________________
દુખય ચઉપ્પર્ય બહુપ્પયં ચ, અપર્યં સમિદ્રમહર્ણ વા, અવિકએ વિ યંતો હરઇ હયાસો અપરિતતો. ૨૦૬ દુપર્યં૰ દ્વિપદ બિહઉ પગના ધણી મનુષ્યાદિક, અનઇ ચતુષ્પદ ગાઇભિěસિ પ્રમુખ, બહુપદ ભ્રમરા-મક્ષિકા-ખજૂરાદિક, અપદ સર્પાદિક, સમૃદ્ધ લક્ષ્મીવંત, અધન દારિદ્રી, વા શબ્દ લગઇ, પંડિત મૂર્ખાદિકઇ સર્વ જીવ લેવા, અણ૰ કૃતાંત મરણનઉ કાંઈ જીવે વિણાસિરૂં નથી, તઊ હતાશ એ પાપીઉ કૃતાંત મરણ અપરિહંતો, અણઊસનઉ થિકઉ, નિરંતર હરઇ, એ એતલાં સવિહઉં જીવઠ્ઠě પ્રાણ થિકઉ ચૂકવઇ, એતલઇ દ્વિપદાદિક સઘલા મોટાનાન્હાð જીવઙૂઇં મરણ છÛ જિ, ઇસિઉ ભાવ. ૨૦૬. તથા.
[બેપગા મનુષ્યો, ચોપગાં પશુઓ, બહુપગાં ભ્રમર-મક્ષિકા-ખજૂરાદિ, વિપગાં સર્પાદિ, શ્રીમંત અને ગ્રંક, પંડિત અને મૂર્ખ – સર્વ જનોને હણનાર મરણનું કોઈ જીવે કાંઈ બગાડ્યું નથી છતાં એ પાપી સર્વ જનોના પ્રાણ હરે છે.] ન ય નજ્જઇ સો. ક્રિયહો, મરિયન્વં ચ અવસેશ' સર્વેશ, આસાપાસપો ન કરેઇ આ જ હિયં બો. ૨૦૭
ન ય ન૰ તે દિહાડઉ ન જાણીð, જીણě દિઘડઇ મરીસિઇ, મરિય૰ પુણ સવિહુ એ જીવે અહિંસ થકે અણવાંછતે મિરવઉં છઇ જિ, ઇસિ ઇચ્છતઇ, આસાપા૰ નવનવા અનેક સંસાર-મનોરથ રૂપિઆ પાશ, તેહે વાહિઉ હુંતઉ, ન કરેઈ. જં આપણા આત્માÇઇં હિતકાર્ડારિઉં, ધર્માનુષ્યન એ જીવ બઝો, વધ્ય, આસન્ન મૃત્યુઇ હુંતઉ ન કરઇ જિ. ઉક્ત ચ
આઉકરે વિષ્ણુઓ અકરેસુ જૈ ન વિદ્વત્તું તેં વિવેસુ,
અચ્છઇ હિયરૂં આસારિયું, જે મરિયળં સરિયં૪ ૧
તેહ વહૂઇં, ઉપદેશ દિઇ છઇ ૨૦૭.
ક્લે દિવસે મૃત્યુ આવશે તે જીવ જાણતો નથી. પણ અનિચ્છાએ પણ સર્વજનને મરણ તો છે જ. મનોરથોરૂપી બંધનમાં ફસાયેલા જનો તેમ છતાં મૃત્યુ થતાં સુધી કાંઈ ધર્મ કરતા નથી.]
સંઝરાગ જલબબૂઓ વર્મ, જીતિએ અ જલબિંદુ ચંચલે,
જુવો° આ નઇવેગસન્નિભે, પાવ જીવ કિમિયં ન બુઝ્રસિ. ૨૦૮ સેંઝ સાંઝનઈ સમઇ આભાના રાતઉડ, અનઇ પાણીનઉ પોપટઉલ,
૧ કે ચિઅ અવસ. ૨ ખ સંસાર માહિ અનેક મનોરથ ગ સંસારના મનોરથ. ૩ ગ ઉક્ત ચ' તથા એ પછીનો શ્લોક નથી. ૪ ખ તું વીસરિયનં. ૫ કદિ ૬ ક બલબુનુઓ. ૭ ક કુળશે. ૮ ખ મિમ. ૯ બ બદબદઉ.
ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ)
Jain Education International
For Private & Personal Use Only
૧૨૩
www.jainelibrary.org