________________
વિર આપણઉં આત્મા સંયમિઇ, અનઇ પિર્ધી કરી આપહણી મિઉ રૂડઉ, જઉ કિમઇ આપણઉ આત્મા ન દમઇ, તપસંયમ ન કરઇ, તઉ ૫૨લોકિ, મા હં૰ તિર્યંચાદિકની ગતિઇં ગિઉ હુંતઉ અનેરા લોકે, તાજણા પિરાણા અંકુશલકુટાદિક કરી અવશ્ય દમીઇ એ વાત ઇમર હુઇ, એહ ભણી આપણઉ આત્મા મિઉં. ૧૮૪.
વલી એહ વાત કહઇ છઇ.
[સંયમ તપથી આત્માને સ્વયં દમવો રૂડો. જો આત્મા ન દમાય, તપસંયમ ન થાય તો પરલોકે તિર્યંચાદિ ગતિમાં ગયેલા આત્માને અન્ય લોકો અંકુશ-લાકડી આદિથી અવશ્ય દમશે.]
અપ્પા ચેવ મેયળો, અપ્પા હુ ખલુ દુદ્દો,
અપ્પા દંતો સુઈ હોઇ, અસ્સુિં લોએ પરત્વ ય. ૧૮૫
અપ્પા આપણઉ આત્માઇ જિ દમિવઉં, હું નિશ્ચિઇ અપ્પા એ આત્માઇ જિ દમતાં દોહિલઉ, અપ્પા આપણઉ આત્મા મિઉ હુંતઉ સુખહેતુ હુઇ, અસ્મિ૰ આણઇં ભવિ અનઇ પરલોકેએ. ૧૮૫.
-
ઉચ્છંખલ હુંતઉ આત્મા અનર્થહેતુ હુઇ, એ વાત કહઇ છઇ. પોતાના આત્માને દમવો જ દોહ્યલો છે. પણ એ દમતાં સુખહેતુ થાય. આ ભવ ને પરભવોમાં ઉચ્છંખલ આત્મા અનર્થનો હેતુ બને.] નિસ્યંદોસસહગઉ, જીવો અવિરહિયમસુહપરિણામા,
નવરું દિને પસપસરે તો દેઇ પમાય મિય રેસુ ૧૮૬ નિચ્ચ એ જીવ નિત્ય સદૈવ રાગાદિક દોષે કરી સહિતઇ જિ છઇ, અવિ અનઇ નિરંતર, અશુભ વિરૂઆ જિ પરિણામવંત છઇ, નવ૰ જઉ એ આત્મા હૂě પ્રસર દીજઇ, મોકલઉ જિ મૂંકિઇ, તો દેઇ. તઉ મઉડઇં મઉડઇ અંતર', ગાઢા વિરૂમાં લોક વિરુદ્ધ, અનઇ, આગમ વિરુદ્ધ કુકર્તવ્યઇનઇ' વિષઇ પ્રમાદ દિઇ પ્રવર્ત્તઇ, પ્રમાદીઉ જીવ ઇહ લોકિઇ મહત્ત્વની હાનિ પામઇ, એ વાત કહઇ છઇ. ૧૮૬.
[જીવ હંમેશાં રાગાદિ દોષ સહિત જ છે અને અશુભ પરિણામવંત છે. જો એ આત્માને મોકળો મૂકીએ તો મોડોમોડો આગમ વિરુદ્ધ કુકર્મોને વિશે પ્રમાદને પ્રવર્તે છે.]
૧ ગ તપસંયમ રિતઉ (‘તપસંયમ ન્ કરઇ, તઉ'ને બદલે) ૨ બ મહુઉં' (‘ઇમ હુઇ'ને બલે) ૩ ક પમાયમરેસુ. ૪ ખ મહાત્મા. ૫ ખ અંતરંગ ૬ ખ કિંકર્તવ્યઇનઇ. ૭ ગ પ્રમાદિ હિ પ્રવર્તાવઇ.
૧૧૪
શ્રી સોમસુંદરસૂરિષ્કૃત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org