________________
અશ્ચિય વદિય પૂઈય સક્કરિઅ પણમિઓ મહગ્ગવિલે,
તે તેહ કરે ઇ જીવો, પાડેઈ જહપ્પણો ઠાણે. ૧૮૭ અચ્ચિયઅચિઉ ગંધાદિકે કરી દેવતાની પરિ, અનઈ વાંદિક, અનેક લોકે ગુણે કરી સ્તવિલ, અનઈ વસ્ત્રાદિકનઈ દેવઈ કરી પૂજિઉં, અનઈ અભ્યત્થાનાદિકે કરી સત્કરિઉ, અનઈ માથાં કરી પ્રણમિલે, અનઈ આચાર્યાદિક પદનઇ દેવઈ કરી, મહષ્પવિઉં, મોટઈ મહત્ત્વિ ચડાવિ, ઇસિઉઈ હુંતલે મૂઢ જીવ ગર્વિ થિકઉ તિમ કાંઈ દુષ્ટ કર્તવ્ય વિષય-પ્રમાદાદિ રૂપ કરતાં, પાડેઇ. જિમ તે આપણવું મહત્ત્વનઉં 38Aસ્થાનક પાડઈ, વિણાસઈ પડિલે હુતઉ તેહ જિ લોકછે નિંદ્ય થાઈ, એ વાત કહઈ છઇ. ૧૮૭.
જીવ દેવતાની પેઠે અર્ચિત થાય, વંદાય, સ્તવાય, પૂજાય, વિનયથી સત્કારાય, પ્રણમાય અને આચાર્યાદિ પદવી પ્રદાન દ્વારા મહત્ત્વ અપાય – આ બધું થતાં મૂઢ જીવ ગર્વ થકી દુષ્ટ કર્તવ્ય તથા વિષય-પ્રમાદાદિથી પોતાનું મહત્ત્વનું સ્થાન પાડે, નાશ કરે અને એ જ લોકોમાં નિંદ્ય બને છે.]
સલિન્ડયા જો બહુફલાઇ હતૂણ સુધ્ધમહિલસઈ, ધિદુર્બોલો તવસ્સી, કોડીએ કાગિણી કિણાં. ૧૮૮ સીલસીલસદાચાશ્વત જીવદયાદિક પાંચ મહાવ્રત, તે કિસ્યાં છઈ બહુફ જેહ થિક સ્વર્ગમોક્ષાદિક ઘણા ફ્લ પામીઇ, એડ્વા સીલવ્રત હંતુણ, લોપીનઈ જે મૂર્ખ વિષયનઉં તુચ્છ સુખ વાંચ્છઇ, ધિઈ. ધૃતિ મનનઈ બલિ કરી દૂબલઉ અસમર્થ તપસ્વી વરાક બાપડઉ તે સિવું કરઈ, કોડીએકોડિ દ્રવ્ય વડઈ કાગિણી રૂઆની અસીમઉ ભાગ એતલઈ કઉડી કિણઈ વિસાહઈ, કોડિ સુવર્ણ સરીખાં શીલવ્રત, કાગિણી સરીખાં વિષયનઈ કાજિઈ હારઈ, ઇસિક ભાવ. ૧૮૮.
એ જીવ કેવલેએ“વિષયસુખે કરી પૂરી કરી ના સકીએ, એ વાત કહઈ છઈ.
જેનાથી મોક્ષાદિ ઘણાં ફળ મળે એવાં શીલવત લોપીને જે મુર્ખ વિષયસુખ ઇચ્છે તે સુવર્ણ સરખાં શીલવ્રત કોડી જેવા વિષયને કાજે હારે.]
૧ ગ વંદિઅ પૂર્વઇ. ૨ ક પરિણામિઓ. ૩ ક જણપણો ખ જહઅપણો. ૪ ખ સત્કારિક. ૫ ખ, ગ નિદ્ય થાઈ' પછી થોડઈ કાજિઈ ઘણઉ હારઈ, ઇસિક ભાવ, તથા’ એ પાઠ (એ વાત કહઈ છઇને સ્થાને) ૬ ગ કિંગણએ. ૭ ખ “સીલ' નથી. ૮ ક વસિમઉ. ૯ ખ, ગ કેતલેઈ. ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ)
૧૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org