉન્માદનઉ ઉત્પત્તિસ્થાનક એ કામ થિકઉ સઘલાઇં ઉન્માદ-ઉચ્છંખલપણાં ઊપજઇ, એહ ભણી એ મહાગ્ગહ મોટા ગહિલપણઉં કારણ કહીઇ, સત્વો સર્વ પરસ્ત્રીંગમનાદિક દોષનઉ, પાયઢી પ્રવર્તાવણહાર કુંણ, કામગ્૰ કામગ્રહ કામ થિકઉ ઊપનઉ ચિત્તવિભ્રમ, દુરપ્પા, દુષ્ટ પાપીઉ, જેણ ભિ૰ જીણČ કામગ્રહિંઇ જગ સઘલઉં અભિભૂત સિ કીધઉં છઇ. ૨૧૦.
તથા.
સર્વ ગ્રહ-ઉન્માદનું ઉત્પત્તિસ્થાન કામ છે. એ મોટા ગાંડપણનું કારણ છે. પરસ્ત્રીગમનના દોષને પ્રવર્તાવના૨ કામ છે. આ પાપી દુષ્ટ કામે સઘળું જગત અભિભૂત કર્યું છે.]
જો સેવઈ કિં લહઈ, થામં હારેઇ દુબ્બલો હોઇ, પાવેઇ તેમણસ્સું દુખ્ખાણિય અત્તોસેર્ણ. ૨૧૧
જો સે જે એ કામ સેવઇ તે ઇસિઉં લહઇ, તૃપ્તિસુખ કાંઈં લહઇ નહીં, પુણ સિઉં લહઇ, થામં સ્થામ સઇરિ ક્ષયન રોગ પ્રમુખ દુઃખ પામઇ, આપણઇં જિ દોષિઇં રાગનઈં. ૨૧૧. તથા.
[જે કામસેવન કરે તે તૃપ્તિસુખ પામે નહીં. પામે માત્ર શરીરમાં ક્ષયરોગ અને દુઃખ.]
જહ કચ્યુલ્લો કરૂં કંયમાણો દુહં મુણઇ સુક્ષ્મ,11 મોહાઉચ મણુસ્સા તહ કામદુä સુહૈં બિતિ. ૨૧૨
૩
જહ ક૰ જિમ પામનઉ ધણી નખાદિકે કરી પામ ખંડોહાલઉ હુંતઉ તે દુઃખ સુખ ભણી માનઇ, મોહા૰ તિમ એ મનુષ્ય જીવ મોહઇ કરી, આતુલ વિવલ હુંતા કામનઉં છઇ દુઃખ પુર્ણ સુખ ભણી માનઇ. ૨૧૨.
કામી જીવહુઇં ફ્લ કહઇ છઇ.
[મનુષ્યજીવ મોહથી વિહ્વળ બની કામના દુઃખને પણ સુખ માને છે; જેમ ખરવાવાળો નખ વગેરેથી ખરજવાને ખણતો દુઃખને સુખ માને છે.] વિસયવિસ હાલહલ વિસવિર્સ ઉડૈ પિર્યંતાણં, વિસયવિસાઇન્હેં પિવ વિસયવિસ વિસૂઇયા હોઇ. ૨૧૩
વિસય શબ્દાદિક વિષયઇ જિ તત્કાલ મારણહાર ભણી, હાલાહલ વિષ
૧ ખ, ગ કીધઉં વાહિઉં. ૨ ખ, ગ સ્થામ સયરનું બહુ હારઇ, નીગમઇ, દૂબલઉ થાઇ, કામ સેવતઉ, અનઇ પાવેઇ, વૈમનસ્ય મનનઉ ઉદ્વેગ પામð, દુાણિ અનઇ ક્ષયરોગ પ્રમુખ પામð, કિસઇ કરી અત્ત દો. આણઇં દાખિવઇ રાગનઈં દોષિઇ કરી' (સ્થામ રાગનઇં'ને સ્થાને). ૩ ગ ખંડોલતઉ. ૪ ખ, ગ અનુ.
ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ)
Jain Education International
For Private & Personal Use Only
૧૨૫
www.jainelibrary.org